SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૨ અથવા સ્પેશ્યલ બેકરી વાડ ને બદલે પ્રાણીની ચરબી વાપરવામાં આવે છે. પરદેશનાં બિસ્કીટમાં માંસ- મચ્છી, ઇંડા, ગાયની ચરબી અને બકરાનાં આંતરડાંનો રસ વપરાય છે. ઘણાં બિસ્કીટ, ટુક, પેસ્ટ્રીમાં માછલીનું સસ્તું તેલ વપરાય છે. હાથીદાંત વગેરે પશુ, પક્ષી કે મનુષ્યનાં ટારીરનાં અવયવોનો વ્યવસાય કરવો નહીં. દાંત, વાળ, રૂંવાટાં, નખ, હાડકાં, ચામડાં, અંબર, ઊન, શીગડાં, શંખ, લીપ, ડોડા, કસ્તુરી, ગોરીચંદન, ચામરના પુર, મોરપીંછ વગેરે બસ જીવોનાં અંગોને, તેમાં ઉત્પત્તિસ્થાને ઈને, વ્યાપાર માટે ખરીદવાં નહીં. ડેમ ?, આમાં ત્રસ જીવીની પુષ્કળ હિંસા થાય છે. આજે લો, લોહી, કીડની, ચક્ષુ વગેરે મનુષ્યનાં અંગોની પણ વ્યાપાર ટારૂ થયો છે. અને તે માટે, બાળકો વગેરેનાં અપહરણો પણ ખૂબ વધ્યાં છે. આવાં વ્યવસાય કે નોકરીનો ત્યાગ કરવો. (33) ગાયક ઘોડાં, બકરાં, ઊંટ, ઘેટાં વગેરે પશુઓ તથા પોપટ, કબૂતર વગેરે પક્ષીઓનો વ્યાપાર કરવો નહી. ટૂંકમાં, દેશ, પીંછા – રૂંવાટીઓનો વ્યાપાર drect ? indirecř કરવો નહી. (3) બળદ, ઘોડા, ઊંટ વગે૨ે પંચેન્દ્રિય જીવોનાં અંગો ટુ અવયવો (૩૨) વગેરે છેદવાનાં ધંધો ન કરવો. જૈમ હૈ, બળદ વગેરેનાં કાન, શીંગડા, પૂંછડા વગેરે કાપવા નાક વિધવા, ઘોડાને આંડવા, સાંઢને બળદ કરવી. તેમને ડામ દેવા, ખસી કરવી વગેરે વ્યવસાયવાળી નોકરીનો ત્યાગ કરવો. ' ટૂંકમાં, જે વ્યવસાય કે નોકરીમાં, પુષ્કળ જીવહિંસા થતી હોય, ખૂબ અનુચિત કાર્યો કરવાં પડતાં હોય, ધર્મ-સંસ્કૃતિ માટે ખતરનાક હોય, તેવાં ધંધા, નોકરી વગેરેનો ત્યાગ કરવી જોઈએ. છતાંય, ભૂલથી કે લાચારીથી તેવી વ્યવસાય કરવી પડે, તી ખુલ્લા દિલે, સઘળું પ્રાયશ્ચિત સર્ પાસે કરી લેવું જોઈએ, અને ભાવિ માટે, ચોગ્ય માર્ગદર્શન ‘મેળવી લેવું જોઈએ. (૩૫) સમગ્ર ભારતભરમાં, ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાય દૂધ આપે છે. એને વાછરડાં હોય છે. વછરડાંનાં પેટમાં રેનેટ' નામનો પદાર્થ રહેલો હોય છે. નેટને મેળવવા માટે, વાછડાંને મારી નાંખવામાં આવે છે. खा (313 जेनो उपयोग 'सीज' जनावचा गांटे थाय छे. खाएं यी” स्वाहिष्ट હોય છે. વધુમાં માઈક્રો બાયટ રેગ્નેટ' નો પણ ઉપયોગ કરાય છે, જે વનસ્પતિથી બને છે. પરંતુ, આ તો સ્વાદની વાત છે. માત્ર સ્વાદ ખાતર, નવજાત વાછરડાંનો વધ કતલ કરાય છે. (39) સસલું કહે છે હૈં, “મારો વાંક શું છે?' : આ નિર્દોષ પ્રાણીનું મસ્તાક (ડોક), એક સાણસામાં જકડી લેવામાં આવે છે અને ધાતુની ક્લીપથી એની ખાંખો ખુલ્લી રાખવામાં આવે છે. માથું ધોવાનાં શેમ્પુનાં એક એક ટીપાં, સસલાંની આંખમાં ટપકાવવામાં આવે છે. બીચારું સસ તો ચીસાચીસ કરી મૂકે છે . એતી આંખોમાં એવી તીવ્ર જલત પેદા થાય છે કે, એ સાણસામાંથી છૂટવાં માટે, લાખ પ્રયત્નો કરવાં જતાં, પોતાની કમર તોડી નાંખે છે. આંખીમાંથી સતત આંસુ નીકળે છે. સસલું આંધળું થઈને, તુરંત મોતને ભેટે છે. શેમ્પુ બનાવીને, આ રીતે, તેની ચકાસણી- Teskin] માટે, સસલાંની આંખમાં નંખાય છે. બિચારા જાનવરનું ‘મોત' અને ખાપણી ‘મજા’. આપણાં વાળને મુલાયમ રાખવા માટે, કેવી ક્રૂર વ્યવહાર, આ નિર્દોષ પ્રાણી સાથે કરવામાં આવે છે ! સસલું કેટલું પ્યારું, કેટલું સ્નેહી અને નિરુપદ્રવી- ભલું જીવ છે અને માનવસમાજ ?? માનવજાત- ડોર, નોર, ક્રૂર, હિંસક અને ઉપધ્રુવી છે. આપણે પોતે બલે આવી ક્રૂર હિંસા ન કરીએ, પણ આવી ઘોર હિંસા કરીને બનાવેલાં પદાર્થોનો ઉપયોગ કરવા માત્રથી પણ આપણાં આત્માને હિંસાનો દંડ લાગે છે . ચાલો ! (3) ઝેરીલું ડોણ ? સાંપ કે માનવી ? : સાંપની ચામડી માટે, અસંખ્ય સાંપને પકડીને, મારી નાંખવામાં આવે છે. એ ચામડીમાંથી, સંસારીઓ માટે પટ્ટાં (belk), જોડાં, પર્સ, ચંપલ વગે૨ે તૈયા કરવામાં આવે છે. જ કે, જીવતાં સાંપની ચામડી વધારે મુલાયમ હોય છે અને તે ખેંચવી વધુ સરળ હોય છે. એટલે, જીવતાં સાંપની જ ચામડી ઉતારવામાં આવે છે. સાંપના માયાને, ખીલીથી ઝાડનાં થડ સાથે ઠોકી દેવામાં આવે છે . સાંપ તડપતી રહે છે, તરફડીયા મારતો રહે છે, અને અણીદાર ચાકુની મદદથી, એની ચામડી જીવંત દશામાં જ, ઉતારી લેવામાં આવે છે. ડામ પૂરું થતાં, શિકારી થાક દૂર કરતાં આનંદની Üાસ લે છે અને બિચારાં તડપતાં સાંપને કુંડક તડકામાં જ, મરવા માટે, છોડી દેવામાં આવે છે, એનાં મરવા
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy