SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૨૧૩ મું ૧૪૯ મળે એવું દેખાય છે, ત્યાં કારણ પરિણામની મંદતાનું છે. નાગકેતને દેવતા બહાર કાઢે છે. મહિમા તેને વધારે છે, એ જ ભવમાં તે કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય છે એ પ્રસિદ્ધ છે. આપણે તે મુદ્દા પૂરતું દષ્ટાંત વિચાર્યું છે. આ બધું ધ્યાનમાં લેશે ત્યારે જ દેવલેકમાં પણ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, તેમાં પણ, કપપન, કપાતીત એવા ભેદ શાથી છે, તે સમજાશે. ધર્મની પરિણતિમાં, પ્રવૃત્તિમાં રસની ઉલ્લાસની વિચિત્રતાને અંગે જ આ ભેદો છે. ત્યાગમય જૈનશાસન એ જ અર્થ, પરમાર્થ અને એના વિનાના તમામ પદાર્થો અનર્થરૂપ (જુલમગાર) છે.” આવું મન્તવ્ય તે જ સમ્યક્ત્વ, સમકિતીની ધારણા શ્રીજિનેશ્વર-દેવના પ્રવચન અંગે આવી હોય. સમકિતી અવશ્ય વૈમાનિક થાય. આર્થિક, કૌટુંબિક, વ્યાવહારિક, સાંગિક કારણ વિના પાપ ન કરૂં, અને તે કારણોમાં પણ બને તેટલું પાપ ઓછું કરૂં” આવી ભાવનાથી ત્યાગની દિશાએ વળનારા દેશવિરતિ જે બારમા દેવલેક સુધી જઈ શકે છે. નવગ્રેવેયક તથા પાંચ અનુત્તર એ ચૌદ સ્થળ કોના માટે નિયત છે? શારીરિક સંગથી નિરપેક્ષ થઈ પ્રવજ્યા સ્વીકારનાર માટે એ ચૌદ સ્થાને નિયત છે. કાયદો સીવીલ ડેથ એટલે લેણદેણની બાબતમાં મરેલે ગણે, પણ આ પિતે તે પિતાને તમામથી અલગ ગણે છે, યાને પિતે તમામને સિરોવે છે. આવા છે કલ્પાતીત દેવકના આ ચૌદ સ્થાનને લાયક ગણાય છે. સંતપણામાં પણ પ્રમત્ત અપ્રમત્ત એવા બે ભાગ છે. એથી ફળમાં પણ ફરક પડવાને. હવે નવવેચક તથા અનુત્તર વિમાનને અંગે ભેદ કેવી રીતે પડે તે અગ્રે વર્તમાન. પ્રવચન ૨૧૪ મું गेवेज्ज कप्पातीततगा नवविहा पण्णत्ता, त जहा-हेमिरगेवेज्जकप्पातीत वेमाणिया जाय उवरिमर गेविञ्जगकप्पातीय वेमाणिया । નવા શૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનમાં વ્યવસ્થા શા માટે નથી? શ્રી શાસન-સ્થાપના માટે શ્રી તીર્થકર દેવે સમપેલી ત્રિપદી
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy