SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ જમો છો વરસાનાના ભાવનાધિકારે ધર્મરત્ન પ્રકરણ દેશના સારાંશ. - : , भवजलहिम्मि अपारे, हुलहं मणुयत्तणं-पि जवणं । तत्ववि अणत्थहरणं, दुलहं सघग्गवररयणं । ચિંતામણિ રત્ન. ભવ રાજદને પરમા. શ્રી ધર્મરત્ન પ્રકરણ નામના મહાગ્રંથમાં શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે મૂળ ગાથામાં જણાવ્યું હતું કે “અવકિિા અને તેમાં “ભવ’ શબ્દ કેમ જણાવ્યું ! મથતિ મરતન નિ: tત મયદા નામ પાવીને ચીજ ઓળખાવવી હોય તે ચાહે તે નામ પાડે. નામ થાપનાર જે અપેક્ષાએ નામ થોપે તે અપેક્ષાએ તેને વ્યવહાર કરી શકે છે. હિન્દુઓ ગણિત અગર પાઠમાં મ. , , ૪ લખે છે. અજાણ્યા કયાં ઘસડાયા ? એ. બી. સી. ડો. કેની માતૃકા? હિનદીની કે અંગ્રેજીની ? કહેવું પડશે કે અંગ્રેજોની. હિન્દુને અ. આ. ઈ. અગર ક, ખ, ગ, ઘ. હોય કે અ. બ. ક. ડ. હોય ? જૈનપણાની વાત તે દૂર રહે, પણ હિન્દુ તરીકે પણ તે સંજ્ઞાથી વ્યવહાર કરવો ન જોઈએ, કારણ કે તે અંગ્રેજની માતૃકાનું અનુકરણ છે. અર્થ વગરના અને અર્થવાળા બે પ્રકારના નામે હોય છે. અર્થવાળા નામને ઉપગ કરે, જેથી શ્રોતાઓને શબ્દ દ્વારા એ પણ અર્થ માલમ પડે. કલાલ (દારૂવાળા)ને ત્યાં ઊંચે ગરાસિયે ગયે, ન ઘરાક છે. “ભાઈ ! મારે દારૂ લે છે, માટે વાનગી આપ.” કલાલ (દારૂનો વેપારી) હસવા લાગ્યો. ગરાસિયો પણ તે જોઈ હસવા લાગ્યું. - ગરાસિયાને મનમાં દુઃખ થયું, છતાં કલાલ હસ્યા જ કરે છે. હવે કલાલ કહે છે કે, ઠાકર ! વાનગી તેની દેવાય કે જે માલ છૂપે હોય ? જાહેર. માલની વાનગી (નમૂનો) ન હોય. કેઈક માલ એ છે કે પચીસ ડણકે
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy