SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ જતા આયુષ્યનાં છેવટનાં વર્ષોમાં પોતે જ આ મોક્ષમાળાનાં પાઠો અંગે વ્યક્ત કરેલું કે “અમે આ પાઠ માપી-માપી લખ્યા છે, તેમાં કંઈજ ફેરફાર કરવા જેવું નથી.” જ્ઞાની, સત્પુરુષોનું માપ વયથી જણાતું નથી, તેમની જ્ઞાન દશાની ઉત્કૃષ્ટ પરિપક્વતા ઉપરથી સમજાય છે, એ વાત સહેજે સમજવામાં આવે છે. Laath Meuolet • 188 B&SAXA:
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy