SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ | સ્થાપના વર્ષ વિધાલય શાખા અને ફોન નં. ઈ-મેઈલ આઈ.ડી. ૧૯૯૪ શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા કન્યા છાત્રાલય ahmedabad@smjv.org શ્રી નિકેતન, દશા પોરવાડ સોસાયટી, આયંબિલ ભવન પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦0૭. ટેલિફોનઃ (૦૭૯) ૨૬૬૫૧૬૨૭. ૯ | ૨001 ડો. યાવન્તરાજ પુનમચંદજી અને શ્રીમતી સંપૂણ જેન વિધાર્થીગૃહ | udaipur@smjv.org ચિત્રકૂટ નગર, ભુવાણા, પ્રતાપનગર બાયપાસ, ઉદયપુર-૩૧૩001, (રાજસ્થાન). ટેલિફોનઃ (૦૨૯૪) ૨૪૪૦૩૭૭. ૨00૪ શ્રી વાડીલાલ સારાભાઈ વિધાર્થીગૃહ – સેન્ડહર્ટ રોડ શાખા sandhurst @smjv.org C/o. શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન મહાજન વાડી, ૪થા માળે, ૯૯/૧૦૧, કેશવજી નાયક રોડ, ચીંચ બંદર, મુંબઈ-૪૦૦૦0૯. ટેલિફોનઃ (૦૨૨) ૨૩૭૭૮૧ ૨૪ ૨૦૦૫ શ્રીમતી નલિનીબેન પ્રવીણચંદ્ર જમનાદાસ ચાંગાણી કન્યા છાત્રાલય |vidyanagarko@smjv.org પો.બો. નં. ૨૫, પંચાયત કાર્યાલય નજીક, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦. ટેલિફોનઃ (૦૨૬૯૨) ૨૩૨૪૫૫ ૨૦૦૬ સૌ. શોભાબેન રસિકલાલ ધારીવાલ કન્યા છાત્રાલય punekc@smjv.org આગરકર રોડ, બી.એમ.સી. કોલેજની બાજુમાં, પૂના-૪૧૧00૪. ટેલિફોનઃ (૦૨૦) ૨૫૬૬ ૧૮૯૫. ૨૦૦૯ શ્રી મહાવીર જૈન વિદ્યાલય એજ્યુકેશન ફાઉન્ડેશન cksvim@gmail.com શ્રી સી. કે. શાહ વિજાપુરવાળા ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, Website : www.eksvim.edu.in આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, વડોદરા-૩૯૦૦૦૪. ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૧૮૩૨૮/૨૯, ૦૮000૬૩૧૫૧૭/૧૮૧૯ ૨૦૧૭ શ્રીમતી ચન્દ્રકાબેન પ્રવિણભાઈ મહેતા, હીરાબા કન્યા છાત્રાલય vadodara @smjv.org આર.વી. દેસાઈ રોડ, પ્રતાપનગર, વડોદરા-૩૯૦૦૦૪. ટેલિફોનઃ (૦૨૬૫) ૨૪૧૪૨૯૯ ઉદ્દેશો અને અમલીકરણ તેમજ એકવીસમી સદી તરફ પ્રયાણ : શરૂઆતમાં જે મૂળભૂત નિયમો ઘડવામાં આવ્યા હતા તે અનુસાર આજ રીતે આજે દશ દાયકાથી સંસ્થા મક્કમપણે એકવીસમી સદી તરફ આગળ વધી રહી છે. જેમાં નીચેના મૂળભૂત નિયમો અમલમાં છે. (૧) દરેક શાખામાં વિદ્યાર્થીઓ નિયમિત જિનપૂજા કરી શકે તે માટે મુંબઈ, અંધેરી, વડોદરા, વલ્લભ વિદ્યાનગર, ઉદેપુર, ભાવનગર તેમજ પૂના મુકામે શિખરબંધી દેરાસરજી બનાવેલ છે. જ્યારે સેન્ડહર્ટ રોડ શાખામાં ઘર દેરાસર છે. અમદાવાદ તથા વડોદરા મુકામે વિદ્યાર્થીગૃહનું નવનિર્માણની શરૂઆત થયેલ છે. આ બંને જગ્યાએ નૂતન જિનાલય નિર્માણાધીન છે. (૨) ધાર્મિક અભ્યાસક્રમ માટે દરેક શાખામાં ધાર્મિક શિક્ષકો દ્વારા ધાર્મિક અભ્યાસના વર્ગો ચલાવવામાં આવે છે. નિયમિત ધાર્મિક પરિક્ષાઓ લેવામાં આવે છે અને પ્રોત્સાહનરૂપે વિદ્યાર્થીઓને ઈનામો આપવામાં આવે છે. (૩) વિદ્યાર્થીઓને ધાર્મિક પ્રવાસ, ડેવલપમેન્ટ શિબીરો, ઉગ્ર તપશ્ચર્યાઓને પ્રોત્સાહન માટે સુવિધાઓ આપવામાં આવે છે. (૪) વિદ્યાર્થીઓના વ્યકિતગત અને વ્યકિતત્વના વિકાસ માટે સ્પર્ધાઓ, રમત-ગમત તેમજ વ્યાયામના સાધનો ઉપલબ્ધ હોય છે અને સેમીનારો ગોઠવવવામાં આવે છે. (૫) શાખાના વિદ્યાર્થીઓ દ્વારા “આંતર શાખા હરિફાઈ યોજવામાં આવે છે. અને પ્રોત્સાહન રૂપે ઈનામો આપવામાં આવે છે. (૬) વિદ્યાર્થીઓને “જનરલ નોલેજ માટે શાખાઓમાં ન્યુઝ પેપર્સ, મેગેજીન રેફરન્સ બુકસ સારા પુસ્તકો તેમજ લાઈબ્રેરીઓ સ્થાપવામાં આવી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ૧૦૨ વર્ષ દરમ્યાન, સમાજના અંદાજે ૨૦000 વિદ્યાર્થીઓને વિદ્યાના અમૃતનું પાન કરાવી કાર્યદક્ષ અને સ્વાશ્રયી બનાવ્યા અને તેમના જીવનને સેવાભાવના, ધાર્મિકતા તેમજ સંસ્કારિતાથી સુવાસિત બનાવ્યા. ઉછરતી પેઢીને વિદ્યાનું અને પ્રેરણાનું પાન કરાવીને સમાજને સમૃદ્ધ, શકિતશાળી અને સંસ્કારી બનાવનારી વિદ્યાલયની આ મહાપરબ અત્યારે પણ અવિરતપણે ચાલી રહી છે. સમાજના કલ્યાણબંધુ મહાનુભાવો અને પૂણ્યમાર્ગના પ્રવાસીઓ ! ઉદાર આર્થિક સહકારરૂપી આપની ભાવનાનાં નીર આ મહાપરબમાં નિરંતર ઉમેરતા રહેશો! આપની ઉદારતા આપને ધન્ય બનાવશે અને સમાજને સમૃદ્ધ બનાવશે. આવો બેવડો લાભ લેવાનું રખે કોઈ ચુકતા ! જ્ઞાન પ્રસાર દ્વારા સમજણને વિસ્તારવાનો જે પુરૂષાર્થ કરે તે જગતનો મોટો ઉપકારી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આવા પુરૂષાર્થ દ્વારા સમાજને સમૃદ્ધ, શકિતશાળી અને સુખી બનાવવાનું વિનમ્ર જીવન વ્રત સ્વીકાર્યું છે એ વ્રત પાલનમાં સહાયક થશે તે કૃતકૃત્ય થવાની સાથે સમાજ કલ્યાણના સહભાગી બનશે. સૌને સથવારે આપણે તન, મન અને ધનથી વિદ્યાલયની સેવામાં અહર્નિશ ઉભા રહીએ અને યુગપુરૂષના આશિષસહ, ભવ્ય ભૂતકાળના સહારે સુંદર વર્તમાનની કેડી પર કદમ મિલાવી ઉત્કૃષ્ટ ભવિષ્યનું સ્વપ્ન સિધ્ધ કરીએ એજ અભ્યર્થના...
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy