________________
જીમ એનિ
વિ
અને રપ
ચમની સ્થિતિ
પ્રવચન ૨૦૯ શું
૧ કરવામાં આવે તેમ તેમ સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમ શ્રેણિ વગેરે સાંપડે, માટે આ સ્થિતિમાં પ્રયત્ન અને પુરૂષાર્થની જરૂરી છે.
સંસ્કારે ઉલટાવવા મુશ્કેલ છે. પ્રથમની સ્થિતિમાં પુદ્ગલાનંદીપણું કામ લાગે છે, પણ આ પાછલી પરિસ્થિતિમાં આખી દષ્ટિ પલટાવવી પડે છે. પ્રથમ વિયેને સુખનું કારણ મનાતું હતું, તે હવે દુઃખનું કારણ માનવું પડે છે. આખી માન્યતાને બદલીને એમ જ માનવું રહ્યું કે-ઈષ્ટ સ્પર્શ, રસ, ગંધ, રૂપ શબ્દ એ જ આત્માને ફસાવનાર છે, અને ચારે ગતિમાં ચક્રાવે ચઢાવનાર છે. હવે વિચારે કે અનાદિની બુદ્ધિને આખી પલટાવવી એ કેટલું મુશ્કેલ? પ્રથમ તે ભેગેને સારા માનેલા, અનાદિથી એ સંસ્કારે રૂઢ થયેલા, હવે એ સંસ્કારને સદંતર ઉલટાવવા એ સહેલું નથી અને આ બુદ્ધિ ગ્રંથભેદ પછી જ થાય. ગાંઠ ભેદાય નહિ ત્યાં સુધી આ બુદ્ધિ થાય નહિ. વિષમાં પણ ઈષ્ટ અનિષ્ટને ભેદ છે. અનાદિથી ઈટની ઈચ્છા હોય છે, અને અનિષ્ટથી સર્વ ત્રાસી ગયા છે. જનાવરના ભાવમાં પણ ઈષ્ટ તરફ દેડતા હતા, અને અનિષ્ટથી તે ભાગતા જ હતા. નજરે જોઈ શકે છે કે જનાવર પણ તડકે ઊભું રહે છે? નહિ જ, તરતજ છાંયે ચાલ્યું જાય છે. ગમે તેવી તરન લાગી હોય છતાં જનાવર પણ મતરના કુંડમાં તે મેં નહિ જ ઘાલે. આ જીવને અનાદિકાલથી શુભ વિષયે જ સુખના કારણ રૂપ લાગ્યા છે, અને સંસ્કાર જ એ છે. આથી જ કહેનારને દુન્યવી પદાર્થોને અંગે કહેવું પડ્યું કે દુનિયાના કિમતી પદાર્થોની તે કંમત દુનિયાની બહેકાવટના આધારે છે. સેનું, રૂપું, હીરા, મોતી, મણી, માણેક, પન્ના, આ બધાને મૂલવાન કેણે મન્યા? દુનિયાએ જ ને ! તાત્પર્ય કે આ સ્થિતિ દુનિયાએ ઊભી કરેલી છે. પણ ઈષ્ટમાં સુખ, અનિષ્ટમાં દુઃખ તે દરેક જીવને સ્વાભાવિક છે.
એક ગર્ભવતી બાઈને આઠમે મને એવું થયું કે ગને હાથ બહાર નીકળે. દોડાદોડી થઈ ડાકટરે ગભરાવા અને વાઢકાપ કરવાનો નિર્ણય કર્યો. કે અનુભવી વૃદ્ધ વૈષે કરામત કરી દીવાસળી સળગાવી પેલાં ગર્ભના બહાર નીકળેલા હાથ ઉપર ચાંપી, એટલે તે ગર્ભે હાથ મા છે ખેંચી લીધે. ગર્ભમાં પણ સુખ-દુઃખનું ભાન તે છે ને!