SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ કેમ આપી શકે? ૧૯૨. સ્વયં પાપ પરિહાર કરનાર જ ઉપદેશના અધિકારી ૧૯. સકષાયીને પરમેષ્ઠિમાં સ્થાન તે દેશવિરતિને સ્થાન કેમ નહિં ? ૧૯૪. જ્ઞાનનું ફળ વિરતિ મળે તે જ્ઞાન કિંમતી. તીર્થંકર દેવેન્દ્રના દષ્ટાને ગર્ભ અને જન્મથી આરાધ્ય છે. ૧૯૬. ઉપદેશ દેવાને શ્રાવકને અધિકાર નથી. તે વિપરીત પ્રરૂપણને કેમ આવવાની? ૧૯૭. પ્રવચન ૧૮૪ મું. ૧૯૭. મંથિભેદ થયા વગર વિજ્ઞાનભૂમિ મેળવી શકાતી નથી, સત્રના નકાર કકાર દ્રવ્યથી પણ કયારે બેલી શકાય ? ૧૯૮. લીટી ઉપર લહરકા વધાર્યા પણ તે લીટી ભૂસી નથી. ૧૯૯. આખલે થાય તે પહેલાં બળદ કરી નાખું. ૨. પૌગલિક સુખ રાજા અને ધરમ તેને નેકર. ૨૦૧, પાપ વળગ્યું તે નથી છૂટતું પણુ વધારવું નથી જ. ૨૦૨. નિશાળના ભણતરને ઉપગ બહાર કરવાનું છે. ૨૦૩. પ્રવચન ૧૮૫ મું ૨૦૪ પુણ્ય ખસેડવાનો પ્રયત્ન કરે પડતું નથી. ૨૦૫. કાદશાંગીનું મુદ્ધિજ્ઞાન. ૨૦૬. હિંસા જૂઠ ચોરીમાં પાપબુદ્ધિ થાય છે તેટલી વિષય-પરિગ્રહમાં થતી નથી. ૨૦૭. સામસામું પાપ પતતું નથી. ૨૦૮. પાપમાં સહાયક થનાર પિતાને દેવે વંદન ન કર્યું. દેવતાઓ અહિં કેમ નથી. આવતા ? આવે તે કયા કારણે ૨૦૯. આગામેારક પ્રવચન શ્રેણી વિભાગ ૫ મે સંપૂર્ણ
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy