SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૮૬). ગણિરામુચ્ચય શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુમાને તલ્લીન રે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપ રસ પીન રે...જગતારક”—શ્રી દેવચંદ્રજી. અને આવા કેવલજ્ઞાન-તિર્મય પરમ આત્મતત્વનું જેને દર્શન સાંપડયું છે, આત્મસાક્ષાત્કાર થયું છે, એવા સમ્યગદષ્ટિ પુરુષને પછી કોઈ પણ પ્રકારનો સંશયને અંશ પણ રહેતું નથી. “જ્ઞાન તિહાં શંકા નહિં થાપ.' જેમ સૂર્યને કિરણસમૂહ પ્રસરતાં અંધકાર રહેતો નથી, તેમ પરમાત્મદર્શન થયે લેશ પણ સંશય રહેતું નથી, સર્વથા પરમ નિશક્તા-નિર્ભયતા વર્તે છે, અને “દુખ દેહગ દરે ટળે છે. કારણ કે જ્યાં શંકા છે ત્યાં જ સંતાપ છે, અને જ્યાં જ્ઞાન છે ત્યાં શંકા નથી. “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તિહાં શંકા નહિ થાપ.”—શ્રીમદ્ રાજચંદ્રજી. દરશન દીઠે જિનતણે રે, સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાં રે, અંધકાર પ્રતિષેધ...વિમલ.”—શ્રી આનંદઘનજી. એવું નિઃશંક સહજાન્મસ્વરૂપનું દર્શન થતાં પરમ નિર્ભયપણાને પ્રાપ્ત થયેલા મહાત્મા અનુભવજ્ઞાની સમ્યગ્દષ્ટિઓના આવા પરમ ધન્ય ઉદ્દગાર નીકળી પડે છે – “મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ.” ઓગણીસસેં ને સુડતાલીસું, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય રે દિવસ આ અહો ! જાગી જે રે શાંતિ અપૂર્વ રે.”—શ્રીમદ્ રાજચંદ્રજી. “દુઃખ દેહગ દ્વરે ટળ્યા રે, સુખ સંપરશું ભેટ; ધી*ગ ધણી માથે કિયે રે, કુણુ ગંજે નર એટ ? વિમલ જિન દીઠા લેયણ આજ, મહારા સિખ્ખયાં વંચ્છિત કાજ. અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કેય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય....વિમલ૦”—શ્રી આનંદઘનજી. एवं विवेकिनो धीराः प्रत्याहारपरायणाः । धर्मबाधापरित्यागयत्नवन्तश्च तत्त्वतः ॥ १५९ ॥१५८ કૃત્તિઃ-વજૂ-એમ, ઉક્ત નીતિ પ્રમાણે, વિનિ -આ વિવેકી, ઘી-ધીર, અચપલ, પ્રત્યાહારપૂજા-ઉક્ત લક્ષણવાળા પ્રત્યાહારપ્રધાન, તથા-તે પ્રકારે, ધર્માધાપરિત્યાનચત્તવન-અને ધમભાધાના પરિસમાગમાં કનવંત, તરવર - તરવથી, એમ ઉક્ત નીતિથી વિવેકવર્ડ કરીને પરિદ્ધિને લીધે તરસથી–પરમા* થી. કારણ કે તેઓ ભિનયંથિપણુથકી ઉત્તમ શ્રુતપ્રધાન હોઈ એમ આલેચે છે.
SR No.034352
Book TitleYogdrushti Samucchaya New Edition Part 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy