SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૨૩૬ મું ૨૮૧ તે તારનારા બે પણ અહીં નિશ્ચય કે સંસારસમુદ્રથી તારનાર કેઈ દિવસ ડૂબે નહિ. તેથી તે ઉદય પ્રશસ્ત ઉદય કર્મને થાય અને તે સારે. બાકી ૧૫૫માંથી એકે પ્રકૃતિને ઉદય પ્રશસ્ત નથી. બધે સારી છે, પણ ઉદયમાં એક સારી નથી. ઉદયમાં આવી કે નવું વળગાડે. તેવી ત્રણઃ ૧ તીર્થંકર નામકર્મ, ૨ આહારકશરીર ને ૩ આહારક અંગોપાંગ. બાકી જેટલી ગણે તે ઉદયથી નવે બંધ થાય. જો હવે તીર્થકર નામકર્મ બાંધ્યું શા માટે ? કેવળ જીવોના ઉદ્ધાર માટે હવે તેનું ફળ દેનારૂં કર્મ, કેવળજ્ઞાન પછી પૂજા માન્યતા-ગર્ભથી, પણ જે ઉદ્દેશથી બાંધ્યું તે ફળ સગી કેવળીપણામાં ફળની અપેક્ષાએ, તીર્થકર નામકર્મને ઉદય કેવળીપગમાં નહીંતર જન્માભિષેક વખતે શાકેન્દ્ર નમુથુણે અરિહંતાણું ભગવંતાણું, ઈત્યાદિ શકસ્તવથી સ્તુતિ કરે છે. પછી “તીર્થકર કે તેમની માતાનું બૂરું ચિંતવશે તેનું મસ્તક છેદ્યાશે, એવું જે મહારાજ કથન કરે છે, તે વખતે તીર્થકર કયાં છે? મહાવીર પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી જ વાર્ષિક એ પાઠથી સ્તુતિ કરી માટે ગર્ભથી જ તીર્થંકરપણું માનવું પડશે. જે રાત્રિએ અરડું તે માતાની કુક્ષિમાં આવે છે તે સમયથી જ અરિવું તે ત્રણ જ્ઞાનથી સહિત હોય છે. પરંતુ ફળને ઉદ્દેશીને તીર્થંકરપણાને ઉદય કેવળપણામાં જાણ. ગણધર હત્યા કરવા જેટલું પાપ શાથી લાગે? બીજાઓને તારવા માટે જે પ્રવૃત્તિ-તારવા માટે જેને ઉદ્યમ, તેમાં કુટુંબ તારવાવાળા ગણધર નામ કર્મનું પુણ્ય બાંધે. હવે કુટુંબને ડૂબાડવાવાળા કેવા ગણવા? ભભૂકતી આગને સ્વભાવ, જેમાં વાસ કરે તેને પહેલો બાળે, બીજાને બાળે કે ન પણ બાળે. આપણે કેવા છીએ! આપણું કુટુંબમાં રહે તેને અવિરતિની આગ પહેલાં લગાડીએ. એ દશા આપણી થાય. પાર્શ્વનાથ ઉપર કમઠને ક્રોધ આવ્યું તે કર્મના ઉદયથી. તે તેમાં ગૂન્હો કે વધે નહિ? મેહ ઉદયને વધે ન ગણતા હોય તે તે સિવાય આ કાર્ય બને ખરું કે? જૈન થીયરી એવી છે કે ચક્રવતીના ચક કરતાં કર્મસત્તા જબરી છે. ચક્રવતીનું ચકડેટુંબને છેડે, અહીં પ્રરૂપક
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy