SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Prabha Drishti: Essence, Prabha Drishti's Kalash Kavya (589) Kalash Kavya Malini Dinakar, what light does this Prabha named Drishti illuminate, a torrential downpour of the nectar of peace, pure perception, the essence of the truth, free from disease, making all pure forever. 135 The subject of happiness, the means of conquering all, born from the knowledge of the difference between self and others, the essence of peace, the happiness of meditation, what kind of yogic strength is experienced here? 136 Everything is under the control of the mind, knowing the pain, everything is under the control of the self, happiness according to that, the sign of happiness and sorrow, in short, happiness is dependent on flowers, sorrow is here. 137 Pure, the soul's sharp meditation everywhere, day and night, this is the place for the great wise, the impurities are melted, the auspiciousness of gold is examined, the wise say, "Here is the true auspiciousness of meditation." 138 Where the poison of the world, the poison of the senses, is exhausted, where the activity of the non-returning path prevails, where the stream of peace, the nectar of peace, flows, the yogi is always pleased with the path of Shiva, the path of the eternal. 139 Where there is no change, no association, where time does not touch the self, where time does not exist, where there is no activity of the mind, the state is in its own time, the activity of the true non-attached. 140 The path of true activity, where there is non-attachment, the great path, the yogi's journey, the separation of the world, the peace of the mind, the path of Shiva, the eternal part, is sung. 141 The whole place is non-attached, this non-attached practice, the yogi practices here, this place, day and night, the mind's joy of the self, the servant of the Lord, quickly attains the path. 142 || Thus, in the Kiratchandra Sunu Manah Sukhanandana, composed by the great sage Haribhadracharya, the great sage Bhagavan Das, with the commentary of Sumanonandani Brihattika, with the explanation of the Makavivechana, in the seventh chapter of the Sri Yogadrishti Samuccaya Shastra, Kamadrishti ||
Page Text
________________ પ્રભા દૃષ્ટિ: સાર, પ્રભા દષ્ટિના કળશ કાવ્ય (૫૮૯) કળશ કાવ્ય માલિની દિનકર શું પ્રકાશી આ પ્રભા નામ દષ્ટિ, શમ અમૃત ઘનની અત્ર ઉદ્દામ વૃષ્ટિ, નિરમલ પ્રતિપત્તિ તત્ત્વકેરી પ્રવ, રુગરહિત કિયા સૌ સર્વદા શુદ્ધ વૉ. ૧૩૫ વિષય સુખતણું સૌ સાધને જીતનારું, બલથી સ્વપર ભેદજ્ઞાનના જન્મનારું; પ્રશમરસથ સાર ધ્યાનનું સૌખ્ય એવું, અહિં અનુભવ ચાખે યોગી-ઔષમ્ય કેવું? ૧૩૬ પરવશ સઘળયે લેકમાં દુઃખ જાણે, નિજવશ સઘળુંયે સુખ તે તે પ્રમાણે, લખણ સુખદુઃખનું એ સંક્ષેપમાંહિ, પરવશ સુખ પુષ્પાપેક્ષૌ તે દુઃખ આંહિ. ૧૩૭ નિરમલ અતિ બધે આત્મનું શુલ ધ્યાન, નિશદિન જ મહાત્મા જ્ઞાનીને એહ સ્થાન; મલ ગલિત થયે તે હેમ કલ્યાણ જાચું, ત્યમ અમલ કહે “હ્યાં ધ્યાન કલ્યાણ સાચું. ૧૩૮ વિષમ વિષય આદિ વિષ-જ્યાં ક્ષીણ વર્તે, અપુનરગતિદાયી સતુપ્રવૃત્તિ પ્રવર્તે, પરમ પ્રવહતી જ્યાં શાંતિ સુધા સરિતા, ધ્રુવ શિવ પથદાત્રી યોગીને નિત્ય પ્રીતા. ૧૩૯ પરપરિણતિ કે સંગ જ્યાં નો'ય કાંઈ, પર સમયન જેમાં હાય સ્વને ન છાંઈ; સમય પણ ન જેમાં હાય વિભાવ વૃત્તિ, સ્થિતિ જ સ્વસમયે તે સત્ અસંગી પ્રવૃત્તિ. ૧૪૦ સત પ્રવૃત્તિપદં તે' હ્યાં અસંગાનુષ્ઠાન, મહત પથ પ્રતિ તે યોગિનું છે પ્રયાણ પરિખય વિસભાગ શાંતસંવાહિતાય, શિવપદ ધ્રુવભાગ ગિથી તે ગવાય. ૧૪૧ સકલ સ્થલ અસંગી આ અસંગાનુષ્ઠાન, સ્થિત અહિં ઝટ યોગી સાધતો એહ સ્થાન; નિશદિન મનની આત્મ આનંદ જામે, પર પદ ભગવાને દાસ તે શીધ્ર પામે ૧૪૨ ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाना मकविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाने सप्तमी કમાદષ્ટિઃ ||
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy