SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બહુવેલસંદિસાઉ' ઇત્યાદિનું રહસ્ય, સમર્પણ રહસ્ય. ૧૭૭ શાલીભદ્રને ત્રણ ભવ શાથી? ૧૭૯. પ્રવચન ૨૧૯મું. ઊંચી અને હલકી હાલતને પુદગલ–પરિણમના પ્રકાર, સિદ્ધના જે પુદ્ગલ બેંચતા જ નથી–૧૮૦. અનુત્તર વિમાન કેને મળે? પ્રથમના ચાર અનુત્તર તથા સર્વાર્થ સિદ્ધનાઓ અંગે મુખ્ય ભેદ-૧૮૧. સંસારી જીવ સાથે કાયમ રહેનારી ભટ્ટી-૧૮૨ હલકામાં હલકી હાલત -૧૮૪. પ્રવચન ૨૨૦ મું. અરૂપી આત્મા સાથે રૂપી કમને સંબંધ શી રીતે ? ૧૮૫. નિષેધની સિદ્ધિ કઠીન છે, આસ્તિક નાસ્તિકને કહે છે કે મારું જશે શું ?–૧૮૮. લેક જીવો અને પશ્ચિમન યોગ્ય પુદ્ગલથી ખીચોખીચ ભરેલે છે–૧૯૦. પ્રવચન ૨૨૧મું. પાત્રાનુસાર પુંગલોનું પરિણમન, ચૌદ રાજલોકમાં અવ્યાપક જીવો-૧૯૧ સૂક્ષ્મ એટલે શું ?–૧૯૨ દરેક જીવને ચાર પર્યાદિત તે હોય જ-૧૯૭. પ્રવચન ૨૨૨મું. લોક તથા અલોકના ભેદ-૧૯૪ સંગાધીન જીવોની ઉત્પત્તિ, સૂક્ષ્મ તવા બાદરની સમજણ–૧૯૫. પર્યાપ્તા તથા અપર્યાપ્તા કેને કહેવા ? વક્રિય શરીર એ અનંતગુણી સજા ભોગવટાનું સાધન છે-૧૯૬ પ્રવચન ૨૨૩મું. દેખી શકાય તે બાદર, ન દેખી શકાય તે સૂમ-૧૯૮. જૈન દર્શનમાં સંયોગથી ઉત્પત્તિ માની છે ૧૯૯ આખા જગતમાં વ્યાપક માત્ર પાંચ સ્થાવર જ છે, નારકીનું શરીર કુંભીથી મોટું છે-૨૦૦ તિર્યંચની વિચારણા-૨૦૧. પ્રવચન ૨૨૪મું. જેને મોક્ષ સાંકડો નથી-૨૦૨ જિનપનૉ તૉ શાથી ? ૨૦૩ નિસર્ગ તથા અધિગમ સમ્યકત્વ ૨૦૪. આલંબન વિના કેમ ચાલે? -૨૦૧૫ કમનશીબીની પરાકાષ્ઠા-૨૦૬ પ્રવચન ૨૨૫મું. ગર્ભની અશુચિ, જ્યાં હકકને હકક નથી, ત્યાં નાહક ખોટી થવું ૨૦૯. ગર્ભ બુક્રાન્તિ એટલે શું ? ૨૦૯ પ્રવચન ૨૬મું. પુલ પરિણમન ચિશ્યથી જીવના અનેક ભેદો પડે છે, સમર્ણિમ મનુષ્યમાં પર્યાના ભેદ જ નહિ-૨૧૧ યુગલિકના પણ બે ભેદ. પર્યાપ્તા-અપર્યાપ્ત દરેક દેવતાને ભેદમાં પણ તેવા જ બે ભેદ-૨૧૩ પ્રવચન ૨૨૭મું. પુલનું પરસ્પર પરિણાભાન્તર તેજસ શરીરથી ૨૧૪ કાશ્મણ શરીર, પરસ્પર પરિણમન-૨૧૬ પ્રવચન રર૮મું. ઉક્રિય શરીરને હેતુ, પર્યાપ્તાપ શક્તિ પ્રાપ્તિની પૂર્ણતાએ સમજવું-ર૧૮ ભવસ્વભાવ–૨૧૯ દેવના અને નારીને વૈક્રિય શરીર શા માટે? ૨૨૧ નિયંચમાં વક્રિય શરીર છે-૨૨૨ પ્રવચન ૨૨મું. અંબડ પરિવાજની રૂપવિતુર્વણ, શરીરની પ્રાપ્તિ નામકર્મના ઉદયને આભારી છે-૨૨૪ સુલસાને ધર્મલાભ-૨૨૫ બ્રહ્મા–૨૨૬ વિષ્ણુ, શંકર-૨૨૭. હાય જૂગારીની છેલ્લી હોડ, અંબડનું કુતૂહળ-૨૨૮. ચૌદ પૂર્વને ખ્યાલ-૨૨૯. આહારક શરીર રચવાના હેતુ- ૨૩૦
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy