SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૨૦૪મું મેક્ષ આપવાનું સામર્થ્ય દેવતામાં નથી, તે નથી જ. એ પિતે જ રખડપટ્ટીમાં છે. એ બિચારે બીજાને મેક્ષ ક્યાંથી આપે? પેલા બે શ્રાવકેએ કેવલી મહારાજાને પૂછયું. ભગવન્! અમારે મેક્ષ ક્યારે થશે? કેવલી મહારાજાએ એકને સાત ભવે મેક્ષ પ્રાપ્તિ, તથા બીજાને અસંખ્યાતા ભવે મોક્ષ પ્રાપ્તિ કહી. અને શ્રાવકે એ શ્રવણ કરી અને આનંદ પામી ત્યાંથી નીકળ્યા. પિતાને મેક્ષ છે, એટલું નક્કી થયું એટલે ભવ્યાત્માને આનંદને પાર નહિ જીવોની પરિણતિમાં પલટે આવે છે. જેને સાત ભવે મેક્ષ કહો, તેણે તે વચનને અવળા રૂપે પરિણુમાવ્યું. એણે એવું વિચાર્યું, કે કેવલજ્ઞાનના વચનમાં કદી ફરક પડતું નથી. ગમે તેવાં પાપ કરું તે પણ સાતના આઠ ભવ થવાના નથી, અને ગમે તેટલે ધર્મ કરું તે પણ સાતના છ ભવ થવાના નથી. આવું વિચારી, એ તે ધર્મ કરતે બંધ થયે, અને ધર્મથી પડવા માંડે. પછી પૂછવું શું ? પરિણામે એ પતિત થયે, કે મરીને સાતમી નરકે તેત્રીશ સાગરેપમના આયુષ્યવાળે નારકીપણે ઉત્પન્ન થયે. બીજે શ્રાવક કે જેને અસંખ્યાત ભ કર્યા પછી મિક્ષ કહેવામાં આવ્યું છે, તેણે વિચાર્યું કે, કેવળીનું વચન તે અન્યથા થતું નથી, માટે અસંખ્યાતા ભવે તે થવાના જ, પણ ઉદ્ધાર તે નક્કી જ છે, તેમ તેટલે સમય સુખશાંતિને મેળવવાને, અગર અસંખ્યાત ભવને ઉકેલ જલદી લાવવાને ઉપાય પણ ધર્મ જ છે ને ! ધર્મથી કલ્યાણ છે, એ પણ કેવલજ્ઞાનીનું જ વચન છે. આ રીતે એ બીજાએ કેવલજ્ઞાનીના વચનને સીધો અર્થ કર્યો, અને પોતે અસંખ્યાત ભવ સાંભળ્યા, માટે અધિક ધર્મ કરવા લાગ્યું. તેણે નિરતિચારપણે બારેય વ્રતનું પાલન કર્યું. દાનાદિ ધર્મની આરાધના કરી. છેલ્લે સમયે તેણે અનશન કર્યું. દુનિયામાં કહેવત છે કે “આંગણે બેરડી ન રાખવી.” એમાં દુન્યવી હાનિ પ્રત્યક્ષ છે. અહીંયા અનશન કરનારને પણ બોરડી નડી. બરડીમાં એક પાકેલું બેર હતું, તે બેરમાં મરતી વખતની ક્ષણે તેને જીવ ગયો. એ જ અવસ્થામાં અવસાન થયું, અને તે શ્રાવક મરીને બોરડીમાં ક થયે ભવિતવ્યતા બુજબ બને જાય
SR No.034381
Book TitleAgamoddharak Pravachan Shreni 186 to 236
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
PublisherAnand Hem Granthmala
Publication Year1981
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy