SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानो, डोई मेऽप्यन्तिनी मासिडीमां नथी. परंतु, तमाशं पा શ્રાવકોનાં સમુહ મળીને જ સંઘરૂપે કહૈવાય છે. આપણાં ઘર-દુકાન કે પરિવારમાં મારાંપu'ની બુદ્ધિ રાખવાથી , અતિમાને કહાંધ થાય. પરંતુ, શ્રી સંઘ, દેરાસર, ઉપાશ્રય, આયંબિલખાતું વગેરેમાં “મારાંપા” ની બહ રાખીએ, તો આત્માને લાભ જ થાય. આપણાં શ્રી સંઘમાં, દેરાસરમાં છે આયંબિલખાતામાં થનારી ભાવહિંસાને વિનય-વિવેકપૂર્વક અટકાવવાની જવાબદારી મામ ટ્રસ્ટીઓ કે વહીવટકારોની નથી, પરંતુ, સંઘના તમામ સદસ્યોની છે. આ જવાબદારીનું વહન કરવા જતાં, અજયકુ અટકાવવાં જતાં, આપણાં દ્રારાં વિનય વિવેક કે એચિત્યનો ભંગ ન થઈ જાય , તેની પૂર્ણ કાળજી રાખવી. -પજી જે ડાઈનીંગ ટેબલ પર કાચાં પાણીનો માસ પડ્યો હોય, તો તેને [2બલ પર રહેલાં રોટલી - દાળ-ભાતાઠ એક પણ વસ્તુ પૂ. સાધુસાધ્વીજી ન વહોરે. કારણ , રેબલ પર રહેલ રોટલી- દાળ-ભાતાદિ વસ્તુઓ વહોરવાં માટે , ટેબલ ઉપરથી લેતાં મૂકતાં , ટેબલમાં થતાં સ્પંદનને ધ્રુજારીને લીધે, ગ્લાસમાં રહેલ પાણીનાં અસંખ્ય જુવોને કલામનાં પહોંચે છે. તેથી, ડાઈનીંગ ટેબલ ઉપર કાચાં પાણીનો માસ ભૂલથી પણ ન ૨હી જાય તેની ખાસ કાળજી રાખવી. જેથી, સુપાબ 'દાનનાં લાભાથી વંચિત ન રહેવું પડે. પપ) રાજા કુમારપાળની પશ્ચાળામાં અગિયાર લાખ ઘોડા અને કામશાળામાં અગિયારી (1) હાથીઓને રોજ ગાળીને જ પાણી પીવડાવવામાં આવતું . આજનાં શ્રાવકો, હાથી-ઘોડાને તો નહીં, પણ -પોતાનાં સંતાનોને પણ ગાળેલું પાણી પાઈ શકતાં નથી. ઘણાં લોકો, મોટે ભાગે બિસલેરી વટ૨, કોલ્ડ્રીક્સ અને ફ્રીઝમાં ઠંડી કરેલી બોટલોનું પાણી વાપરતાં હોય છે, જે સર્વથા અણગળ જ હોય છે. કુમારપાળ રાજા દ્વારા જે પોતાનાં લાખો ઘોડાંઓને ગાળેલું પાણી જ વપરાવાતું હોય, તો કમ-સે-કમ, તમારાં પરિવારનાં સદસ્યો, | તમારાં બાળકો તો અણગળ પાણી ન જ વાપરે ને ? હૉટબમાં પણ તમારાં બાળકો તો ગાળેલું જ પાણી વાપરે ? (ઉ) મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં કેટલાંક આંગળીના વેઢે ગણી શકાય તેટલ) શ્રાવકો આજે પણ એવાં છે, ' ' ' ''૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ PPP PPP PPP PPP PP TTTTTTTTTTTTTT T જેમના ઘરમાં કાચાં પાણીનું પાણિયારું (માટલું) જ નથી. ઘરનાં તમામ સભ્યો , ઉકાળેલું પાણુણી જ પીખે છે. નવા બાળકનો જન્મ થાય, તો તેને પણ જન્મથી જ ઉકાળેલું પાણી પીવડાવાય છે. હવે, આવાં ઘરો તમારા સંઘમાં કેટલાં ? હમણાં કદાચ એવાં ઘરી ન હોય તો ચાલવું, પરંતુ, આ વાત જાદુગાં બાદ હવે તો આવાં શ્રધ્વકીનાં ઘરો [અહી’ મળી ને ? (૫) ગરમ વાસણ સીધાં ખાળમાં ઘોવાં માટે ન મૂકાય . અપકાયનાં વોને ખૂબ કિલામના થાય. ગરમ પાણીનાં વાસણો , કોરાં કપડાંથી લૂછીને જે કોરાં કરી લેવાય તો વાંધો નથી. (પ) દેરાસરમાં પાણી વાળેલું જ વાપરવું. શક્ય હોય તો, રાંડાનું પાણી, વાપરવું. શક્ય બને તો જિનાલયમાં , પક્ષાલ આદિની સંપૂર્ણ જવાબદારી શ્રાવકોએ સંભાળવી. પૂજારીને બરોસે કાંઈ ન છોડવું. તો જ, વિધિ અને જયા સંપૂર્ણ રીતે પળાય અને અરાતનાનું નિવારણ થાય . જે પૂજારીને ભરોસે રખાય તો જરૂર કરતાં ચાર ગણું પાણી વધારે વપરાય, પૂજારીઓ દ્વારા વધુ પડતું પાણી વપરાયાં બાદ , અંગભૂંણા વગેરેમાં પણ વ્યવસ્થિત ડાળ - જયણા ન ખાતી હોવાને લીધે , પ્રભુજીની પ્રતિમામાં સતત પાણીનાં ભેજને લીધે, ઘણીવાર પ્રતિમાનાં ખાંચામાં લીલ- નિગોદ થઈ જાય છે, જેથી મોટી આશાતના થાય છે. (પ) બહાર ઑફિસ હું જાહેર સ્થળોમાં, મોટે ભાગે ખુલ્લાં તળી હોય છે. તેમાંથી પાણી વાપરવાનો પ્રસંગ આવે ત્યારે , આગળ પાછુશી વાપરવું પડે તે માટે હંમેશા, નળ પટ બાંધવાની રણની શૈલીઓ , બેગમાં સાથે જ રાખવી. થેલી બાંધીને પછી જ પાણી વાપરવું. જો કે આ થેલીની પતિમાં ગાળેલાં પાણીનાં સંખારાનો વિધિ જળવાતો નથી. પત, બીજો કોઈ ઉપાય ન હોય ત્યારે, પોતાનાં પરિણામ તો આ રીતે અવશ્ય સાચવી શકાય, જે નળમાં થેલી બાંધેલી હોય તો તે થેલી સૂકાઈ જાય તે પૂર્વે બદલી નાંખવી. થેલી મૂકાઈ ન જાય તે માટે , કેટલાંક હાળવાળાં હો નળ ઉપર પાણી ભરેલી નાની બાલદી લટકાવી રાખે છે. તેમાં ગરણું ડૂબેલું રહેવાથી સૂકાતું નથી અને આ રીતે જયણા સચવાય છે. (૧૦) ઘરમાં બોરવેલનું પાણી આવતું હોય અને સાથે નગરપાલિકાનું | | પાણી પણ આવતું હોય, ત્યારે અલગ- અલગ પ્રકારનાં પાણીને નવાં
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy