SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નમ વર્તમાન નનાપિતિ શ્રી રામના પ્રસ્તાવના બહુધન ગીતાર્થ ગુરુભગવંતનું સ્મરણ કરી ૫ પૂ. મારા પરમોપકારી આગમે દ્ધારક આ. શ્રી આણંદ સાગરસૂરીશ્વરજીએ સિદ્ધક્ષેત્ર તળેટીમાં આગમ મંદિરની અપૂર્વ અંજનશલાકા પ્રતિષ્ઠાદિ મહામહેત્સવ નિવિને પૂર્ણ કરી કપડવંજમાં ચૈત્ર મહિનાની ઓળીની સામૂહિક આરાધના કરવા પધાર્યા અને સં. ૧૯૯૯નું ચાતુર્માસ પણ શ્રી સંઘની વિનંતિથી ત્યાં કર્યું. તે સમયે ગુરૂમહારાજે ભગવતીના યોગહન કરવા દબાણપૂર્વક આજ્ઞા કરી અને આ વદમાં શ્રી આગદ્ધારકશ્રીજીના શુભ હસ્તે મારી પંન્યાસ પદવી થઈ. ચાતુર્માસમાં કર્યું સૂત્ર વાંચવું ? તેને વિચાર કરતાં આગલા વરસે વંચાલ અધુરૂં શ્રી ભગવતી સૂત્ર આગળ વાંચવું એટલે ભગવતી સૂત્રને ૮મા શતકનું વાંચન શરૂ કરેલ જેમાં પુદ્ગલ વિષયક ઘણું જ બારીક તાત્ત્વિક ભાર્મિક સ્વરૂપ ગર્ભિત પ્રવચન વંચાયાં, જે મે સારી રીતે અવતરણ કરી લીધાં. દ્રવ્યાનુયોગના વિદ્વાનને આ પ્રવચનો અતિ ઉપયોગી રસપ્રદ હોવાથી આ પ્રવચન છપાવવાનો નિર્ણય કર્યો, સં. ૨૦૦૫ની સાલમાં પ્રથમવૃત્તિની ૬૦૦ નકલો છપાવેલી. ઘણા સમયથી નકલે અપ્રાપ્ય થવાથી તેની જ બીજી આવૃત્તિ “આગમ દ્ધારક પ્રવચન શ્રેણીના છઠ્ઠા વિભાગ રૂપે સંપાદન કરાવવાનો નિર્ણય કર્યો. આગળ પાંચ વિભાગમાં આગમહારશ્રીએ ચાતુર્માસમાં આપેલાં પ્રવચને ૧૮૫ છપાવ્યાં આ છઠ્ઠા વિભાગમાં ૧૮૬ નંબરથી શરૂ થઈ ર૩૬ સુધી પ્રવચને પશે. ઉપરાંત છઠ્ઠા વિભાગમાં ચોમાસાના ત્રણ સુંદર પ્રવચને, ભાવનાધિકારે વંચાએલ ધર્મરનના પ્રવચન તથા નારી અને તેના દુખોને મારે લખેલ લેખ પણ સાથે ઉમેરેલ છે. ગણધર ભગવંતે ગૂંથેલ, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ તેની ટીકા રચેલી છે અને આગમવાચનાદાતા, વર્તમાન બહુશ્રુતધર અને અનુપમ સૂત્ર વ્યાખ્યાન સંભળાવનાર વ્યાખ્યાન શ્રવણ કરનારને અમૃતાધિક આસ્વાદ પમાડનાર આજે જેમના પ્રવચનો વાંચી તેમના જ્ઞાન, વિદ્રત્તા અને તર્કશક્તિ માટે અપુર્વ સભાવ ઉત્પન્ન કરનાર તેમની ગેરહાજરીમાં પણ તેમના પ્રવચને રૂપ સૂમ દેહની હાજરીની ગરજ સારે છે. આગલા વિભાગમાં તેમના માટે ઘણું લખાએલ હોવાથી સુષુ કિં બહુના? આઠમા શતકમાં વિશેષતાએ પુલોનું પરિણમન વિવિધ પ્રકારની સામગ્રી ગે અથવા સ્વાભાવિક કેવી કેવી રીતે થાય છે અથવા જે પુદ્ગલ ગ્રહણ કરીને
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy