________________
ધર્મરત્ન પ્રકરણ
૩૦૦
જઈને શું સુખ ભાગવવાનું ? ભાભિનંદી જીવા, પુદ્ગલાનન્દી જીવા, ઇન્દ્રિયારામિ–જીવા પૌર્ટીંગલિક સુખમાં જ સુખ માને છે. ઝેરના કીડા ઝેરમાં જ સુખ સમજે, તેથી તેને જ સાકરમાં મૂકીએ તો તે મરી જાય. તેમ ઇન્દ્રિયારામિ—આત્માઓને આત્મિક સુખ અન’તુ' છે, છતાં તેમાં આનંદ ન આવે. ધર્મરત્નનો નિયમ છે કે મેક્ષ માગે તેને મેક્ષ આપે જ. નવે તત્ત્વની શ્રદ્ધા થઈ ન હોય, સમક્તિ થયુ' ન હાય તા પણ મે।ક્ષવાંછુ –આત્માને એક પુદ્દગલ પરાવતનમાં નિયમા મેક્ષ મળે. મેક્ષ જ જોઈએ તેવા આત્માને અધ-પુદ્ગલ પરાવમાં મેાક્ષ મળે, એક વિચાર માત્રથી મેક્ષ મળે, તે પછી ચિંતામણ્િ રત્ન માંગેલી વસ્તુ જરૂર પૂરી પાડે તેમાં નવાઈ શી ? આ રખારી આરાધવાની વાત કારણે મૂકીને, માંગીશ તે આપશે તેની વિચારણામાં ચઢી ગયા, ‘ ટુકડીનુ’ માં ઢેપલી ' તેવી રીતે રખરી કહે છે, કે હું મેર, કેળાં, કચુંખર માંગુ તે મને આપશે ને ?, આ સાંભળી જયદેવને હસવુ આવ્યું. આવા ઉત્તમ ચિન્તામણની પાસેથી કેવી રીતે મ’ગાય ?, શું વસ્તુ મંગાય ?, તેની ખબર નથી. એટલુંજ નહિ, પણ આરાધના કરવી જોઈએ એ વાતની પણ આ
ગમારને ગમ નથી.
ચિ'તામણિની આરાધના,
પાણી લેવા છીબું ઢાંકણું લઈને ગયા, પણ છીખામાં કેટલુ પાણી સમાય, લેવાની પણ રીતિ-નીતિ હોવી જોઈએ. રીતિ ન હાય તે કંઈ ન મળે. એક શેઠ સાથે ખીજા માણૢસે નક્કી કર્યું, કે સરખા માપે તલ આપવા, બદલામાં તેટલું તેલ આપવું.' લેવાના ઠામ અને લેવાની વસ્તુ વિચારવી જોઈએ. છીમાં તલ ઘણા સમાય, પણ તેલ કેટલુ ટકી શકે?” તેમ આ બિચારો રખારી ચિંતામણિ રત્ન પામ્યા, પણ માગવાની રીતિનું ઠેકાણું ન હાવાથી જયદેવને હસવુ આવ્યું. હસવું એમ આવ્યુ કે રત્ન મારા હાથમાં તે ન આવ્યું, પણુ તેના હાથમાં ટકવાનું નથી, જયદેવે ભરવાડને ફ્લુ કે આમ વિચારાય નહિ. ત્યારે કેમ વિચારાય ? અઠ્ઠમ-ત્રણ ઉપવાસ લાગલાગત કરવા. ત્રીજી રાત્રી પૂરી થાય એટલે જમીન લીપી એક માન્નેડ ત્યાં ગાઠવી, ઉપર એક પવિત્ર વસ્ત્ર બીછાવી,