SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૫૭ સિદ્ધિ-આત્મસિદ્ધિ-૫ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા-૧૫ અને ૧૭ સાધકને સાવધાન કરે છે તે જોઈએ : 222~~~~~~27 “રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.’ - ગાથા : ૧૫ “સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” - ગાથા : ૧૭ ધર્મરુચિવાળો માનવ જીવ થોડું વાંચન-શ્રવણ કરીને પોતાને સાચો સાધક માની પુરુષાર્થ કરે પણ ધર્મનો મર્મ તો પામ્યો નથી તો આવો પુરુષાર્થ તે સ્વચ્છંદ છે. ખરેખર તો ધર્મનો યથાર્થ મર્મ, યોગ્ય સદ્ગુરુનો પરિચય NKAKE પ્રશાબીજ * 143 $#AKAK®
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy