SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૯૩મું ૩૮ રૂપીયે, સેળના અને ૬૪ પૈસા એક જ છે. ૩૯ શબદમાં સંપૂર્ણ અર્થ સમાય છે-૪૦ બહાર જોયું પણ ભીતરમાં જોયું નહિ--૪૧ પ્રવચન ૧૯૪મું વિશ્વસા પરિણા પુદ્ગલે-૪૩ વક્રિય કલેવર જીવ ગયા પછી વિખરાઈ જાય ૪૪ વર્ગણા વિચાર ૫ પ્રવચન ૧૯૫મું આત્મામાં તેવું સામર્થ્ય છે માટે જ શ્રી જિનેશ્વરએ ધર્મભાર્ગ બનાવ્યો છે, નિર્માણ કર્મોદયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલે તે જરૂપે પરિણમે છે. ૪૭ આત્માએ પુદ્ગલ લગાડનાર થવું નહિ. ૪૮ જેનશાસનની મુખ્ય અને પ્રથમ ભૂમિકા, મૈત્રીભાવના–૪૯ શું પાપને સજા થવી જ જોઈએ ? –૫. ધર્મની ભાવના કેવી હોય? –૫૧ સિદ્ધના જીવ કેમ પાપ કરતા નથી ? પર પ્રવચન ૧૯૬મું એક કેડાછેડીની સ્થિતિ ટાળવા માટે આત્માને પ્રયત્ન કરે પડે છે, પ્રયોગ પરિણામને સમજે તે બધું સમજે, કર્મવર્ગણા આપોઆપ વળગી શકતી નથી–૫૪ સ્વાભાવિક પરિણામે–પરિણામેલામાં પણ ઇનો પ્રયોગ કારગત છે-૫૬ કુદરતે સામગ્રી આપી પછી પ્રયત્ન આપણે કરવા જોઈએ, અકામ અને સકામનિર્જરા, અંતરને જણાવનાર તામલિ તાપસનું દષ્ટાન્ત-- ૫૭ મિ. પરિણામ કયા ? ૫૮ પ્રવચન ૧૯૭મું લેકમાં ઇન્દ્રિયો પાંચ જ છે, વિષ પચ જ છે, છઠ્ઠો વિષય નહિ એવું નિરૂપણ કોણ કરી શકે ? પુદગલાસ્તિકાય એક જાનિ છે. ૧૦ પ્રતિમા તથા પત્થર સરખા કહેનારને માતા તથા સ્ત્રી સરખાં ખરા કે ? – ૬૧ નિર્માણ નામકર્મ જાતિનામકર્મને ગુલામ છે-૬૨ પ્રવચન ૧૯૮ણું પાંચ પ્રકારના પુદ્ગલ પ્રયોગ પરિણા છે, શું સમ્યક્ત્વ એ જૈનને ઈજારે છે? ૬૩એ જ્ઞાનાવરણીયાદિ ન માને તેઓ તેને તેડવાને પ્રયત્ન કરે જ કયાંથી? -૬૪ સ્વરૂપ સમાન છે, ફરક આકારમાં છે-૬પ પ્રવચન ૧૯મું સૂક્ષ્મ તથા બાદર વિભાગ, આત્માના આઠ રૂચક પ્રદેશે કાયમ ખૂલ્લાં રહે છે-૬૭ મોક્ષમાં શું છે ? ફરક આકારમાં છે, સ્વરૂપમાં નથી. વનસ્પતિકાયનું વિવેચન –૬૯ નિગોદ વિચાર-૭૦ પ્રવચન ૨૦૦મુ દેવલોક અને નારકી માત્ર શ્રદ્ધા ગમ્ય જ છે એમ નથી, પણું બુદ્ધિગમ્ય છે જ. કુદરતને માનનારે એ બેય ગતિ માગ્યે જ છૂટકે, આકાર રૂપે એકેન્દ્રિયના પાંચ, વિકલેન્દ્રિયના અનેક, પચેન્દ્રિયના ચાર ભેદ–૭૧ પ્રત્યક્ષમાં શંકાને સ્થાન નથી, શંકા પરોક્ષની જ હોય-૭૨ દેવલોક તથા નારકી છે કે નહિ ? -૭૩ કુદરત માનનારે નારકી માનવી જ પડે--૭૫ પ્રવચન ૨૦૧મું બુદ્ધિશાળી પુરુષોની દષ્ટિ ફલ તરફ હોય છે, જીવ સૂકમ પુદગલોને પ્રહણ કરી શકતું નથી–૭૬ પલટો એ પુદ્ગલને સ્વભાવ--૭૭ એકેન્દ્રિયથી પંચે. ન્દ્રિયપણાને ક્રમ પુણ્યાઈને અંગે છે–૭૮ સમ્યકત્વની વ્યાખ્યામાં છએ કાયના જીનું મંતવ્ય, શ્રાવકની દયા શકય કેટલી ? સવા વસ-૭ મુઠીભર જીવોની હિંસાને ત્યાગી વ્રતધારી શી રીતે-૮૦
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy