SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૨૦૯ મી પતન્યના કારણે ગણુના ગણાતી નથી. કેટલાક વળી મિથ્યાત્વનેસકામ નિશમાં લાડુ કરે છે, છતાં સમ્યકૂલના પહેલા યથાપ્રવૃત્તિ હરણમાં ક્ષયની ક્ષુદ્ધિ હાય નહિ એમ માને છે. આપણે મૂળ મુદ્દામાં આવીએ. આ જીવને અનાદિથી ભેળમાં સુખ અને ત્યાગમાં દુઃખ લાગે છે. ડુંગર ઉતરતાં જેમ હસતાં હસતાં ઉતરીએ એવુ ભેગમાં લાગે છે, અને એ જ ડુઇંગર ચડતાં ફે ફે ય છે, તેવુ' ત્યાગમાં દુઃખ લાગે છે. આ જીવને ઈષ્ટ વિષયેા તરફ ધસવું એ ઢાળ ઉતરવા જેવું લાગે છે, અને અનિષ્ટ વિષયા તરફ જવુ એ ડુંગર ચઢવા જેવા વિષમતાવાળા દેખાય છે. સમ્યકત્ત્વ, દેશવિરતિ દિને ઉત્પત્તિક્રમ ગુરૂમહારાજ બધા આપે છે ત્યારે લે છે, પણ મનમાં થાય છે કે મહારાજે મ્હને ખાંધ્યા.' આ શાથી ?, સંવરની ઉપાદેયતા હજી મગજમાં ઉતરી નથી; માટે એ ભાવના થાય છે. સવરની ઉપાદેયતા જેના હૃદયમાં ઠેસી હોય તેને તે આગારની છૂટી રાખવામાં પણ કમનસીબી લાગે. ઉપયોગની ખામી હોવાના કારણે પ્રજ્ઞસ્થળોનાં આદિ આગારા રાખવા પડે છે. ઇષ્ટ વિષયાને બંધન-ફ્રાંસા મનાય, અને અનિષ્ટ વિષયે ને નિર્જ રાતુ સાધન મનાય; ત્યારે માના કે ગ્રંથીભેદ ! આ ગ્રંથીભેદ થાય તા જ સમાંકેત પમાય. આ પલટો સમકિત પમાયાથી થાય. તેવી રીતે ગાંઠને ભેદે ત્યારે સમકિત છે. ગ્રંથી ભેદ પહેલાં પારાવાર સંકટ વેઢવાથી જે નિરા થાય, સાતપી નરકનાં દુ:ખો વડવાથી જે નિરા થાય; તેના કરતાં સમક્તિ અસ ંખ્યાત ગુણી નિર્જરા કરે છે. એક કાડાકાડીની માહનીયની સ્થિતિ ખપે ત્યારે આવા પત્રઢ થાય. નવપલ્યેાપમ જેટલા આગળ વધે, ત્યારે તે કૌટુંબિક, આર્થિક, શારીરિક .સવાયના પાપન સાધનાનાં પચ્ચખ્ખાણુ કરનાર્ય જ થાય. તેથી પણ સંખ્યાતા સાગરોપમ તેાડી આગળ વધે, ત્યારે તેને એવું થાય કે શારીરિક સયેાગે ગમે તેવા હોય, કુટુ બ વ્યવહારનુ જે થવાનુ... હાય તે થાય, તે પણ સંપ ન કરવું તે ન જ કરવું, આવી બુદ્ધિનાં આવ્યા પછી મારા શરીરનું ગમે તે થાએ પશુ મારા પરિણામમાં પલટો ન આવતા એઈએ' આવી મક્કમ ભાવના થાય. આ સ્થિ.ત પણું દૂધવા દોસરા જેવી જાણવી, પણ એ અંતર્મુહૂત્તમાં શમી જાય. ચાહ્ય જેવા ષ્ટિ વિષયેામાં ખુશી નહિ, ગમે તેવા અનિષ્ટ વિષયામાં નાખુશી નહિ.
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy