SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રણી વિભાગ ૬ ઠ્ઠો પ્રવચન ૨૨૮ સુ जे अपज्जत्तरयणप्पभापुढ विनेरइय पंचिदियपयोगपरिणया ते वेउव्वियतेय कम्मसरी रिप्पयोगपरिणया एवं पज्जत्तयावि, एवं जाव अहेतत्तमा । जे अपज्जत्तगसमुच्छिमजलयर जावपरिणया ते ओरालियतेयाकम्मासरीर जापरिणया एवं पज्जत्तगाषि, गब्भवक्कतिया अपज्जत्तया एवं चेव पज्जत्तयाणं एवं चेव नवरं सरीरगाणि चत्तारि जहा बादरवायुक्काइयाणं पज्जत्तगाणं, एवं जहा जलचरेसु चत्तारि आलावगा भणिया, एवं चउप्पपरिसप्पभुयपरिसप्प खहयरेसुवि चत्तारि आलावगा भाणियव्वा । વૈક્રિય શરીરના હેતુ. પર્યાપ્તાપણ... શક્તિ પ્રાપ્તિની પૂર્ણતાએ સમજવુ ૨૧૮ શ્રીગણધર મહારાજાએ રચેલી શ્રીદ્વાદશાંગીના પાંચમા અંગે શ્રીભગવતીસૂત્રના આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ નિરૂપણ કરી રહ્યાં છે, જેમાં પુદ્ગલ-પરિણામને અધિકાર ચાલુ છે. પુદૂગલ-વિજ્ઞાન તે મહાન વિજ્ઞાન છે. જગત આખાની વિચિત્રતા જ પુદ્ગલને આભારી છે. જીવાના પર્યાપ્તા તયા અપર્યાપ્તા ભેદેના અધિકાર ચાલુ છે. જીવ નવી નવી શક્તિ રૂપ અવગ્રહ, ઈહા, ધારણા, આદિ નવાં નવાં ખળ મેળવતા હાય, એ અપેક્ષાએ જીવ, જીવનના છેડા સુધી સ`પૂર્ણ શક્તિવાળા થયા ગણાય નહિ; પણ શક્તિ મેળવે તેા જ ગણાય. જીવ જન્મ સાથે બધી શકિત મેળવી શકતા નથી. શરીરની અપેક્ષાએ પછી જ જ્ઞાનાદિ ઉપયાગ સંધી બધી શકિત મેળવે છે. આખી જિંદગીમાં શક્તિ મેળવતા જ હાય એ દૃષ્ટિએ તેા જિં દગીના છેડે પર્યાપ્તા થાય. જીવનના કોઇ પણ ભાગ નવી શકિત મેળવવા વગરના હાતા નથી. આથી જીવનના છેડેજ આ દૃષ્ટિએ પર્યાપ્તે ગણાય. જ્ઞાનની, ગુણસ્થાનકની અપેક્ષાએ શકિત મેળવવાનુ જિંદગીના છેડે. અપ્રમત્તે, પ્રમત્તા ગુણસ્થાનક છેલ્લે સમયે પણ હેાય એટલે એક સમયે ૭મું ૬ઠ્ઠું· ગુણસ્થાનક મનાયુ. સમયની સ્થિતિ કાલ કરવાને લીધે જ હાય, નહિતર અંતર્મુહૂતથી એછે. ઉપયાગ કાલ જ નથી. પ્રમા ગુણસ્થાનક પ્રાપ્ત થવાને ખીજે સમયે જ કાલ કરી જાય તેથી અપ્રમત્ત ગુણસ્થાનક એક જ સમય. ત્યારે શુ પહેલા પર્યાપ્ત ન થાય ? જો સામાન્ય શક્તિને અંગે વિચાર કરીએ તે જિન્નુગીના છેડે જ પર્યાપ્ત
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy