SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ I in iા ii iા ા ા ા ા ા ા ાા ાા ાા ાા ાા ાા ાા જૈન ધર્મની પ્રાચીનતા અને તીર કરો જૈન ધર્મ ભારતવર્ષનો પ્રાચીન ધર્મ છે. અનંતકાળથી જૈન ધર્મના પુરસ્કર્તા અનંતા તીર્થકરો થયા, હાલ વર્તમાનમાં તીર્થકરોનું શાસન છે અને ભવિષ્યમાં ૨૪ તીર્થકરોની શ્રેણી થતી રહેશે. આ અવસર્પિણી કાળની ચોવીશીમાં પ્રથમ તીર્થંકર આદિનાથ, ઋષભદેવ ભગવાન હતા, જેમણે અસી, મસી અને કૃષિની કળા શીખવી, સ્વરક્ષણ માટે તલવાર, હથિયાર, લખવા માટે કલમ-શ્યાહી અને ભરણપોષણ માટે ખેતી કરવાનું શીખવ્યું એટલે ખેતી, વેપાર અને સ્વરક્ષણ માટેની મુખ્ય રીતો મુખ્ય વસ્તુ શીખવી. પુત્રી બ્રાહ્મી અને સુંદરી દ્વારા વિવિધ કલા શીખવી, લગ્ન અને કુટુંબજીવનના આદર્શો આપ્યા. અહીંથી માનવસંસ્કારનાં બીજા રોપાયાં. ૨૬૦૦ વર્ષ પહેલાં જન્મેલા ભગવાન મહાવીર આ ચોવીશીના ચરમ (છેલ્લા) તીર્થંકર હતા જેમણે આ કાળમાં જૈન ધર્મને ઉજાગર કર્યો. ભગવાન મહાવીરના સમયમાં ધર્મના અનુષ્ઠાનોના નામે યજ્ઞો દ્વારા હિંસા થતી. સંસ્કૃતિ પર વિકૃતિએ અતિક્રમણ કરેલુ. હિંસા જોઈ ભગવાન મહાવીરનું હૃદય દ્રવી જતું. તેમણે અહિંસાની આહુલેક પુકારી શ્રમણ સંસ્કૃતિની પુનઃ પ્રતિષ્ઠા કરી. તમામ તીર્થકરોના જીવનની ઘટના, સમય અને દેશના તપાસતાં જણાશે કે તે સર્વના જીવનમાં ત્યાગ, સદાચાર, સંયમ, સત્ય, પરોપકાર અને આત્મર્થનો સાક્ષાત્કાર કરી સ્વપરનું કલ્યાણ કરવું તે જ આદર્શ નજરે પડે છે. | વિવિધ ક્ષેત્રે, વિવિધ સમયે, દેખાતા જીવનના વિવિધ ક્રમોમાં રહેલી એકરાગતા જ આર્ય સંસ્કૃતિના વિશાળ ફલક પર શ્રમણ સંસ્કૃતિની ઉપસતી તેજોમય મહોર જેવી છે. - વર્તમાન ચોવીશીના || વિહરમાન ચોવીશ તીર્થકરનાં નામ; ; વીશ તીર્થકરનાં નામ : ૦૧. શ્રી ઋષભદેવ-આદિનાથ સ્વામી !:૦૧. શ્રી સીમંધરસ્વામી ૦૨. શ્રી અજિતનાથ સ્વામી 1 T૦૨. શ્રી યુગમંદિરસ્વામી ૦૩. શ્રી સંભવનાથ સ્વામી ૦૪. શ્રી અભિનંદનસ્વામી સ્વામી શ્રી બાહુસ્વામી ૦૫. શ્રી સુમતિનાથ સ્વામી ૦૪. શ્રી સુબાહુસ્વામી ૦૬, શ્રી પ્રભુ સ્વામી ૦૫. શ્રી સુજાતનાથસ્વામી : ૦૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી : ૦૬. શ્રી સ્વયંપ્રભસ્વામી ૦૮. શ્રી ચન્દ્રપ્રભુ સ્વામી |૭. શ્રી ઋષભાન સ્વામી ૦૯. શ્રી સુવિધિનાથ (પુષ્પદન્ત)સ્વામી), | ૧૦. શ્રી શીતલનાથ સ્વામી '; ; ૦૮. શ્રી અનંતવીર્યસ્વામી ૧૧. શ્રી શ્રેયાંસનાથ સ્વામી ૦૯. શ્રી સુરાભસ્વામી ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી : ૧૦. શ્રી વિશાલપ્રભસ્વામી : ૧૩. શ્રી વિમલનાથ સ્વામી ૧૧. શ્રી વજધરસ્વામી ૧૪. શ્રી અનંતનાથ સ્વામી ૧૨. શ્રી ચંદ્રાનસ્વામી ૧૫. શ્રી ધર્મનાથ સ્વામી ૧૬. શ્રી શાંતિનાથ સ્વામી ૧૩. શ્રી ચંદ્રબાહુસ્વામી ૧૭. શ્રી કુંથુનાથ સ્વામી T૧૪. શ્રી ભુજંગદેવસ્વામી ૧૮. શ્રી અરનાથ સ્વામી : ૧૫. શ્રી ઈશ્વરસ્વામી ૧૯. શ્રી મલ્લિનાથ સ્વામી ': ૧૬. શ્રી નેમપ્રભસ્વામી ૨૦. શ્રી મુનિસુવ સ્વામી T૧૭. શ્રી વીરસેનસ્વામી ૨૧. શ્રી નમિનાથ સ્વામી ૨૨. શ્રી નેમિનાથ સ્વામી : ૧૮. શ્રી મહાભદ્રસ્વામી ૨૩. શ્રી પાર્શ્વનાથ સ્વામી |૧૯. શ્રી દેવજશસ્વામી (દેવજસસ્વામી) ૨૪. શ્રીવીર વર્ધમાન મહાવીર સ્વામી: ૨૦. શ્રી અજિતસેનસ્વામી - - - - - - - - ૧૦.
SR No.034392
Book TitleJain Dharm Parichay Pustika
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAkhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
Publication Year2015
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy