SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 320 | तेमां रजसंख्य पिडलेन्द्रिय तथा अनंता निगोहाहि भुपोनी उत्पत्ति તથા વિરાધના થાય છે. તેથી, અસિક Amar આદિ પેસ્ટનાં બદલે, દંતમંજન વાપરવું જ શ્રેષ્ઠ ગણાય. (૨૫) ૨૬ તૈયાર પાઉચમાં મળતાં, પાન-મસાલા, સુગંધી સોપારીઓ અને રંગીન વરિયાળી ઉપર‘સૈરિનનાં' પડ ચડાવેલાં હોય છે. સેકરિન તો કૈન્સર જેવાં રોગને આમંત્રણ આપે છે. તેથી, આવાં પદાર્થો વાપરવામાં, દ્રવ્ય આરોગ્ય (રારીરનાં સ્તરનું) અને ભાવ આરોગ્ય આત્માનાં સ્તરનું, બંને જોખમાય છે, ડબલ નુકસાન થાય છે. ફીટલ કૈ લારી ઉપરની વાનગીઓ ક્યારેય નય હોતી નથી. અાગળ પાણીનો ઉપયોગ, બજારનાં અભક્ષ્ય લોટ, કૈસ્ટ માટે અસૈન કલર માટે જુદાં-જુદાં રંગો, તેલની જગ્યાએ ભૂંડ વગેરેની ચરબી, વપરાતી હોય છે. વધેલી રસોઈ, બીજું દિવસે, કામ કરી ઉપયોગમાં ભૈવાય છે. ઘી, તેલ, દૂધ, પાણી, વગેરેનાં જ્યુસ વાંદા, વાસણી- ભાજનો ઉઘાડાં પડ્યાં રહે છે. તેમાં મચ્છર, ગરોળી, ઉંદર વગેરે પડતાં હોય છે. તેઓ તેને ચીપીયા વગેરેથી પડીને બહાર કાઢે છે અને એજ દૂધ વગેરેમાંથી તમને બાદશાહી ચા વગેરે બનાવી પીવડાવાય છે. હવે આવી ચા તો સ્વાદિષ્ટ જ લાગે તે 1 5; કસ્ટર્ડ પાવડવાળી આઈસક્રીમમાં જિલેટીન' (પશુઓનાં હાડકાંની પાવડર) ક ઈંડાનો રસ તથા ‘ઈ' નામનું માંસાહારી એડેટીવ વપશય છે. આઈસક્રીમની શરૂઆતમાં ચરબીના થરને કડક અને રબર જેવો છિદ્રાળુ બનાવાય છે. ચરબી મોઢામાં મૂકતાં, સહેલાઈથી ઓગળે, તે માટે, નિર્દોષ, અબોલ પશુ-પક્ષીઓની ડુદાની ચામડી, આંચળ, આંખ, પૂંછડી વગેરે પદાર્થીનો ચીકણી અર્ક દરમ), એમાં લેળવવામાં આવે છે. તથા, પ્રાણીજ ગુંદર અને ગંધાતાં પાણી પણ ઉભૈરવામાં આવે છે. મોંઘા આઈસક્રીમમાં હજુ કદાચ ઈંડા પરવડી શકે, પણ, લારીમાં વેચાતાં આઇસક્રીમમાં તો ઈંડાને બદલે “ ડીઈ – ઈમિલ ગ્લુકોઝ ' નામનું એન્ટી-ફ્રીઝ, સસ્તું, રસાયણ વપરાય છે. માથામાં થતી ‘ખોડો' અને જૂ મારવાનું ‘પૈપરાનોલ' એ ધ્વનિલા ના નામે આજે પીરસાય છે. જુદી- જુદો સ્વાદ લાવવાં માટે જુદાં-જુદાં રસાયણ- કેમિકલ્સ વપરાય છે. અને જુદાં-જુદાં 9 S 9 311 221, रंग पड़ा 'पपराय छे. रसायो 'खने रंगो, रमे धीमां खेर समान છે. હોજરી, પાચક રસો, લીડ્ડીનાં લાલ કણ, આંતરડા, ફેફસાં, લીવર વગેરે ઉપર તેની ગંનીર અસર પડે છે. આરોગ્ય માટે ખતરાં સમાન છે. ઘરે બનતાં આઈસક્રીમ પણ અભક્ષ્ય છે, અને આરોગ્યને નુકસાન-કર્તા છે. એટલે, આ બધી વસ્તુઓં, માત્ર સ્વાદ ખાતર વાપરનાર કે બહારથી ‘શાકાહારી કહેવાતી હોવા છતાં વાસ્તવમાં તો, તે ‘માંસાહારી જ બની ગયેલ કહેવાય છે. (24) કસ્ટર્ડ પાવડરમાં ઈંડાના રસનું મિશ્રણ થાય છે. જે પુડીંગ, આઈસક્રીમ, બાસુંદી, ફુટ સલાડ વગેરેમાં વપરાય છે. તેથી, જો ઈંડાની વિરાધનાથી બચવું હોય, તો આ પદાર્થો વાપરવાનું ડાયમ માટે છોડી દેવું. (হজ ચોકલેટ બનાવવા માટે, કોકો પાવડર, દૂધનું મિશ્રણ અને કોકો બટર વપરાય છે. કોકો બટર મોંધુ હોવાથી, તેનાં બદલે સાક્ષ નામની પશુની ચરબી ઉમેરી દેવામાં આવે છે. હવે, તમે જ કહો કે, આવી દેશી વિદેશી ચોકલેટો વાપવાથી- વપરાવવાથી, આપણે શાકાહારી કઈ રીતે કહેવાઈએ ? (30) કૈટલીક ચોકલેટ, પીપરમીન્ટ અને ચ્યુઇંગ-ગમ વગેરેમાં - માંસમચ્છી, ઈંડાનું મિશ્રણ અને જિલેટીન વપરાય છે. આજે, ઈંડાનાં રસવાની અને ગાય-બળદનાં માંસવાળી પણ ચોક્લેટ, પીપરમીન્ટ અને ચ્યુઈંગ-ગમ બતાવાય છે. ચ્યુઈગ-ગમમાં વપરાતું ‘ગ્લિસરીન તો ગાય- બળદની ચરબીમાંથી જ બને છે. આ રીતે, કેડબરી, ડેક વગેરેમાં પણ, આવાં પદાર્થોનું મિશ્રણ હોવાથી, ખાઈ શકાય નહીં. આજકાલની ચોક્લેટો, ડોકોબીજનું કૈફીન થિયો-પ્રેમીન, ચરબી, ઈંડા, શિક્ય તત્વ, લીવર- રસાયણોથી બને છે. કેટ્ટીન' તો યોત્તેજક છે; તે હટ્ય-નાડીનાં ધબકારાંને વધારે છે; ઊલ્ટી, માથાનો દુઃખાવો, ચક્કર, અનિદ્રા, સાંધાનો દુઃખાવો, બેચેની વગેરે પેદાં કરે છે. * નિકલ તો બાળકો માટે ખૂબ જ નુકસાન કારક છે - અને માનસિક બિમારીઓ ઉતી થાય છે. માટે, ચોક્લેટ કરી ખાવી કોકોથી શારીરિક નહીં ચાલશે ને ? (39) —–બિસ્કીટ બનાવવાં માટે, મૈદાની ગુણોનો ગોદામમાં સંગ્રહ થાય છે. હૈતી ઉપર માખીઓ બણબણે છે. તેને દૂર કરવાં માટે, ઝે૨ી દવા છાંટવામાં આવે છે, જે લોટમાં ભળે છે. વળી, બિસ્કીટમાં ઘી
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy