SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮૪) યોગદૃષ્ટિસમુરાય આ કાલાંતરે નિપાતન કરે છે, હણી નાંખે છે, ભવાન્તરમાં અનથ સપાદન કરે છે, અને આમ ગરની જેમ ધીરે ધીરે મારે છે, તેથી આ ખરેખર ‘ગર' અનુષ્ઠાન× છે. (૩) અનાભોગવંતનુ –એખખરનું જે સ’મૂર્ચ્છનજ તુલ્ય પ્રવૃત્તિથી અનુષ્ઠાન છે, તે અનનુષ્ઠાન છે, કર્યું" ન કર્યા બરાબર છે. કારણ કે આનું મન અત્યંત મુખ્ય છે, એટલા માટે આ આવું કહ્યું છે. (૪) સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી-બહુમાનથી જે કરવામાં આવે છે, તે સદનુષ્ઠાન ભાવના શ્રેય હેતુ હાવાથી ‘ તદ્વેતુ' અનુષ્ઠાન છે, કારણ કે આમાં શુભ ભાવાંશના યાગ છે. (૫) આ જિનેાક્ત છે એમ જાણી કરવામાં આવતુ. એવુ' ભાવસાર જે અત્યંત સ`વેગગ અનુષ્ઠાન છે, તેને મુનિપુ’ગવા ‘અમૃત ’ અનુષ્ઠાન કહે છે. 66 ܕ " जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः ॥ " શ્રી યોગદુિ જિનગુણુ અમૃતપાનથી રે....મન૦ અમૃત ક્રિયાને પસાય. રે ભવિ અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે....મન૦ આતમ અમૃત થાય રે ભવિ॰”—શ્રી દેવચ`દ્રજી આમ આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાંથી પ્રથમના ત્રણ તે અપ્રશસ્ત છે,-અસત્ છે, હેય છે; ચેાથુ' કઇક અંશે પ્રશસ્ત-સત્ છે; અને છેલ્લુ* અમૃત અનુષ્ઠાન તા પરમ પ્રશસ્ત છે, પરમ સત્ છે, એટલે તે જ મુખ્યપણે સદનુષ્ઠાન છે, એ જ મુમુક્ષુને પરમ આદેય છે, અને એ જ અત્ર વિવક્ષિત છે. તેમાં— बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् । संसार फलदान्येव विपाक विरसत्वतः ॥ १२४ ॥ વૃત્તિ:-બુદ્ધિપૂર્વાંગિ પોળિ સર્વાર્થેવ-સામાન્યથી સર્વે'ય બુદ્ધિપૂર્વક કર્યાં, ફદ્દ–અહી લાકમાં, વૈહિનામ્— દેહધારીઓના, પ્રાણીઓના. શુ' ? તેા કે—સંભારવાન્યેવ-સંસારફલદાયક જ છે, કારણ કે તેનું શાસ્ત્રપૂવ કપણ નથી, ( એટલે કે શાસ્ત્રને પ્રથમ આગળ કરી તે કરવામાં આવતા નથી). અને તેમજ કહે છે—વિવાહવિસત્યત:—તેઓનુ નિયામથી જ-નિયમથી જ વિપાકવિરસપણ છે તેથી કરીને, વિપાકમાં–પરિણામે તેઓનું વિરસપણું છે તેટલા માટે. ★ " विषं लब्ध्याद्यपेक्षातः इदं सञ्चिन्त्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं लघुत्वापादनात्तथा ॥ दिव्यभोगाभिलाषेण गरमाहुर्मनीषिणः । કૂિતિનીચૈવ જાન્તરનિપાતનાત્ ।”—શ્રી યાગબિંદુ k * “ अनाभोगवतश्च तदननुष्ठानमुच्यते । संप्रमुग्धं मनोऽस्येति तत तद्यथोदितम् ॥ एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य शुभभावशयोगतः ॥ " શ્રી યામિ દુ
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy