SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૭૧ (શ્રીમજીની અલૌકિક ગીત-ગાથાઓ-૧ (o શ્રીમદ્ રાજચંદ્રદેવે શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના કરી આ દુઃષમકાળનાં માનવજીવોને અદ્દભુત-અલૌકિક મહા મૂલ્યવાન ભેટ આપી છે, તો જે માનવજીવોને આ મહાશાસ્ત્રમાં પ્રીતિ થઈ છે, ભક્તિ અને શ્રદ્ધા પ્રગટી છે અને યથાશક્તિ તેને અનુસરી આત્મકલ્યાણ કરી રહ્યા છે તે પણ ધન્ય છે. ખરેખર આ મહત પુણ્યોદય સમજવો ઘટે છે, ભાગ્ય ખુલી ગયું છે તેમ સમજીને પ્રમાદ તજીને માનવ જીવનને સફળ કરી લેવાનો આ અણમોલ અવસર રખેને ચુકાય જાય નહીં તેની પૂરેપૂરી સાવધાની રાખવાનું અતિ આવશ્યક માનવું રહે છે. શ્રીમદ્જીએ બીજી કેટલીક કાવ્ય રચનાઓ દ્વારા પણ ઘણો-ઘણો બોધ કર્યો છે, તેમાંથી કંઈક ધ્યાનમાં લાવવાનો પ્રયત્ન કરું છું. જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ-દુ:ખ રહિત ન કોય; જ્ઞાની વેદ વૈર્યથી, અજ્ઞાની વેદે રોય.” ઇAિZA પ્રશાબીજ •174 backઇ8િ
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy