SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રી આગમવારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ધર્મસ્થાનકના વહીવટદારને જીવની વિરાધનાનું પિયર હોય તે તે ચોમાસું. તેમાં કેટલાએક અનંતકાયના જીવ સમજીએ છીએ. મોટેથી અનંતકાય કહીએ પણ તેમાં જીવ કેટલા તે જાણ્યું? કહે કે અનંતા. એક સમયની અણી જેટલા ભાગમાં પણ અનિતા જે હોય છે, પણ “આંધળે વણેને વાછરડે ચાવે તેમ આપણે જીવવિચાર જાણીએ, એકેનિદ્રયાદિક જેને જાણીએ, છતાં ઘેર લીલ ફૂલ ન થાય તે બંદોબસ્ત કેટલે કર્યો? ચાર પૈસાના ચૂનાનું કામ! ચીકટ ઉપર ચૂનાનો ઉપયોગ કર્યો? આંગણામાં લીલ-ફૂલ થાય છે, ત્યાં રેતીકાંકરીને ઉપયોગ કર્યો છે? ચૂનાથી લીલ ન થાય. કાંકરીથી લીલ ન થાય, એવું પહેલેથી જ્ઞાન રાખ્યું ? કહો કે વાછરડું ચાવી જાય છે તેવું થયું. અનંતકાયને સમજનારા, જાણનારા તથા માનનારાઓ અનંતકાયની ડગલે ને પગલે વિરાધના થાય છે તેની બેદરકારી કેમ રાખે છે? ત્રસની વિરાધનાને ડર નહિ, પછી આ તે અનંતકાય કહેવાય, એટલું માત્ર બેલવાથી શું ? દહેરાસરના વહીવટદારેને હજારેના ઝૂમ-લાઈટ ટાંગવાનું મન થાય છે, દેરાસરમાં રંગ કરવાની મરજી થાય છે, પણ ચીકટ સ્થાનમાં લીલફૂલ ન થાય તે ઉપગ રહેતું નથી; કારણ એક જ, તે બાબત લક્ષમાં જ લીધી નથી કે જેમાસામાં થતી અવવિરાધનાથી કેટલા ડૂબી મરીએ છીએ? અનંત કાયની વિરાધના તમારા નશીબમાં રહે તે પછી દયા કેની કરવાના? દેરાસરની વિરાધના એ તે ઘરનું કામ. પિતાના પ્રયત્નથી ટળે. પણ આખા ગામમાં લીલફુલ થઈ જાય, તેની વિરાધના શી રીતે ટળે? મહાનુભાવે ! આ માસું એ ધરમ કરવા માટે વૃદ્ધિવાળું ગણાય. ચોમાસામાં ખેડૂતને ધીરે પ વધે, કારણ તે ટાઈમ વ્યાજ સારું આવે, તેવી રીતે ચોમાસામાં કરેલી ધર્મકરણી પુણ્ય બંધાવે ને પાપથી બચાવે. સુજ્ઞ પુરુષનું અષાડ ચોમાસામાં આ જીવન નિયમિત છે, અર્થાત્ એક સ્થાયી છે. તેનું ફળ શેરડીના સાંઠા સચવા માફક લેવું જોઈએ. પણ સૂર્યાદિકના પ્રતિબિંબથી મુંઝાવું ન જોઈએ. આ વાત વિચારશે ત્યારે ખ્યાલ આવશે કે મુનિરાજને ચોમાસારૂપી ચામડાંની પખાલમાં પવન જેમ સ્થિર કરી નાખ્યા. પવનને પખાલમાં ઘા' એ કહેવત
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy