SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રવચન ૫૭ મ પુરું, એવું કલ્પવૃક્ષ કાઈ દિવસ કહે નહિં. દેવતા પણ કહેતા નથી કે તું આવી ઈચ્છા કર ને હું આપું. કલ્પવૃક્ષ કે દેવતાની આગળ કરવાની ઈચ્છાની સમજણુ તમારે પોતાને જ લેવી પડે છે. શાસ્રકાર ઈચ્છાની સમજણુ પણ આપે છે ને ઇચ્છા કરા એટલે ઈચ્છા પૂરી કરવા બંધાય છે. કલ્પવૃક્ષ ચિંતામણી કે દેવતા એકે પણ ઈચ્છાની સમજણ આપવા વાળા નથી, જ્યારે શાસ્ત્રકાર ઈચ્છાની સમજણ આપે છે. ધમાંથી ભાગેલા અને મળેલાં એવાં એ પ્રકારનાં સુખા ઈચ્છા એ પ્રકારની, એક વત માનમાં સુખ આપે, પણ ભવિષ્યમાં અડચણ કરે. વમાનમાં અડચણ કરે, ભવિષ્યમાં સર્વકાળ સુખ આપે. આપણે શકરા ખણતા હોય તે તેના હાથ આંધીયે; લુગડાં બાંધીયે, આપણે કેટલા ડાહયા કે પારકા ખણી નાખે તે ન ખણવા દેવા માટે ઉપાય કરીએ છીએ. ખસને ખણવા ન દઇએ તા છેકરા ઊંચા નીચેા. થઈ જાય છે, પણ આપણે સમજીએ છીએ કે ભલે ઊંચા નીચા થાય, પણ ઊંચા નીચાનું દુઃખ પાંચ મીનીટનુ, ન ખણા ને સહન કરી તેા પણ પાંચ મીનીટનું, ખસની ચેળ આખા વખત રહેતી નથી. તેથી છેાકરાના હાથ માંધીચે છીએ, તે જ ખસ આપણને થાય તે વખતે ન ખણુ-એમ કાઈ કહે તા કેમ થાય છે? હાથ કાઈ પકડે તા ચીડાઇએ છીએ. કારણ શું? આપણે જાણતા નથી કે પરિણામ ખરાબ આવશે? વીખરશે એ જાણુ બહાર નથી. પણ વર્તમાનનું દુઃખ સહન કરવું નથી. જાણે છે કે હાથ પકડનાર હિતેષી છે. ન ખાય એ તા ફાયદા છે. ખણવામાં આપણને મુશ્કેલી છે. આ ત્રણ વસ્તુ આપણા મગજમાં ઉતરેલી છે, છતાં એ ખણવાનું કૃત્રિમસુખ લેવાને માટે પેલા હિતૈષીને પણ ધક્કો મારીએ છીએ. ખસની વેદના જે ભવષ્યમાં થવાની છે તે તરફ આંખમીચામણ કરીએ છીએ. સહન કરવાનું સારૂ છે એ માન્યતા ઉપર પગ ધરીએ છીએ. તેવી જ રીતે આ સંસારમાં જે આરભ પરિગ્રહ વિષય કષાય કુટુંબ ધન માલ મિલકત, એ બધા આપણે કેવા ગણીએ છીએ, કહે કે ડૂબાડનારા, સમકીતિ જીવ આર ભાદિકને હિતકારક ગણે ખરી ? કોઈપણ સક્તિી જીવ મા બાપ કુટુ અને આત્માના ફાયદા કરનાર ગણે ખરા ?
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy