SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(00') From the perspective of Ratnadishiksha, the perspective of application is different; The action of Tyam Achar Kriya is also different due to its fruit, 180 "" Yogadashtisasuya A—Just as the perspective of application is different from the teaching of Ratnaadini, so too is the action of this Achar Kriya different due to its fruit. Discussion "Just as the perspective of application of Ratna is different from the teaching, so too is this." —Shri Cha, Sajja, 9–1 From the perspective of the teaching of Ratnaadi, the perspective of application is different when one is being taught; just as the perspective of application is different when one is being taught, so too is the action of this Chaogi's Bhikshaatnaadi Achar Kriya different. Why? Because of the difference, the fruit of the previous Saampaayik Karma Kshaya was there, now the fruit of Bhaapgraahi Karma Kshaya is there. The perspective of the one who is taught is different, The perspective of the one who is taught is different from the perspective of the one who is learning when they first learn about Ratnapariksha; because the perspective of the one who has learned and passed is different from the perspective of the one who is learning. Because the one who is learning does not have any knowledge about the subject. What is Ratna? What is its form? What are its types? What are the merits and demerits of Ratna Niyojan? What is its value? etc. All this is unknown to him. Therefore, he has a curious mind about it. Therefore, he is eager to learn about the examination of Ratna. Thus, as he studies, he becomes an expert in the subject. And then he applies the knowledge he has gained in the examination of Ratna, he performs experiments like selling, etc. In the first stage, there was only theoretical knowledge, now he has practical application. Therefore, the perspective of this stage of application is different from the perspective of the learner. Similarly, here too, the action of this Chaogi's Bhikshaatnaadi Achar Kriya is also different. Earlier, the same Bhikshaatnaadi Kriya was there, and now the same Bhikshaatnaadi Kriya is there, yet there is a great difference in perspective. Or, the one who is learning does not even know the alphabet, the numbers, etc. He does not even know how to count. But he becomes a student and learns to count, gradually gaining theoretical knowledge, he becomes a graduate, he bathes in the river of knowledge! And then he applies the knowledge he has learned in life, he applies it in the world. His perspective as a learner is different from the perspective of the one who has learned.
Page Text
________________ (૦૦') રત્નાદિશિક્ષા દૃષ્ટિથી, નિયોજન દૃષ્ટિ ભિન્ન; ત્યમ આચાર ક્રિયા ય તસ, તે ફલ ભેરુ ભિન્ન, ૧૮૦ "" યોગદષ્ટિસસુય અ—રત્નાદિની શિક્ષાષ્ટિ કરતાં જેમ તેના નિયેાજન સંબધી દૃષ્ટિ ભિન્ન હાય છે, તેમ આની તે જ આચારક્રિયા પણ ફલદને લીધે ભિન્ન હાય છે. વિવેચન શિક્ષાથી જ્યમ રતન નિયેાજન, દૃષ્ટિ ભિન્ન ત્યમ એહેાજી. ”—શ્રી ચા, સજ્ઝા, ૯–૧ રત્નાદિકની શિક્ષાર્દષ્ટિએ કરતાં, જેમ શિક્ષિત થતાં તેના નિયેાજન વિષયમાં દૃષ્ટિ અન્ય જ હાય છે, ભિન્ન જ હાય છે; તેમ આ ચેાગીની તે જ ભિક્ષાટનાદિ આચારક્રિયા પણ અન્ય જ-ભિન્ન જ હાય છે. શા કારણથી? તા કે લભેદથી, પૂર્વ સાંપાયિક કર્મ ક્ષય ફળ હતુ, હવે ભાપગ્રાહી કમ ક્ષય ફળ છે. દૃષ્ટિ હોય છે, તે એવા તે શિક્ષિતની પ્રથમ શિક્ષા લેતી વેળાએ રત્નપરીક્ષા વિષયે શિખાઉની જે કરતાં શીખીને પાર ઉતરી ગયા પછી તે રત્નનું નિયેાજન કરે છે દૃષ્ટિ જૂદી જ હોય છે; કારણ કે પ્રથમ તા શિખાઉને તે વિષય સંબધી શિક્ષાથી જ્યમ કઇ જ્ઞાન હૈ।તું નથી. રત્ન કેવું છે ? તેનું સ્વરૂપ શું ? તેના પ્રકાર શું ? રતન નિયેાજન’ તેના ગુણ-દોષ શું? તેનું મૂલ્ય શુ? ઈત્યાદિ ખાખત તેને સાવ અજ્ઞાત હાય છે. એટલે તેને તે સંબધી કુતૂહલ બુદ્ધિ હેાય છે. એથી તે જિજ્ઞાસાપૂર્વક તે તે રત્નની પરીક્ષા સંબંધી જ્ઞાન મેળવવા પ્રવર્તે છે. આમ અભ્યાસ કરતાં કરતાં તે તવિષયક જ્ઞાનમાં નિષ્ણાત થાય છે. અને પછી રત્નપરીક્ષામાં સુશિક્ષિત એવા તે ઉપલબ્ધ જ્ઞાનના વ્યવહારમાં વિનિયોગ કરે છે, ચ-વિક્રયાદિ પ્રયાગ કરે છે. પ્રથમ અવસ્થામાં માત્ર શિખાઉ જ્ઞાન ( Theoretical knowledge ) હતું, ત્યારે હવે તા તેનેા અનુભવસિદ્ધ પ્રયાગ ( Practical application ) હોય છે. એટલે વ્હેલાંની શિખાઉ દૃષ્ટિ કરતાં આ વિનિયેગ દશાની દૃષ્ટિ ભિન્ન જ-જૂદા જ પ્રકારની હાય છે. તેમ અત્રે પણ ચેગીની તે જ ભિક્ષાટન આદિ આચારક્રિયા પણ ભિન્ન જ-એર પ્રકારની જ ડાય છે. પહેલાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા હતી, અને હમણાં પણ એ જ ભિક્ષાટનાદિ ક્રિયા છે, છતાં અને દૃષ્ટિમાં મહદ્ અતર છે. અથવા તા એકડીઆને પ્રથમ તે માતૃકાક્ષરનું-ખારાખડીનું જ્ઞાન પણ નથી હેતુ, એકડા પણ નથી આવડતા. પણ તે ખતીલેા વિદ્યાર્થી બનીને એકડો ઘુંટતાં ઘુંટતાં, ક્રમે રીતે શિખાઉ જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા, વિદ્યાપારંગત સ્નાતક થાય છે, જ્ઞાન-ગંગામાં નાહીને મ્હાર પડે છે! અને પછી જીવનવ્યવહારમાં શિખેલા જ્ઞાનને વ્યવહાર ઉપયાગ કરે છે–ચથાયાગ્ય વિનિયાગ કરે છે. તેની નિશાળીઆ તરીકેની શિખાઉ અવસ્થાની
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy