SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Par Drusti: A Different Perspective (601) The perspective of a **sadhu** (saint) who has attained **yoga** (spiritual union) is different from the perspective of a **yagi** (aspirant) who is still in the initial stages of practice. This difference is similar to the difference between the perspective of a student learning music and the perspective of a master musician. Just as a novice musician first learns the basics of music, such as the different notes and scales, and gradually becomes proficient in the art of music, so too does a **yagi** develop their understanding of **aachar** (conduct) through practice. As they progress, their perspective changes, and they become adept at **aachar** in a way that is natural and effortless. They can then effortlessly perform any **rag** (musical mode) with complete absorption, captivating the audience. Similarly, the perspective of a **yagi** in the initial stages of practice is different from the perspective of a **sadhu** who has attained **jnana** (knowledge) through **yoga**. Just as a novice's understanding of a gem, a letter of the alphabet, or music is different from that of an expert, so too is the perspective of a **yagi** on **aachar** different from that of a **sadhu**. This difference arises because the **yagi** is still subject to **kashya** (passions), while the **sadhu** has overcome them. The **yagi**'s actions are motivated by a desire to reduce **kashya**, while the **sadhu**'s actions are motivated by **jnana**. The **yagi**'s body is a tool for **samaya** (self-control), while the **sadhu**'s body is a vessel of **jnana**. The **sadhu**'s perspective is characterized by a deep understanding of the subtle nature of **kashya**. Even the slightest trace of **kashya** is a cause for concern, as it can lead to **kaladosha** (temporal defilement). **Shri Haribhadrasuriji** in his **Pachashka Shastra** states that a **sadhu** may experience a slight **sanjwalan kashya** (momentary passion) due to **kaladosha**, but they are not truly subject to **kashya**. If they are, then they are not a true **sadhu**. **Sanjwalan kashya** arises from **atichar** (excess), while **anantanubandhi kashya** (deep-rooted passions) lead to **vratabhang** (violation of vows) and require **prayashchitta** (penance). **"Chariman vi tah neyam sanjwalan kashya sangamam cheva. Maithaanam payen asai pi hu kaladoshen. Savveviya aiyara sanjwalanaanam tu udayo honti. Moochekh pul hoar vasaru layalu."** - **Shri Pachashka**
Page Text
________________ પરા દૃષ્ટિ : શિક્ષા દૃષ્ટિથી નિયેાજન દૃષ્ટિ ભિન્ન, નિષ્કષાય ‘સાધુ ’ (૬૦૧) દૃષ્ટિમાં અને જીવન–વ્યવહાર શાળાની શિક્ષિત અનુભવસિદ્ધ દૃષ્ટિમાં ઘણા જ ફરક હાય છે. તેમ અત્રે પણ આચારની ખાખતમાં પ્રારંભક સાધક યાગીની દૃષ્ટિ કરતાં, યેાગારૂઢ સિદ્ધ ચેગીની દૃષ્ટિ ભિન્ન—જૂદા પ્રકારની હાય છે. અથવા તે। સ`ગીત શાસ્રથી અનભિજ્ઞ અણુ જેમ પહેલાં તે આલાપ લેતાં શીખે છે, સ્વરના પ્રકાર વગેરે સબધી જ્ઞાન મેળવે છે. આમ શીખતાં શીખતાં અનુક્રમે તે સંગીત કલામાં પ્રવીણ ખને છે, અને તેમાં એનેા હાથ એવા એસી • દૃષ્ટિ ભિન્ન જાય છે કે ગ્રામ–મૂનાદિ પ્રકાર તેને સહજ સિદ્ધ થાય છે, ગમે ત્યમ એહાજી' ત્યારે ગમે તે રાગ છેડી તન્મયતા સાધી તે ઉસ્તાદ જન-મનરંજન કરી શકે છે. આમ પ્રથમની અશિક્ષિત આલાપલા કરતાં તેની હવેની સુશિક્ષિત આલાપકલા સાવ જૂદી જ તરી આવે છે. તેમ અત્રે પણ આચાર પરત્વે પ્રથમની અભ્યાસદશામાં સાધક ચેાગીની જે દૃષ્ટિ હાય છે, તેના કરતાં ગીતા નિષ્પન્ન જ્ઞાનદશામાં દૃષ્ટિ ભિન્ન વ્હાય છે. આમ રત્ન, કે માતૃકાક્ષર, કે સ ́ગીત આદિ છે તેા તેના તે, પણુ તેના પ્રત્યેની શિખાઉની દૃષ્ટિમાં ને શિક્ષિતની દૃષ્ટિમાં પ્રગટ ભેદ હેાય છે; તેમ શિક્ષાટનાદિ આચારક્રિયા છે તા તેની તે, પણ તેના પ્રત્યેની સાધક યાગીની દૃષ્ટિ કરતાં અત્રે સિદ્ધ નિષ્પન્ન ચેગીની દૃષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની–એર જ હાય છે. કારણ કે પૂર્વ સ ંપાયિક-કષાય સંબધી કક્ષય એ આચાર ક્રિયાનું ફલ હતું, હવે ભવાપગ્રાહી કમ ક્ષય એ લ છે. પૂર્વે નિગ્રંથ મુનિની સમસ્ત પ્રવૃત્તિ કષાય સબંધી કમ ક્ષય કરવા માટે હતી, જેમ બને તેમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કષાયના પણ ક્ષય કરવા અર્થે હતી, તે સંયમીના દેહ પણ માત્ર સયમને માટે હતા, અને તે દેહ દ્વારા સયમયાત્રાના નિર્વાહ અર્થે જ શિક્ષાટનાદિ ક્રિયા આવશ્યક હતી, તથા એ બધુÖય કષાય–ભાવ દૂર કરવા માટે જ-પૂર્ણ વીતરાગતા આણવા માટે જ હતું. કારણ કે સાચા · સાધુ 'ને કવચમ્ હેય તે અતિ અતિ સૂક્ષ્મ એવા સજ્વલન ક્યાય જ હાય, એથી અધિક કષાય × હાય જ નહિ, છતાં ભેદ d 6 × શ્રીમાન્ હરિભદ્રસૂરિજી શ્રી પચાશક સાસ્ત્રમાં સ્પષ્ટપણે કહે છે કે- સાધુ ' ને કાલદોષથી હાય તો કવચિત્ સજ્વલન કષાયને ઉદ્દમ હોય, બાકી તેા કષાય હાય જ નહિં, અને જો હાય તે તે સાધુ જ નથી. કારણ કે સલેમ અતિચારા સંજ્વલનના ઉમથી હાય છે, પણ અનંતાનુબંધી આદિ ખાર ષ યના યથી તા સચાડો વ્રતભંગ થતો હોવાથી મૂલવ પ્રાયશ્ચિત્ત લાગે છે " चरिमाण वि तह णेयं संजलणकसायसंगमं चेव । माईठाणं पायें असई पि हु कालदोंसेण ॥ सव्वेविय अइयारा संजलणाणं तु उदयओ होंति । મૂછેખ પુળ હોર્ વાસરૂં લાયાળું ।।”—શ્રી પચાશક,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy