SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ પ્રવચન ૨૩૬ મું સુધી સમજીએ. લેટાપાણીએ જીવન બચ્યું તે લેટાપાણીની કિંમત જીવ બચાવવાની કિંમત જેટલી સમજવી જોઈએ. તેમ આ તીર્થકર ભગવંતે આપણા આત્માને ઓળખા, ડુબતે બચાવ્ય, સાચા માર્ગે જેડ, ઉન્માર્ગથી ખસેડે, માટે તેમના ઉપકારની કિંમત કેટલી? ત્રણ લેના નાથ, આશ્રવ સંવર નિર્જરાદિ તને ઓળખાવનાર, ભવ્ય પ્રાણીઓને મોક્ષનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર માટે સેવાનરનાર, નિર=એટલે કે જિનેશ્વર ભગવંતનું પૂજન-અભિષેક અને વિલેપન અવશ્ય કરવું જોઈએ. ચાતુર્માસમાં ઘરનાં કર્ત ઉપાશ્રયને અંગે સામાયિકાદિ કર્તવ્ય જણવ્યાં. મંદિરને અંગે દેવપૂજાદિક કર્તવ્ય જણાવ્યાં. હવે ઘેર માટે પણ ધમીપણું હોવું જોઈએ. તો તે માટે બ્રહ્મચર્યનું વિધાન જણાવે છે. બ્રહ્મચર્ય પાલન કેવા મહા લાવાળું છે, તે વિચારે, હજાર રત્નજડિત સ્તંભવાળું, સુવર્ણનું મંદિર બંધાવે, તેમાં રત્નમય મૂર્તિ પધરાવો અને બ્રહ્મચર્યનું પાલન કરે. બેમાં બ્રહ્મચર્યપાલનનું ફળ વધી જાય. આવું બ્રહ્મચર્ય પાલન કરનાર અડધે અડધ સંસારના પાપથી બચી જાય છે. એક બ્રહ્મચર્યને નિયમ થયે તે ઘણી ઉપાધિ ઘટી જાય. પારકી પ ણ છૂટે તે તરત છૂટે થાય. અરધે સંસાર બ્રહ્મત્રતથી કપાઈ જાય. પછી દાનધર્મ. અનાદિ કાળથી આ જીવ્ર “લઉં, લઉં' એવી પરિગ્રહ સંજ્ઞાવાળે છે બાળક મુઠ્ઠી વાળીને જન્મે છે. બચપણથી જ * લઉં લઉં' મઠ્ઠીમાં પડે છે અનાદિ કાળથી જીવને સવભાવ મમતા કરી પરિગ્રહ વધારવાનું છે. હવે જેટલું જમે કર્યું તેને “દઉં, દઉં”. એમ કરી આપીને ઉધાર કર. “લની જગ્યાએ “દ” કર. માટે દાન કર. ઉદારતામાં આવ. આ ભાડૂતી મળેલું ધન ખરચતું નથી તે બીજું શું ખરચીશ ? જેટલું વધારે મૂકી જઈશ તેટલા વધારે ખીલા ખાઈશ માલદારને ઘેર ભૂત થઈને આવ્યું હશે એમ કહેવાશે. ભીલ દરિદ્રને ત્યાં કેઈ નહીં આવે. માલ મૂકીને ગયા તેની મજા જુએ. ખીલા ઠેકાય, તમારા નામે ખીલા ઠોકાય છે. આરામ થયે તો ઠીક, લાવ. ત્યારે, શીશામાં ઉતારી આપું. માલમત્તા મૂકી જના
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy