SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ખાણમાં ઉત્પન્ન થયા છે. ૧૫૮. છૂટી ગયા પછી પણ ધર્મરત્ન પાછળ આવે છે. ૧૫૯. મારવાડીના દૃષ્ટાન્ત દુષમા કાળની જઘન્ય આરાધના પર્યતે કેવળ પમાડનાર થાય. ૧૬૦. માર્ગ આરાધવાનો ચાલુ રાખીશ તે આગળ માર્ગ મળશે ૧૬. પ્રવચન ૧૭૯ મું. ૧૬૨. જ્ઞાન અને વિજ્ઞાનનો તફાવત ૧૬૩. શાસ્ત્રો માટે વકીલ ન બને, અસીલ બને. ૧૬૪. રત્નત્રયી અને રત્નાધિકનું વિવેચન ૧૬૫. ધમ સિવાય બીજા દુનિયાના રને પથરા ગણનારા ત્રીજી ભૂમિકામાં, ૧૬૬. ઉભયાધારણ ધર્મ એજ રત્ન, ધમ રત્ન જ, પારમાર્થિક રત્ન. ૧૬૭. દુનિયાના રત્નોને રતન કહેવા પડે છે. ૧૬૮. પ્રવચન ૧૮૦ મું. ૧૬૯. ત્રણ પ્રકારની પુતળી. ૧૭૦. ભાડુતી ઘર જેવા શરીરની મમતા અનર્થક છે. ૧૭૧ નિભાડાના અગ્નિ સરખા અંદરના કષાય-દાવાગ્નિ, વિષ્ટામાંથી રતન મેળવી લે. ૧૭૨. દુર્જન સરખું શરીર. ૧૭૩. સંસ્કાર ટકાવવા-વધારવા ક્રિયાની જરૂર, કાયાને વશ કરવાની પ્રથમ જરૂર સુમ-એકેન્દ્રિય ઊંચે શાથી આવ્યો? ૧૪. કાયાથી ન પડયા તે પુરુષોત્તમ ગણાયા. ૧૭૫, કાયાને કાબુમાં રાખતાં મન-વચન આપોઆપ કાબુમાં આવી જશે. ૧૭૬. પ્રવચન ૧૮૧ મું. ૧૭. બીજી ભૂમિકાએ આવેલે ડેવલ વકીલાત કરી જાણે. કમને આશ્રવ અને બંધ ૧૭૮. જગતમાં કમની વર્ગણામાં વિભાગ નથી ૧૭૯. દરેક સમયે જીવ આઠ સાત છે અને એક પ્રકારે કર્મ બાંધે છે. ૧૮૦. અનાદિની જીવને લાગેલી તેજસની ભઠ્ઠી. ૧૮૧. આઠ પ્રદેશો સિવાય આત્માના દરેક પ્રદેશ ઉકળતા પાણી માફક ઊચા-નીચા ફરે છે, અધ્યવસાય અનુસાર કર્મ બંધાય. ૧૮૨. પ્રવચન ૧૮૨ મુ. ૧૮૪. અનંતી વખત જિનેશ્વરની કોટિનું ચારિત્રપાલન છતાં ત્રીજી ભૂમિકામાં કેમ ન આવ્યું. ૧૮૫. દ્રવ્ય ચારિત્રને વર્તાવ કાળાનુસાર કરે જ પડે. ૧૮૬. સામાયિક પદમાત્રથી અનંતા સિદ્ધિ કયારે પામ્યા ? સ સારમાં એક પણ ચીજ વૈરાગ્યના કારણ વગરની નથી. ૧૮૭. ધર્મનું કઈ પણ અવયવ ધમ રત્ન જ છે. ૧૮૯. જૈન શા ઇષ્ટ-અનિષ્ટ સ્વરૂપ જણવરનાર છે. ૧૯૦. પ્રવચન ૧૮૩ મું. ૧૯• શ્રેતાને લાભ થાય કે ન થાય પરંતુ વક્તાને તે એકાંત લાભ કેમ થાય ? તીર્થકર વગર કેવળે ઉપદેશ આપતા નથી તે
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy