SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૮૭ મું કામ અને વિકારને કબજામાં લે તે જરૂર પિતે ઊંચે આવી શકે જ્યાં સુધી વેદયની આધીનતા હોય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ થાય નહિ. વીતરાગ પિતે જ ઈશ્વર છે-તેને માલિક કેઈ નથી. અષ્ટાપદગિરિ પર ગણધર ભગવાન શ્રીગૌતમસ્વામીજીએ પન્નરર્સે તાપસીને પ્રતિબોધ્યા છે અને તેઓને લઈને પોતે ભગવાન શ્રી મહાવીર દેવ પાસે ચાલ્યા આવે છે. આવા ગુરુ શ્રીગૌતમસ્વામીજીના યે ગુરુ કેવા હશે?, એવી ઉલ્લાસાયમાન ભાવનાથી પનરસું ય તાપસને માર્ગમાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે. શ્રીગૌમતસ્વામીજીને એ વાતની માહિતી નથી. સમવસરણમાં બધા આવે છે, ત્યાં શ્રીગૌતમસ્વામીજી, શ્રીવીર–ભગવાનને વંદન કરવાનું તાપને કહે છે. ભગવાનને વંદન કરવાનું કહેવું એમાં, શું અયુક્ત?, ભગવાન પોતે ગણધર મહારાજાને કહે છે-“હે ગૌતમ ! કેવલીની આશાતના ન કર ! (મ. સૂ૦ ૭) ગુરૂ શિષ્યને કહે તેમાં આશાતનાને શું અવકાશ છે ?, હા ! ક્ષીણ મેહનીય વીતરાગને, આત્માના માલિકને વંદા કરવાનું હતું નથી. તે આત્મા જ ઈશ્વર સ્વરૂપ છે. (ઉત્તરાધ્યયન પૃ. ૩૩૨) ઈચ્છાને જેને સ્પર્શ પણ નથી, પરમ દીપ્તિવાળા, સંપૂર્ણ જ્ઞાન, દર્શનાદિ ગુગો યુક્ત, નિસંગ, ચેત્રીશ અતિશય યુક્ત, કામ ક્રોધાદિકને જીતનારા એવા ઈશ્વરને મહારા સર્વે પ્રયત્નથી નમસ્કાર હે !” શ્રીભગવતીજીની વ્યાખ્યાના પ્રારંભમાં વ્યાખ્યાકારે આ રીતિએ મંગલાચરણ કર્યું. પ્રવચન ૧૮૭ મું // સથ મદમાતરમ્ | पूर्व पुदगलादयो भावा : प्ररुपिता इहापि त एत्र प्रकारान्तरेण प्ररुप्यन्त इत्येवं संबद्धमथाष्टमशतकं विधियते, तस्य चौद्देशसंग्रहार्थ you? ત્યવિજાથામrઉં પુગલને પરિણમનશીલ-સ્વભાવ ઈષ્ટપ્રવૃત્તિ તથા અનિષ્ટથી નિવૃત્તિ માટે ઈટાનિષ્ટ-જ્ઞાન આવશ્યક છે.
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy