SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પટ શ્રી આમોદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છે આ બધું શાથી થયું?, હાથી વગેરે ત્રણ ચીજ ન આપી, તેથી હલ–વિહલ્લના નિમિત્તે ચેડામહારાજા સાથે યુદ્ધ થયું. કરોડોને સંહાર , શ્રેણિક મહારાજાનું કારાગૃહમાં પુરાવું, અને કેણિક દ્વારા કોરડાની કારમી યાતના કાયમ સહન કરવી આ તમામ જે અભયકુમારને સાક્ષા ન આપી હોત તે ન થાત ?, કારણકે કેવલજ્ઞાની, સ્વયમ–તીર્થકરશ્રીમહાવીરદેવે આ બનવાનું હતું તે આ દીક્ષા કેમ ન રેકી ?, અહીં જ તત્ત્વ સમજવાનું છે. સકલ વિAવને કલ્યાણપ્રદ, ચોદ રાજલકને અભયદાનપ્રદ–એલી દીક્ષામાં આપણે વર્ણવી ગયા તે પાંચ પ્રતિજ્ઞાઓ છે કે જે અલવિને પણ નવરૈવેયક અપાવે છે. આપણે મુદ્દે નવરૈવેયકને મેળવે કેણ, એ છે. પંચમડા તરૂપ પાંચ પરમપ્રતિજ્ઞાને જીવન પર્યત, નવ પ્રકારે બરાબર પાળે તે જે નવ શૈવેયકે જઈ શકે છે. જૈન મંદિર બાંધનારા, બારવ્રત પાનારા પણ આ પ્રતિજ્ઞાપાલનના પુણ્યની તુલના કરી શક્તા નથી, અર્થાત્ તેઓ નવરૈવેયક મેળવી શકતા નથી. શ્રાવક નિર્જર કરી શકે છે, પણ પુણ્ય તેટલું ન બાંધે કે જેટલું પાંચ પ્રતિજ્ઞા પાળનારા બાંધી શકે. હવે નવરૈવેયક સંબંધ વધારે વર્ણન અગ્રે વર્તમાન. પ્રવચન ર૧પમું अणुत्तरोवपाइकप्पातीततगवेमाणिय देवपनि दियपयोगपरिणया णं !, જાા ફરિદા પત્તા !, વિવિહા guતા, તે ઝણાविजयअणुत्तरोवाइय० जाय सव्वसिद्ध-अणुत्तरांववाइयदेवपंचि दिय નાક રિયા અહમિદ્રપણું મેળવવાનો અધિકાર તેવી શક્તિ કેળવનારને જ હોય. અનેક ભવેના પ્રયત્નથી મેળવેલી તીર્થકરપણાની અભૂતપૂર્વ લક્ષ્મીના સ્વામિ શ્રી તીર્થકર-દેવાધિદેવના શાસનની સ્થાપના સમયે ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શાસનને પ્રચલિત રાખવા માટે પરમોપકારિ શ્રીગણધર-મહારાજા પંચમાંગ-શ્રીભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદેશામાંના પુદ્ગલ–પરિણામને અધિકાર કથન કરી રહ્યા છે.
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy