SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૬૬૬૬૬૬૬૬ 6 6 6 છે - मघटना समय सुपी यानी मने पांगा मोरिसीनां राईभे ઉતારેલું પાણી સૂર્યાસ્ત સુધી ચાલી શકે. G &ારેલાં ઉકાળમાં પાણીમાં, કાચાં પાણીનાં ટીપાં ૮ વરસાદનાં છાંટા ન પડે તેનું ધ્યાન રાખો. ચોમાસામાં બે કાળનાં પાણી ભરવાનાં - માટલાં અલગ અલગ રાખવા. ખાજનાં વપરાયેલાં માટલાં, કોરાં કપડાંથી ખૂંચા બાદ , તરત બીજા દિવસે ન વાપરી શકાય (ત્નજવાળાંહોવાથી. પરંતુ, ઓછામાં ઓછું એક દિવસનું અંતર રાખીને જ (કાંતરે), કોરાં થયેલાં ઘડાઓ વાપરી શકાય. ઘડાં જે કોરાં ન થયાં હોય અને હજ જે ભેજ જણાતો હોય, તો એક દિવસનાં બબ્બે બે દિવસ છે પ્રણ દિવસનાં અંતરે તે ઘડાં વાપરવાં. પરંતુ, સ્નજવાળાં- - - ઘડાં તો ન જ વપરાય. O પાણી-વધે તો શું કરવું ? સૂર્યાસ્ત બાદ, ઉકાળેલું પાણી શ વાપરી શકાય તેની નિકાલ ૬ઈ રીતે કરવી ? આ પ્રશ્નો ઘણાંનેસતાવતાં હોય છે. હવે તેનું સમાધાન વિચારીએ. હવે, સૌ પ્રથમ તો, ઉકાળેલું પાણી જરાય વધે નહીં અને તેનો કાળ પૂર્ણ થાય તે પૂર્વે - પતી જાય , એ રીતે જ ઉપયોગ રાખીને પાણી ઉકાળવું. કાળજી - - નવૃતિ મુખવાં છતાંય, ક્યારેક કોઈક કારણસર કદાચ થોડું ઉકાળેલું - -પાણી વધી જાય, તો તેને પરવું નહીં. પરંતુ, ઘરની બીજી વ્યક્તિ અને તમારા હાથે ગ્લાસ ભરી - થોડું થોડું આપીને પીવડાવીને પૂરુંકરી નાંખવું. છતાંય જ પૂરું ન થાય અને બીજો કોઈ વિકલ્પ જ ન ન મ ડ્રોય, તો છેલ્લે ન છૂટકે, જયણાપૂર્વક, કોઈ કીડી-વનસ્પતિ આદિ'જીવની વિધના ન થાય , તેવી મારી વગેરેમાં , ખૂહલામાં થોડું થોડું | fકરીને છૂટું પદવી દેવું. કોઈક #ાં પચ્ચક્ખાણાવાળી વ્યકિતને કોઈક - વિણ શારીરિક મોટી તકલીફનાં લીધે, સૂર્યાસ્ત બાદ , તિવિહારનું પથ્થખાણ લઈને પાણી વાપરવું જ પડે તેમ હોય અને સાથે કાથાં પાણીનો ત્યાગ પણ હોય, તો મોડેથી ઉકાળેલું પાણી , પાણીનાં-ડાળ પ્રમાણે લાકો ગણીને , સૂર્યાસ્ત બાદ , જરૂર પ્રમાણેનું થોડું ઉકાળેલું પાણી વાપરી રહે છે. સૂર્યાસ્ત બાદ, 'પાણી ખોરાક, બનેનો ત્યણ જરૂરી છે. પરંતુ, શારીરિક કોઈ મોટી તકલીફવાળાંને વાપરવું હોય અને તિવિહારનું પચ્ચખાણ-- હોય, તો તે વાપરી શકે. એટલાં પૂરતી જ આ વાત છે. का पानी डाणपार्नु डार्थ पण तानानां तपेलार्भा यायतीते - શરીર માટે ઘણું લાભકારી - ગુણાકારી થાય. બીજી બાજુ, એલ્યુમીનીય મતાં વાસણીમાં ઉકાળવાથી આરોગ્ય માટે હાનિકારક પૂરવાર થાય છે. છે કે ઉકાળેલું કે કાચું પાણી , માટલામાં ભરતાં પૂર્વે, ખાસ જ્વાળામાં જોઈને તપાસી લેવું કે તેમાં કોઈ નાની જીવાંત તો નથી ને? ખેર, સૌ પ્રથમ તો દરિયી પડિલેહણ કરવું અને ત્યારબાદ ઘરે રહેલી સુકોમળ પંજહુલીને ઘડામાં ધીરેથી ફેરવીને પ્રમાર્જના કરી લેવી, જેથી કોઈ જીવાંત શક્તિનાં સમયે, ઘડાની ઠંડકને લીધે જે ઘડામાં પેસી ગઈ હોય, તો તેની જયણા થઈ શકે. પરંતુ , આ રીતે પંજયા પ્રમાર્યા વિના , જે ઘડામાં સીધેસીધું પાણી ભરી નાંખીએ, તો અંદર રહેલી નાની જીવાત તો તરત જ મરી જશે. ઘડામાં પંજણી ફેરવતી વખતે, ઘડો ઉંધો શખીને હાથ દ્વારાં ઘડામાં પંજણી ફેરવવાની છે, જેથી અંદર જે જાવાંત રહેલ હોય, તો તે નીચે સરી પડશે. પરંતુ, જો સીધાં રહેલ ઘડામાં ઉપરથી હાથ નાંખીને જ પૂંજણી ફેરવાય , તો અંદર. રાહેબ નાની વાત તો ઘડામાં જ ફર્યા રાખશે , બહાર નીકળી શકે નહીં. ઘણીવાર સંઘનાં આયંબિલ ખાતામાં બનેલ ઉકાળેલું પાણી , પાણીનો કાળ પૂર્ણ થવાં છતાંય, સૂર્યાસ્ત થવાં છતાંય , માણસૌની બેદરકારીને કારણો, મામતેમ પડ્યું રહે છે અને સમયસર જયણાપૂર્વક નિકાલનીપરઠવાની વ્યવસ્થા સચવાતી નથી. આ વસ્તુ જાણીને , આપણે સંઘના વહીવટકારોની નિંદા-ટીકા- રીપણ નથી કરવાની કે આયંબિલખાતાનાં માણસોને પણ ખખડાવવાનાં નથી, પરંતુ, આપણે પોતે ખા વસ્તુની કાળજી લેવા માટે , વધેલું પાણી કાઢવાનાં સમયે હાજર રહીને , જયાપુર્વક, પાણીને પાઠવીને , પાણીનાં વાસણોને લૂંછીને - કૌરાં કરીને, પ્રાંસા રાખી દઈએ , તો પચ્ચીસમાં તિર્થંકર રૂપે કહેવાતાં શ્રી સંઘને જીવહિંસા દ્વારા થનારી મોટી નુકસાનીથી બચાવવાનો ઘણો મોટો લાભ , આપણને મળી શકે. ઉપાશ્રયનાં માણસોની ફરિયાદ ટ્રસ્ટીઓને કરવાને બદલે, તેમને | ૨eo - પ૦૦ રૂપિયાની બક્ષિસ આપીને, પ્રેમથી જયણા પાળવા અંગે સમજાવી , તો માણસો પણ, બેદરકારી છોડીને, વિરોષ કાળજી રખવાની શરૂઆત કરો - તેની ખાતરી છે. ત્યારબાદ , થોડાં થોડાં દિવસે, ફરી તપાસ કરો કે માણસો કાળજી રાખે છે કે નહીં. અને જરૂર લાગે તો ફરી પાછી પ્રેમથી ટકોર કરી શકાય. સંઘ કે સંઘના – РеРРРРРРРРРРРР
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy