SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
**The state of pure knowledge is the ultimate treasure, revealing happiness beyond.** (479) "Unaffected, only pure light, unimpeded and free from disease. That which is here, that is the ultimate truth, the rest is merely a wave." (157) **Meaning:** The pure knowledge that is unaffected, unimpeded, and free from disease, that which exists here, is the ultimate truth; the rest is merely a wave. **Commentary:** "Pure knowledge is the only light, the rest is mere illusion." - Shri K.D. Saxena, 6-4 Here, the pure knowledge that is unaffected, unimpeded, and free from disease is the ultimate truth. It is free from obstruction and disease due to its formless nature. That is why it is the ultimate truth. Everything else is merely a wave. In this world, the ultimate, supreme, and most excellent truth is the pure knowledge that shines within. This truth is unaffected, shining within. It is unimpeded, free from any kind of obstruction or suffering, because it is formless and intangible, so no obstruction can touch it. It is also free from disease, free from illness, and perfectly healthy, because it is formless and intangible. Thus, being unimpeded and free from disease, it is the ultimate source of happiness and bliss. Just as a healthy person, free from any obstruction or disease, appears radiant and full of joy, so too, this pure knowledge, free from any obstruction or disease, shines forth in its natural, complete, unimpeded, healthy, and blissful form. This unimpeded, healthy, and natural state of pure knowledge is the ultimate truth. Everything else is merely a wave, a temporary phenomenon, while this pure knowledge remains as the ultimate, unaffected experience. **Reflection:** The pure knowledge is unaffected, unimpeded, and free from disease due to its formless nature. It is the ultimate truth, and everything else is merely a wave.
Page Text
________________ સ્થિઃિ ૫૨ જતિ-૫રમ નિધાન પ્રગટ સુખ આગળ (૪૭૯) अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । यदत्र तत्परं तत्त्वं शेषः पुनरुपप्लवः ॥ १५७ ॥ અબાહ્ય કેવલ જતિ જે, નિરામય નિરાબાધ; પરમ તવ તેહી જ અહીં, શેષ ઉપપ્લવ બાધ, ૧૫૭ અર્થ :–અબાહ્ય એવી કેવલ, નિરાબાધ, નિરામય તિ જે અત્રે છે તે પરમ તત્વ છે; બાકી શેષ તે ઉપપ્તવ છે. વિવેચન “કેવલ જતિ તે તન્ય પ્રકાશે, શેષ ઉપાય અસારે .—શ્રી કે. દ. સક્ઝા. ૬-૪ અત્રે અબાહ્ય એવી જે નિરાબાધ ને નિરામય કેવલ જ્ઞાનજાતિ છે, તે જ પરમ તત્ત્વ છે. તે જ અમૂર્તાપણાને લીધે નિરાબાધ અને અનામય છે. એટલા માટે જ પરમ તત્ત્વ છે. એ સિવાયનું બાકી બીજું બધુંય ઉપપ્પવરૂપ છે. આ જગત્માં જે કઈ પરમ, સર્વોત્કૃષ્ટ, પરમત્તમ તત્વ હોય છે તે અંતરમાં ઝળહળી રહેલી કેવળ એક જ્ઞાન જ્યોતિ જ છે. એ તત્વ અબાહ્ય છે, અંતરમાં ઝળહળી રહ્યું છે. તે નિરાબાધ છે, કઈ પણ પ્રકારની બાધાથી-પીડાથી રહિત અબાહ્ય કેવલ છે, કારણ કે તે અમૂર્ત-અરૂપી છે, એટલે તેને કેઈ બાધા સ્પશી જ્યોતિ પર શકતી નથી. વળી તે નિરામય-આય-રોગ રહિત, અરેગી છે, ભાવતવ આરોગ્યસંપન્ન છે. કારણ કે તે અરૂપી-અમૂર્ત છે. આમ નિરાબાધ ને નિરામય હોવાથી તે પરમ સુખમય, પરમ આનંદમય છે. કોઈ પણ બાધા –પીડા વિનાને અને રોગ વિનાને સ્વસ્થ મનુષ્ય જેમ પિતાને સહજ (Normal & Natural) કુદરતી સંપૂર્ણ આરોગ્યમય સ્વરૂપમાં દીપી નીકળી પૂણું ખુશમીજાજમાં–આનંદોલ્લાસમાં દેખાય છે, તેમ કઈ પણ પ્રકારની બાધાથી ને રોગથી રહિત, એવી આ કેવલ જ્ઞાનતિ પિતાના સહજ સંપૂર્ણ અવ્યાબાધ આરોગ્યમય-સ્વાધ્યમય સ્વરૂપમાં પ્રકાશી નીકળી પરમ નિર્ભય સુખમય–પરમ આનંદમય દીસે છે. આ અવ્યાબાધ આરોગ્યમય એવા સહજાન્મસ્વરૂપે સ્થિત કેવલ એક જ્ઞાનજ્યોતિ જ પરમ તત્ત્વ છે. નેતિ નેતિ' એમ બીજું બધુંય બાધ્ય બાધ કરતાં, તે છેવટ-પરમ અબાધ્ય અનુભવરૂપ રહે છે, વૃત્તિ –શા-અબાલ, આનર, વરું-કેવલ, એક, રતિઃ -તિ, જ્ઞાન, અનાર્ધ-અનાબાધ -અમૂર્તતાથી પીડારહિત, અનામથું-અનાય, અરોગી,-એટલા માટે જ, પત્ર-જે અત્ર-લેડમાં, તારે તવંતે પરં ત વ છે, સદા તથાભાવને લીધે, શેપ પુનઃ-શેષ-બાકીને પુન:, ઉપરા -ઉપપ્તવ છે,તપાસવરૂપે જરથી.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy