________________
પ્રવચન ૧૪૨ મું ભીંડા, કારેલા જોઈએ તેણે આ દુકાનની મુલાકાત ન લેવી. અર્થ કામના ઈચ્છક માટે હરિભદ્ર સૂરિ પાટીયું મારી દે છે કે અહીં ધર્મને અર્થીએ આવવું. સીધા અર્થ કામ જોઈએ તેનું અહીં કામ નથી. અમુક પ્રકારનો ધર્મ થયે હશે તે સીધે મેક્ષ, પણ અનંતર ધર્મને અથી હવે જોઈએ. અનંતર દ્રવ્યના અથી હાય, અનંતર કામના અથી હોય, તેવાને અહીં સ્થાન નથી. અનંતર અર્થે લેવાવાળે આ દુનીયામાં એક ધાણે વાવે તે હજારે દાણ થાય છે. રૂપીઆ ખરચે તે જેઓ ઉદારતાભાવ વિધિ અનુમોદન જોઈએ. મૂળ મુદો કયાં તે ? જે પૈસાના ગરજ, ઈદ્રિના વિષયોના ગરજ હેય તેવાને ધર્મમાં સ્થાન નથી. સીધે ધર્મને જ અર્થ જોઈએ, ધર્મના અથી મનુષ્ય એક વાત ધ્યાનમાં રાખવી. તે ધર્મ બારીક બુદ્ધિથી જોવાને છે. પંચાતમાં કેણુ ઉતરે પંચાતમાં ઉતરીએ તે સારે ને બેટે કહેવું પડે. આમ બેલાય છે. ઘેર મોતી લાવવું હોય છે તે વખતે તે વિચાર આવ્યો કે આપણે માથાકુટ શું કરવા કરવી? એક હીરો લે હોય તે ૮૭ જગપર તપાસ કરાવે છે? શા માટે કરે છે? જે આવે તે ઠીક છે. ચાહે સો ટચનું ચારટરનું નેશનલ બેંકનું આવે ગમે તે આવે એની અડચણ નહી ને ? માલ ખેટે આવી જાય તે બાણ નીકળી જાય, તે ધરમમાં જૂઠી વાત આવી જાય તે શું થાય ? દુનીયામાં ચાંદીની જગપર કલઈ આવી જાય તે ઘાણ નીકળી જાય. અહીં સાચું ધારશે ને ખોટું હશે તે શું થશે? મેલવાની ચીજમાં માલની ફેરફારી ખમી શકાતી નથી, ને સાથે લેવાની ચીજમાં વિચાર ન કર ? આપણામાં ઊંડા ઉતરવું જ નહિ એમ કહેનારા છે. હીરા મેતી સંઘરવા છે ને હીરા મોતી સાચા
ટા છે તે જોવા નથી, તે કામ ન લાગે. તેમ ધર્મ જેવી ચીજ અહિં મેલવાની નથી. દુનીયાની વસ્તુ જતી વખતે જરૂર મેલી જવાની છે. લઈ જવાના છીએ એની પરીક્ષા કરતા નથી. ધર્મ લઈ જવાની વસ્તુ, માલ મેલી જવાની વસ્તુ, તેમાં ફેરફાર થાય તે છાતી બળે, ધ ન આવે, ધર્મમાં ફારફેર હોય તે દરકાર નહિ. પહેલાના શ્રાવકે દેવતાને પણ ચૂપ કરતા હતા.
શા માટે ઊંડા ન ઉતરવું. શાસ્ત્રકાર શ્રાવકને ભેટ ભદ્રિક કે મૂર્ખ કહેતા નથી અદા, દાદા વિરાછા વિગેરે વિશોષણથી નવાજે