SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન પ૭મું અષાડ શુદિ ૧૫ સામચિય – ઘન, સેવાન-રાત્ર-જિવનારા ब्रह्मक्रिया-दानतपोमुखानि, भव्याश्चातुर्मासिकमण्डनानि ॥ .. ચિન્તામણિરત્ન, પવૃક્ષે અને દેવતાથીઅધિકશાસ્ત્રવચને છે. શાસ્ત્રકાર મહારાજ ધર્મોપદેશ કરતાં આગળ જણાવી ગયા કે, આ સંસારની રખડપટ્ટીમાંથી બહાર નીકળવા સહુ કોઈએ ઉદ્યમ કરે જોઈએ. ઉદ્યમ વિના સંસારથી પાર ઉતરી શકાય નહિ. આ વાત ઉદ્યમવાદવાળા ને કર્મવાદવાળા સમજી શકશે. ઉદ્યમથી થાય છે. તેમને પૂછીએ કે–રાજાને ઘેર છેક જન્મે તે ઉદ્યમથી કે નશીબથી થયું, કેટવજને ઘેર છોકરો જો તે ઉદ્યમથી કે કમથી? રાણીને છોકરો ઓળખતે ન હતો, તેમ રાણું છોકરાને ઓળખતી ન હતી. રાજાને પણ બકો ઓળખતો ન હતો. છોકરાએ કયારે વિચાર્યું કે આના કુળમાં જાઉં. જ્યાં વિચાર જ નથી કર્યો ત્યાં ઉદ્યમ તે ક્યાંથી હોય? હમેશાં પહેલો વિચાર. તેમાં જૈનશાસન આખો મહેલ વિચાર ઉપરજ ચણે. દુનીયામાં કહેવાય છે કે-મનના મેતીના ચેક શું કામ લાગે? મનથી હીરા મણું મેળવ્યા તે શું કામ લાગે ? કંઈ નહિ, પણ જૈનશાનન કહે છે કે મારે એજ કામનું. મનથી મેતીના ચેક પૂરે તે અમારે સાચા મોતી આપવા. મનના મોતીના ચેક પૂરે તે દેવતા મનોવાંછિત પૂરે. દેવતાનું આરાધન કર્યા વગર ન મળે અને આરાધન કરી માગે તે દેવતાને પૂરું કરવું પડે. કલ્પવૃક્ષ પાસે જે માંગે તે આપે. દુનિયામાં મનના પૂરેલા મોતીના ચાક નકામા, પણ જ્યારે કલ્પવૃક્ષ કે દેવતા ન મળે ત્યારે. કલ્પવૃક્ષ સાક્ષાત થયો હોય તો મનના પૂરેલા મેતીના ચેક સાચા થાય. છતાં શાસ્ત્રકાર દેવતા ને કલ્પવૃક્ષથી વધી જાય છે. કારણ કલ્પવૃક્ષ મેળવી આપે છે. બધાની તે મેળવવાની ઈચ્છા હોય પણ મેળવી આપે કેણ? જેણે શાસ્ત્રનું આરાધન જાણે અજાણે પૂર્વે કર્યું હોય. શું થયું. કલ્પવૃક્ષ દેવતા બધાની ખરી જડ શાસ્ત્રોનાં વચનો છે. આગળ ચાલે કલ્પવૃક્ષ કહેવા નથી આવતો કે આ ઈચ્છા કર ને હું તે ઈચ્છા
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy