SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૭૫ - 0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૩ Ø ી ી પરમ પૂજ્ય દેવ શ્રીમદ્ભુનાં ૧૮માં અને ૧૯માં વર્ષનાં કોઈ લેખ ઉપલબ્ધ નથી. ૨૦માં વર્ષમાં તેમનો વાસ મુંબઈમાં રહ્યો હતો. આ વર્ષમાં “મહાનીતિ” શિર્ષક સાથે ૭૦૦ વચનો લખ્યા છે જે સંસારી જીવોને સદાચારની સમજ આપે છે અને માનવજીવોનાં વિચા૨ અને વર્તન કેવા હોવા જોઈએ તેની સાદી-સીધી ઉપયોગી સમજ આપી છે જે તેમની લઘુ વયમાં રહેલી પરિપક્વતાનાં દર્શન કરાવે છે. કેટલાંક વચનો જોઈએ : ૧. “સત્ય પણ કરુણામય બોલવું.” ૨. “બાર દિવસ પત્ની સંગ ત્યાગવો.” જેનો ગૃહવાસ હજું તો શરૂ જ થયો નથી તેનો આવો વિચાર આશ્ચર્યકારી છે. ૩. વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું.’’ ૪. “અસત્ય ઉપદેશ આપું નહીં.” ૫. “સર્વ-પ્રાણીમાં સમભાવ રાખું.” ૬. કોઈ દર્શનને નિંદુ નહીં.” ૭. વૈરભાવ કોઈથી રાખું નહીં.” 84848 પ્રશાબીજ * 189 $#CKGK:®
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy