SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. શ્રી આગમાહારક પ્રવચન-શ્રેણી વિભાગ છઠ્ઠો તૈયાર થયેલા તેથી ગુરુને માને છે. અવિરતિ ટાળવી તે જ ધમ, ને અવિરતિ રહી તે જ અધ. સમ્યગૂદનની જડ તેમજ અવિરતિ દોષની જડ માનવી પડે. તે માટે ખાર મહિના ન બને તે છેવટે ચેામાસામાં તે પવિત્ર થાવ. તેટલા જ માટે સામાયિક, આવશ્યક, પૌષધ વગેરે ચામાસાનાં ભૂષણે કહેવામાં આવ્યાં. સામાયિક એ બે ઘડી સુધી સાધુપણાની વાનગી, આવશ્યક એટલે એ ઘડી પ્રતિક્રમણના સમય. આત્માને લાગેલાં મેલ ધેાઈ નિર્મળ કરવાના હ્રહ–સરોવર. આવસ્યક નિર્મળ કૂંડુ મળવા છતાં પેાતાનાં લુગડાં ચેખ્ખાં ન કરે તે કેવા ગણવા ? ચેવીશ કલાક મેલા-ઘેલા થાય ને આવશ્યકરૂપી નિર્મળ અશ વડી રહેલા છે છતાં નિર્મળ ન કરે, મળેલી સામગ્રી જેને સફળ થઈ શકતી નથી. આપણે સામગ્રી મેળવીએ નહી, મળેલીને સફળ ન કરીએ, આમ રાજ કરતાં પતિથિ વાર-તહેવાર આવે ત્યારે દુનિયાદારીમાં રેાજ રોટલી દાળભાત શાક ખાવાં પણ વાર-તહેવારે મીઠાઈ જોઈએ, તેમ હુ ંમેશાં સામાયિક પ્રતિક્રમણ કરો, પણ ૮-૧૪ વગેરે પતિથએ પૌષધ કરવા જોઈએ. એમ કહી ત્રીજી કૃત્ય બતાવ્યુ. આગળ હવે નિરાના બીજા દ્વારા સબંધી કેવી રીતે કહેવામાં આવશે તે અંગે વમાન, પ્રવચન ૨૩૬ સુ સ. ૧૯૯૦, અષાડ વદ ૧, મહેસાણા. શાસ્ત્રકાર મહારાજા વિજયલક્ષ્મી સૂરીશ્વરજી ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે ચેમાસી કબ્યાના ધર્મોપદેશ કરતાં થકા આગળ જણાવી ગયા કે—આ સંસારમાં આ જીવ અનાદિકાળથી જન્મ-જા-મરણના દુઃખ સ્વરૂપ દુઃખફળ અને દુઃખની પરપરા અટવાઈ રહેલ છે. લૂલા, મૂંગા, આંધળા, બહેરા અને ગાંડા આવા આપણા છત્ર જંગલમાં કેમ ભટકે છે?, માગે કેમ નથી આવતો ? તે પ્રશ્ન હતો જ નથી. પણ સવાલ એવા થાય કે આવા છતાં માગે કેમ આવ્યા ? ત્યાં આશ્ચય થાય. અહીં પણ આ જીવ અનાદિના અજ્ઞાની, ધર્મશ્રવણુ રહિત, મિથ્યાત્વ અને અજ્ઞાનમાં ડૂબેલા એવા સ'સાર–અટવીમાં ભૂલે પડેલેટ; રખડ્યા કરે તેમાં નવાઈ નથી. નવાઈ કે આશ્ચય હાય તો એવી અવસ્થામાં ડાવા છતાં માગે આવે તે નવાઈ, દરિયામાં ઉત્પાત થયે તેમાં ડૂબી જાય તે
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy