SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શ્રી આગમહારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ છે. ત્વ-ઈન્દ્રપણું ઈચ્છે છે. ઈન્દ્રને ગામનું, નગરનું, અને દેશનું નહિ, પણ અધ દેવલોકનું રાજ્ય મળ્યા છતાં, એટલા વિભાગનું સામ્રાજય સંપાદન થયા છતાં, ઈન્દ્રપણું મળ્યા છતાંય, તેઓની ઈચ્છા રેકતી જ નથી, અને લેભને લાત મરાતી જ નથી. ઈચછા એ વૃદ્ધિ પામનારી વસ્તુ છે. નાનાં બાળકે તળાવમાં કાંકરી નાંખે, ત્યારે તરત કુંડાળું થાય. એ પ્રથ ને સંપૂર્ણ કુંડાળું નાનું હોય, તેની પાછળ મોટું લગલગ બીજું કુંડાળું ઊભું જ હોય છે. તે મોટું થવા જાય, ત્યાં ત્રીજું ઊભું જ હોય, એ કુંડાળાઓને છેડો છેક જવાશયને છે કાંઠે આવે છે. દરિદ્રીને સે મળે એટલે “ગંગા નાહ્યા માને. એ મળ્યા પછી હાર છે, હજાર ન મળે ત્યાં સુધી ઈચ્છા હજારની, પણ હજાર મળ્યા એટલે ઈચ્છા લાખની થાય છે. લાખ ન મળે ત્યાં સુધી એમ બોલાય છે કે લાખ તે ઘણા છે, ખાધાય ન ખૂટે, લખેસરી થઈએ એ ડું છે!” પણ લાખ મળ્યા એટલે ઈચ્છા કરેડને વળગે છે કરોડ ઉપરની કેન્દ્ર ઈચ્છા કયાં સુધી વળગે છે?, કોડ નથી મળ્યા ત્યાં સુધી. હજારનું ઠેકાણું નથી, લાખો નિયમ કરે, તે જે બાબર પળાય તે જ ભાગ્યશાળી. હજાર નથી મળ્યા ત્યાં સુધી ભલે સંતેષ રહે, પણ હજાર મળ્યા એટલે વધ્યા, અને લાખ મળ્યા પછી સંતેષ રાખે તે પણ રહેતું નથી. લાખ પછી કોડની, ક્રોડ પછી અબજની ઈચ્છા, અજબ રીતિએ વધે છે. તે પછી ચકવતી પણાની, દેવતાઈ સાહ્ય બીની યાને દેવાવની, ઈન્દ્રપણાની એમ ઈચ્છા ઉત્તરોત્તર પેલા પાણીમાંના કુંડાળાની જેમ ફેલાતી વધતી જ જાય છે. ઈન્દ્રપણું મળ્યું ત્યાં પણ કઈ દશા, સરહદને, સરહદ ઉપર સત્તાને લેભ! સરહદમાંના વિમાને મેળવવા માટે તે જ ઈન્દ્ર વચ્ચે ઝઘડાનું કારણ ઊભું થાય છે. આ પરિ સ્થિતિમાં યુદ્ધ ન થાય તે માટેની વ્યવસ્થા સારૂ લાક્ષાલ તથા ત્રયાત્રિશતુ વર્ગ છે. ઝઘડે વધે તે તે ઈન્દ્ર, ઉપરના ઈન્દ્રને સમરણ કરીને બોલાવે, અને તે કહે છે તે જ ચૂકાદ બેય ઈન્દ્ર માન્ય રાખે છે. પહેલા દેવકના કેન્દ્ર તથા બીજા દેવલોકના ઈન્દ્ર વચ્ચેના ઝઘડાને નિકાલ ત્રીજા દેવલોકન ઈન્દ્ર કરે છે. ત્રીજા દેવલેકના ઈન્દ્ર તથા ચેથા દેવલોકના ઈન્દ્ર વચ્ચેના કલહનું નિરાકરણ પાંચમા દેવકને ઈન્દ્ર કરે છે. પાંચમા વગેરે દેવલેકમાં પોતાને ચૂકાદ પિતે જ કરે, એ રીતે વ્યવસ્થા સમજવી. આ રીતે બાર દેવલોકે ઈન્દ્રાદિકની વ્યવસ્થા સહિત છે. સુધર્મથી યાવત્ અશ્રુત દેવલેક સુધી
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy