SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યે ઉદાસીન થતા ગયા. પરિણામે વૈરાગ્ય દૃઢ થતો રહ્યો અને વીતરાગતા પ્રગટ કરી, કૈવલ્ય દશા પામીને સિદ્ધ પદમાં સ્થિત થયા. આ ઉપરનું સુત્ર એ વાત સ્પષ્ટ કરે છે કે સર્વપ્રથમ જગતમાં કંઈ જાણવા જેવું હોય તો તે આત્મા નામનો પદાર્થ છે, જે પોતાનું જ સ્વરૂપ છે. વિશેષમાં આત્માને જન્મ, જરા, મૃત્યુ નથી, નિત્ય-શાશ્વત તેનું હોવાપણું (અસ્તિત્વ) છે. આવું અસ્તિત્વ કોઈ જડ કે ચેતન, અન્ય પદાર્થોનાં કારણે નથી જેથી અસ્તિત્વને ટકાવવા માટે કોઈ જ અન્ય પદાર્થોની આવશ્યકતા નથી તેમ જ તેના નિત્યત્વ કે મોક્ષ માટે પણ કોઈ અન્ય પદાર્થનો આધાર લેવાની જરૂર નથી. આમ, જીવાત્મા આત્મા અર્થાત્ સ્વ-સ્વરૂપને જાણી લે, તો પછી બીજું કિંઈ જાણવું જરૂરી નથી, તે અપેક્ષાએ જાણવા યોગ્ય બધું જ જણાયું છે તે આ સુત્રથી સમજાય છે. ની&િઇટને પ્રશાબીજ 95 base
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy