________________
કડક
નારકી ગતિ અને તેનાં દુઃખ બળદ માફક ભમાવે છે. આકાશમાં ઊંચે ફેંકીને નીચે પાડે છે, પડયા પછી ઉપર ઘાણના માર મારે છે, ભાલાની તીણુ અણીથી વધે છેસાંડસાથી સજજડ પકડીને ઊંધા મુખે નીચે પાડે છે. વળી તલવાર, ભાલાથી અતિશય હણેલા મૂછ પામેલાને કરવત વડે ચરે છે. અને શરીરના નાના ટુકડા કરી નાંખે છે.
વળી શ્યામ નામના પરમાધામી દેવતાઓ દૂર પાપકર્મ કરનારા શરીરના અંગો ઉપગેનું છેદન, વજની કઠીન ભૂમિવાળા ઊંડા કુવામાં ફેંકવું, શૈલીથી વીંધવું, સંયથી નાસિકા કાનનું વધવું, તેમજ મજબૂત દેરડા સાંકળથી બાંધવું તથા તેવા પ્રકારની નેતરની સોટીના પ્રહાર કરવા વડે કરીને માર મારવા, અફાળવા, વધવા, બાંધવા આદિક ઘણું પ્રકારની કાર્થના કરે છે.
વળી શબલ નામના પરમાધામી (જલાદે) કીડા પરિણામ વાળા ગાઢ હાસ્ય મેહનીય કર્મના ઉદયથી કુતૂહલપ્રિય દેવતાઓ નિરાશ્રિત નારકીઓને હેરાનગતિ કેવી રીતે કરે છે તે બતાવે છે. આંતરડામાં રહેલા તથા હૃદયમાં રહેલા માંસખીને, પેટમાં રહેલા આંતરડાને બહાર ખેંચી કાઢે છે. અનેક પ્રકારની યાતનાઓ કરીને તીનવેદના ઉપજાવે છે. વળી રૌદ્ર નામને સાર્થક કરતા એવા નરકપાલે રૌદ્રકમ અશુભ કર્મના ઉદયવાળા નારકીજીને તલવાર, ભાલા, છરી, બરછી શરીરમાં ભેંકી દે છે. :
તેમજ ઉપરુદ્ર નામના પરમાધામીએ નારકીજીના હાથ, પગ, મસ્તક, સાથળ મરડી નાખે છે. તેમજ કરવતથી વહેરી નાખે છેકઈ પણ દુખ આપવાનું બાકી રાખતા નથી.
વળી કાળ નામના જલ્લાદ દેવતાઓ લાંબી ભઠ્ઠીઓ અગ્નિથી ભરેલી. સગડીઓ ચૂલાઓ તેમજ લુહારની લેહ તપાવવાની કઢમાં સખત. તાપમાં શેકે છે.
.
- - તેમજ લેઢાના મેટા તવામાં નાખી જીવતાં માછલાંને ધાણું ચણુ માફક બ્જે તેમ નારકેને ભૂંજે છે, રાંધે છે. મર્ડકોલ નામના પરમાધામીઓ ઝીણા ઝીણા ઝીણા માંસના ટૂકડા કરી દર્શન કરે છે,
--
*
* *