SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ હું છું ? 2 22° ° ° હું હું હું ? ૧૧૦ વનસ્પતિકાય બૈકેન્દ્રિયનાં પાંચમાં પ્રકાર) पोतानो जोराड मणवांची वधयुं खने न भणवाथी, કરમાઈ જવું, વગેરે ઘણાં પ્રયોગો, દુનિયાની સામે રાખીને, આજે વૈજ્ઞાનિકો પણ વનસ્પતિને જીવ તરીકે માને છે. વ્યાખ્યા: વનસ્પતિ દ્વારા જેમનું શરીર બનેલું હોય, તેવાં જીવોને વનસ્પતિકાયનાં જીવી કહેવાય . વનસ્પતિકાયનાં મુખ્ય બે ભેદ છે : (૫) પ્રત્યેક વનસ્પતિકાય અને (૬) સાધારણ વનસ્પતિકાય . 3 No Varietપુ ની અપેક્ષાએ વિચારીએ, તો આ દુનિયામાં, બીજા તમામે તમામ જીવો કરતાંય, સહુથી વધારે variety તો, વનસ્પતિની દુનિયામાં જ જોવા મળશે. કારણ કે, તમામ પ્રકારનાં ફળો + તમામ પ્રકારનાં ફૂલો + તમામ પ્રકારનાં અનાજ + તમામ પ્રકારનાં શાકભાજીઓ + તમામ પ્રકારની વનૌષધિઓ + જડીબુટ્ટીઓ + તમામ પ્રકારનાં કંદમૂળી, લીલ, ગ, રીવાળાદિનો સમાવેરા, આ વનસ્પતિકાયની દુનિયામાં થાય છે. તેથી, સૌથી વધુ variety તો, ખા વનસ્પતિકાયનાં જીવીમાં જ છે . वनस्पति जयनां मुख्य બે પ્રકાર પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય દા. ત. તમામે તમામ પ્રકારનાં ફળો, ફૂલો, શાકભાજીઓ, અનાજો, વનૌષધિઓ, ડીબુટ્ટીઓ, વૃકા, થડ, મોટી ડાળીઓ, નાની ડાળીઓ, વૃક્ષનાં મૂળિયાં વૃક્ષની છાલ, પાંદડાઓ, ફ્ળની છાલ, બીજ, ઘાસ, વેલડી । કાષ્ઠ (લાકડું), કંદમૂળ વગેરે વગેરે , પ્રશ્નઃ એક વૃક્ષમાં હુન્નરી પાંદડાં, ફળ, ફૂલ વગેરે વગેરે હોય છે, તો એક શરીરમાં અઢેક જીવ શું ન થાય જૈમ તલસાંકળીમાં પ્રત્યેક તલ, જ્વાબ: અલગ- અલગ છે અને આખી તલસાંકળી એક છે, તેમ, મૂળ, થડ, ફળ, ફૂલ, પાંદડાં – દરેકનાં KOKUYO W 18280
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy