SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Icchayog (13) The predominance of desire is called "Icchayog". A man with Icchayog is a scholar and a Samyagjnani, but despite that, due to Vikatha (delusion) and other distractions, his Dharmavyapar (religious practice) is incomplete and flawed. Here are the main characteristics of a man with Icchayog: 1. **Desire to practice Dharma:** Firstly, he must have a true, genuine, selfless, innocent, and disinterested desire to practice Dharma. Just as in worldly affairs, any action begins with a desire, similarly, in the pursuit of liberation, the first step is to cultivate a true desire to practice Dharma. This deep desire, intense interest, love, devotion, and noble attachment are essential for genuine interest in Dharma. Without them, Dharma practice becomes a dry, mechanical, and lifeless activity like "plastering on mud". It lacks the joy and satisfaction. Just as the sweetness of a pond filled with nectar is only experienced by the thirsty, the true sweetness of Dharma is only experienced by those who are truly hungry for it. Therefore, a genuine desire, longing, and attraction for Dharma are essential. This is the first requirement for a true seeker. 2. **Kritarth-Shrutajnani:** He is a knower of the scriptures and has achieved his goal. 3. **Samyagjnani and Samyagrusti:** He is a perfect knower and has attained perfect faith. 4. **Vikalpa due to distractions:** Despite all this, he still experiences distractions and delusions. **Desire to practice Dharma:** The first requirement is that the seeker must have a true, genuine, selfless, innocent, and disinterested desire to practice Dharma. Just as in worldly affairs, any action begins with a desire, similarly, in the pursuit of liberation, the first step is to cultivate a true desire to practice Dharma. This deep desire, intense interest, love, devotion, and noble attachment are essential for genuine interest in Dharma. Without them, Dharma practice becomes a dry, mechanical, and lifeless activity like "plastering on mud". It lacks the joy and satisfaction. Just as the sweetness of a pond filled with nectar is only experienced by the thirsty, the true sweetness of Dharma is only experienced by those who are truly hungry for it. Therefore, a genuine desire, longing, and attraction for Dharma are essential. This is the first requirement for a true seeker. What is the desire of a true seeker? "Their desire is for the pure, original Atmapad (Self-realization) and the pure Dharma and liberation. A seeker does not have any other desire. Their only goal is the Self. They have no other mental desires. The seeker desires the infinite bliss of the original, pure Atmapad, the true form of the Jina." "Their desire is for the Self, not for anything else." "My dear friend, I urge you to cultivate a desire to become a seeker. Make the thirsty thirsty. Arouse the curiosity of the non-thirsty to become thirsty." - Shrimad Rajchandraji
Page Text
________________ ઈચ્છાયોગ (13) ઈચ્છાનું પ્રધાનપણું–મુખ્યપણું છે, તેનું નામ “ઈચ્છાગ” છે. તેવા ઈચ્છાયેગવાળો પુરુષ શાસ્ત્રવેત્તા અને સમ્યગજ્ઞાની હોય છે, પણ તેમ હોવા છતાં હજુ વિકથા વગેરે પ્રમાદને લીધે, તેને તે ધર્મવ્યાપાર વિકલ એટલે કે ખેડખાંપણવાળ-અસંપૂર્ણ છે. આમ ઈચ્છાગી પુરુષનાં મુખ્ય લક્ષણ આ છે -(1) ધર્મ કરવાની ઈચ્છા, (2) કૃતાર્થ-શ્રુતજ્ઞાનીપણું. (3) સમ્યજ્ઞાનીપણું, સમ્યગૃષ્ટિપણું. (4) છતાં પ્રમાદજન્ય વિકલપણું. 1. ધર્મ કરવાની ઇચ્છા–પ્રથમ તે તે પુરુષ ધર્મકાર્ય કરવાની સાચેસાચી, ખરેખરી, નિર્દભ, નિષ્કપટ, નિર્વ્યાજ અંતરંગ ઇચ્છાવાળો ધર્મ કરવાની હોવો જોઈએ. કારણકે જેમ સંસાર-વ્યવહારમાં પ્રથમ કોઈ પણ કૃત્ય ઈચ્છા કરવાની ઈચ્છા થાય છે, ને તે પછી જ તેમાં પ્રવૃત્તિ થાય છે, તેમ પરમાર્થમાં પણ પ્રથમ તે ધર્મકૃત્ય કરવાની સાચી અંતરંગ ઈચ્છા ઉપજવી જોઈએ, તે ધર્મનું પહેલું પગથિયું છે. ધર્મ પ્રત્યેની એટલે કે મક્ષસાધન પ્રત્યેની તેવી અંતરંગ ઈચ્છા, પરમ રુચિ, પરમ પ્રીતિ, ભક્તિ ભાવ, પ્રશસ્ત રાગ, સાચે “રંગ” જ્યાં લગી ન હોય, ત્યાં લગી ધર્મક્રિયામાં સારો રસ ઉપજતું નથી, “છાર પર લિપણ” જેવી નીરસ શુષ્ક ક્રિયા યંત્રવત્ જડપણે થયા કરે છે, પણ તેમાં જોઈએ તેવી મજા આવતી નથી. અમૃતસરોવર ભર્યું હોય, પણ તેની ઓર મીઠાશ તે તૃષાતુરને જ આવે છે. ભેજનની ખરી મીઠાશ સાચી ભૂખ લાગી હોય તેને જ આવે છે, માટે ધર્મની સાચી ઈચ્છા, તમન્ના, લગની લાગવી જોઈએ, એ સૌથી પ્રથમ જરૂરનું છે. એટલે જે સાચા જોગીજન’ છે, તેમનામાં તે તેની સાચી ઈચ્છા હોવી જ જોઈએ, એ ગની પ્રથમ ભૂમિકા છે. અને તે જોગીજનને ઈચ્છા પણ શી છે? “મૂળ શુદ્ધ તે આત્મપદ' રૂપ શુદ્ધ ધર્મની-મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજી ઇચ્છા તે મુમુક્ષુ આત્માથી જોગીજનોને હોતી જ નથી. તેઓને તે એક આત્માર્થનું જ કામ હોય છે, બીજે મનરોગ હોતો નથી. ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનવરૂપ.” “કામ એક આત્માર્થનું, બીજે નહિ મનરેગ.” પરિચયી ! તમને હું ભલામણ કરું છું કે તમે ગ્ય થવાની તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરો.” તૃષાતુરને પાયાની મહેનત કરો, અતૃષાતુરને તૃષાતર થવાની જિજ્ઞાસા પેદા કરજે.” ઈત્યાદિ. –શ્રીમદ્ રાજચંદ્રજી
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy