________________
શ્રી આગમાહારક પ્રવચનશ્રેણી વિભાગ- ૬ઠ્ઠો
વનસ્પતિકાય ક્ષીણુ થઈને ઉદ્ભવ પામી શકતા નથી. લીલોલૌલફૂગ આસા મહિને કાળી થઈ જાય છે, જ્યાં વરસાદ આવ્યે કે પાછી લીલીછમ ! એવું લીલાપણું એનું એ લીલાપણું ખીજી કોઇ ચીંજમાં દેખાતુ નથી. લીલફૂગ એવી ચીજ છે કે અહીંથી ઊતરી જ્યાં ગઈ ત્યાં જથ્થા જામે. અન્યઅન્ય ઉત્પાદનશક્તિ, શુષ્ક થયા ખાદ આર્દ્ર થવાની શક્તિ વનસ્પતિકાયમાં છે, તે પૃથ્વીકાયાદિમાં નથી. લીલગ પાણી નથી, પશુ વનસ્પતિ છે. પૃથ્વીકાયાદિ પાંચે ય જાતિ સ્વતંત્ર છે. વનસ્પતિકાયની સ્થિતિ એવી છે કે નિગેાદ્ય વનસ્પતિકાય જ માની શકાય. ત્યાં ખારાક અનતા સાથે લે છે. શરીર ન દેખાય તેવું અ’ગુલના અસંખ્યાતમા ભાગે બધા જીવા સાથે જ બનાવે છે.
વણુક, ત્ર્યશુક પરમાણુ જીવ ગ્રહણ ન કરી શકે. અનંતાન ત પુદ્દગલ પરમાણુ એકઠાં થાય, ગ્રહણુ લાયક ઔદારિક વણા અને, ત્યારે જ તેવા સ્ક ંધા જીવ ગ્રહણ કરી શકે. અંશુલના અસંખ્યાતમા ભાગે પુટ્ટુગલા એકઠા ન થાય, ત્યાં સુધી આહારપણે લેવાને લાયક ન બને. નિગેાદ વિચાર.
બાદર નિગેાદમાં એક શરીરમાં અનંતા જીવા છે, અનેક જીવનું એક શરીર. ખારીક અશ્ય એક શરીર અનતા જીવા એકઠા મળી બનાવે, ત્યારે તે સૂક્ષ્મનિગાદ. દેખી શકાય તેવું શરીર અને ત્યારે તે આદર નિગાદ. આ રીતે સૂક્ષ્મ પૃથ્વીકાય, ખાદર પૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય, આદર અકાય, વગેરે સમજી લેવા.
શ્રીગૌતમસ્વામીજીના પ્રશ્ન છે કે “પૃથ્વીકાયપણે એકેન્દ્રિયના પેટાલેદ તે પુદ્ગલના વિભાગ છે કે નિવિભાગ ?
ભગવાન્ ઉત્તર આપે છેઃ-૩ ગૌતમ ! પૃથ્વીકાય એકેન્દ્રિયપણે પરિણમેલાં પુદ્ગલે સૂક્ષ્મ, બાદર એમ બે પ્રકારે છે. અહીં સમ શબ્દ આપેક્ષિક છે. ત્રણ આંગળી ઊભી કરીએ, તેમાં વચ્ચેની નાની પણ છે, મેાટી પણ છે, પાતાથી મેાટી આંગળીની અપેક્ષાએ નાની છે, અને પેાતાથી નાની આંગળૌની અપેક્ષાએ મેટી છે. આ મેટાપણું, નાનાપણું, ખીજા પદાર્થની અપેક્ષાએ છે. એક વકીલે પેાતાના કલાની અક્કલ જોવા માટે એક પ્રયાગ કર્યો. સ્લેટમાં એક લૌટી ઢોરી પછી કહ્યુ, આ લીટીને અડયા