________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથા
છે. જ્યાં શ્રાવકના વર્ષોંન ચાલે છે ત્યાં જેને શાસ્ત્ર સાંભલવાના મલ્યા છે, અ ગ્રહણ કર્યાં છે, જ્યાં શંકા પડી ત્યાં પૂછીને નિશ્ચય કર્યો છે. જે પદાર્થો તેના નિશ્ચય કરેલા છે. આપણે વીએ નિહું ને નદીએ નહિ. ઊંડા પાણીમાં કેણુ ઉતરે ? સાચા જુઠા કયાં કરવા ? આ શખ્સ દુનીયાદારીમાં . ચાંદીની જંગે પર કલઇ અથવા તેવા કીમતી પદાર્થાની જગેાએ હુલકા પદાર્થો લે છે ? શ્રાવકને અગે એ સ્થિતિ છે કે દેવતા વાત કરવા આવે તે પણ ચૂપ કરી દે. અન્ય મતવાળા કે તેમના ગુરુ શું પશુ દેવતા અન્યતિ હોય તે દેવતાને ચૂપ કરે.
નરે
ભવિતવ્યતા ધર્મ દ્વારાજ ફળ આપનારી છે
મહાવીર બહારાજ પાસે દસ શ્રાવકમાંથી એક શ્રાવક પહેલા ગેશાળાના ભક્ત હતા. હવે મહાવીરના ભકત થયા છે. તે બેઠા છે તે વખત દેવતા આવે છે. કાલે મહાનિર્યામક, સાÖવાડ મહાગેપ આવવાના છે. દેવતા જ્યાં કહે છે ત્યાં પ્રશ્ન કરે છે. કાણુ ? ગેાશાળા, તું દેવતા સાચા કે જુઠા ? સાચા કહેવું જ પડે. ત્યાં શ્રાવક દેવતાને કહે છે. જો સાચા દેવતા છે
તે દેવતાપણું શાથી મળ્યું ? ગેાશાળાના મત પ્રમાણે તારા દેવતાપણાને આ કૃત્ય આભરી નહીં. જો વગર કૃત્ય દેવતાપણું મળ્યું તે, આખા જગતને કેમ ન મળ્યું ? જો પ્રયત્નથી મળ્યું તે ગેાશાળાને જલાંજલિ દે. સત્ કૃત્ય વગર દેવતા થવાતું હોય તે કુકર્મી કેટલા દેવતા થયા છે? ભવિતવ્યતા એ સત્કૃત્ય હાય તા પશુ, સત્કૃત્ય ન હાય તે પણ દેવતા પણું થાય. સત્ કૃત્યવાળા કાઇ નરકે ગયા ? એવેા તારા ધર્મમાં કોઈ છે? ભવિતવ્યતા જે કરે તે પ્રમાણે થાય ? ભાવિવાળા વિચાર કરો કે અપકૃત્યવાળા દેવતામાં ગયા ? સતકૃત્યવાળા એકે દુર્ગતિમાં નથી ગયા. અપકૃત્યવાળા દેવતામાં નથી ગયા તે તેનું કારણ શું? ક્ષેપકમેશિ ન માંડી ને કેવળજ્ઞાન ન ઉપજાવ્યું, તેવા કાઇ મેક્ષે ગયા ને કેવળ ઉપજાવ્યું? તેવા અહીં સંસારમાં કાણુ રહ્યો ? ભવિતવ્યતા સતકૃત્ય અને દુષ્કૃત્યની ગુલામડી છે. સત્કૃત્ય કરા તા ાંવતવ્યતાને ફરજીયાત સદ્ગતિ આપવી પડે, તે કાનું ફળ ? ભવિતવ્યતા હેાત્રાને લીધે અપકૃત્ય સત્કૃત્ય કરવા પડયા તેમ થતું નથી. ભવિતવ્યતા પશુ ફળ આપવામાં આ ધર્મ દ્વારાએજ ફળ આપે છે. ધમ કરાવ્યા વગર સદ્ગતિ આપતી નથી. પાંગળી છે. આ હિંસામે ભવિતવ્યતા કરવાની શું ? ઉદ્યમ કરે તેવું કળ