SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો સપડાયા, નજીક માટુ ઝાડ હતું. તેના ઉપર ખને ઠેકરાએ ચઢી ગયા અને ઝાડ ઉપર સ તાઈ ગયા. હવે સાધુઓ પણ વૃક્ષ નજીક આવી તે ઝાડની નીચે દહી, છાશ વાપરવા બેસે છે. સાધુએએ ચારે દિશામાં દ્રષ્ટિ કરી કાઈ ન દેખાયા. હવે ઉપરથી છેાકરાએ પાત્રામાં માત્ર આહાર પાણી દેખે છે. માબાપે આપણને આમ કેમ કહ્યું હશે ? આ સાધુઓ તે માત્ર આહાર જ વાપરે છે, એમ વિચારતાં વિચારતાં જાતસ્મરણ જ્ઞાન થયું, અને નિણ્ય થયા કે બાપે ફસાવાના આ રસ્તા કર્યાં છે. ખરેખર સાધુ મહાત્મા તે આપણા પરમ ઉપકારી છે. માબાપે પુત્ર -સ્નેહુથી ભરમાવ્યા છે. બધી તુર્કીકત માબાપને જણાવી. પછી માતાપિતા પુરાહિત રાજા વગેરેએ દીક્ષા લીધી. આમ અવળું સમજાવી ભરમાવી માતાપિતા જયદેવને ચિંતામણિ રત્ન માટે પરદેશ જવાની ના કહે છે. હવે જયદેવે શુ કરવું ? અર્થાત્ જયદેવ કેવી ખાજી ગાઠવે છે તે વિચારીએ. પુત્રના નિશ્ચયને ઢીલેા કરનારા માતા-પિતા, + ડાહ્યો છેકરા પરદેશ જવા માટે તૈયાર થાય. ડાહ્યો દીકરો દેશાવર ભાગવે. દાધાર ગેા અને અક્કલ વગરના છેકરો ૬૦ વરસના થાય તા પણ માબાપના મહુમાંથી ભંડાર ન નીકળે. પાકેલેા જીવ ઇંડામાં ન રહે. તેમ જયદેવ મામાને છેડી પરદેશ જવા માટે તૈયાર થયેા. સ્વાથી મામા પે। ભવિષ્યને ન જુએ. માસ્તર છેકરાને માર્યો હાય તે સ્નેઘેલા માતપિતાએ માસ્તરને ગુન્હેગાર ગણે, માસ્તરને ઠપકા આપવા જાય. સેડ એવી ચીજ છે કે પડળ લાવી દે, અને સત્ય સ્વરૂપ સૂઝવા દેતી નથી. તેમ અહી જયદેવ આટલા સમૃદ્ધિશાળી પુત્ર છૂટો પડે તે પિતાને ગમતું નથી. વસુંધરા તથા નાગદેવ પિતા અને મળીને પુત્રને કહે છે કે હે પુત્ર! અમુક શેઠ કહેતા હતા કે તુ' ડાહ્યો છે અને શાણા છે,' એમ કહીને પરદેશ જતાને રોકવાની જાળ પાથરે છે, અરે નિર્મળ બુદ્ધિવાળા પુત્ર! તું બધી રીતે ડાહ્યો છું, પણ તું ચિંતામણિની આખતમાં કર્યો. બધી બાબતમાં તું ડાહ્યો પણ ચિંતામણિમાં ભૂલ્યે. પદાથ ના સ્વરૂપને અંગે અન્ય મતવાળાએ ન સમજ્યા ત્યાં ઇશ્વરને આગળ ધરે છે. એવી રીતે ઝવેરીઓએ કોઈ જબરજસ્ત મોટા ઝવેરી ઋણાઈ ન જાય, તેથી ચિન્તામણિની કલ્પના ઊભી કરી છે. ઝવેરીઓને
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy