SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(478) The ocean-like Jiva does not have any attachment or aversion towards the aggregates (pudgalas), nor does it have any relationship with them. It is not the Lord, nor is it any other Ishvara. It is never associated with any other substance. Alas! The pure nature of Shri Sumati Jina is such that it does not accept or reject anything, nor does it have any reverence for others. The one whose pure self-experience is established, how can it taste the flavors of other substances? Alas! The pure nature of Shri Sumati is manifested with wonder. The taste for that tattva (reality) arises in it. Having become the color of that tattva, it is free from defects and attains that tattva by abandoning the faults. Alas! Shri Sumati. Due to the maturity of scriptural knowledge, the presence of tattva-viveka (discrimination of reality), the manifestation of the knowledge of self and other, the understanding of the nature of the self, and the attainment of pure self-knowledge, it is very natural for the Samyagdrishti (right-visioned) ascetic that the external objects like the body, house, etc. appear to him like a mirage, because the state of the Jnani Samyagdrishti person is characterized by intense detachment and the highest enthusiasm. Indeed, the state of the Atmarama (delighted in the self) Samyagdrishti Mahatma is extremely wonderful. For example, the Samyagdrishti one who cuts off the four roots of Mithyatva (false belief) that give rise to the bondage of karma is to be known as the Nishanka (fearless) Atma. The one who does not have any desire for the fruits of karma or any other dharmas is to be known as the Nishkanksha (desireless) Atma. The one who does not have any aversion towards any dharmas is to be known as the Nishanka Samyag Nirvichikitsa (free from doubt) Atma. The one who has an undistorted vision in all the bhavas (states of being) is to be known as the Amudhadrishti (non-deluded vision) Samyagdrishti. The one who either protects or nourishes the dharmas of all other substances, or who nourishes all the dharmas and powers of the self, is to be known as the Upagrahana-kaari (protector) or Upabrihanakari (nourisher) Samyagdrishti. The one who establishes the Atma of the father who is going on the wrong path on the right path is to be known as the Sthitikaran-yukta (stabilizer) Atma Samyagdrishti. The one who, with non-dual understanding, has affection towards the three sadhus, i.e., Samyagdarshana (right faith), Samyagjnana (right knowledge), and Samyakcharitra (right conduct), is to be known as the Vatsalabhavayukta (affectionate) Samyagdrishti. The one who, having ascended the chariot of knowledge, drives on the path of the Jina's teachings is to be known as the Chetayita (awakener) Atma, the propagator of the Jina's knowledge, the Samyagdrishti.
Page Text
________________ (૪૭૮) એમદરિયામય “જીવ નવિ પુષ્યલી નવ પૂગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પરત ઈશ નહિં અપર એશ્વર્યતા, વસ્તુધમે કદા ન પર સંગી... અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી, સંગ્રહે નહિં આપે નહિં પર ભણી, નવિ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્વાવાદ નિજ ભાવ ભેગી જિકે, તેહ પરભાવને કેમ ચાખે?...અહ શ્રી સુમતિ તારી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઉપજે રુચિ તિણે તત્વ ઈહે; તત્વરંગી થયે દોષથી ઉભ, દેષ ત્યાગે ઢળે તત્વ લહે...અહો ! શ્રી સુમતિ.” શ્રી દેવરાંદ્રજી. આમ શ્રતજ્ઞાન પરિણત થવાથી, તત્ત્વવિવેક ઉપ હોવાથી, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટયું હોવાથી, આત્મસ્વરૂપપદ સમજાયું હોવાથી, ને શુદ્ધ આત્મજ્ઞાન સાંપડ્યું હોવાથીઆ સમ્યગદષ્ટિ યેગી પુરુષને દેહ-ગૃહાદિ બાહ્ય ભાવે-પરપદાર્થો મૃગતૃષ્ણાદિ જેવા ભાસે એ અત્યંત સ્વાભાવિક છે, કારણ કે જ્ઞાની સમ્યગદષ્ટિ પુરુષની આત્મદશા ઉત્કટ વૈરાગ્યમય ને પરમ સંવેગરંગથી રંગાયેલી હોય છે. ખરેખર ! આત્મારામી સમ્યગદષ્ટિ મહાત્માની દશા પરમ અદ્દભુત હોય છે. જેમકે કર્મબંધની શંકા ઉપજાવનારા મિથ્યાત્વાદિ ચાર પાદને છેદે છે, તે નિઃશંક આત્મા સમ્યગદષ્ટિ જાણવો. જે કર્મફલેમાં તથા સર્વ ધર્મોમાં કાંક્ષા કરતું નથી, તે નિષ્કાંક્ષ આત્મા સમ્યગદષ્ટિ જાણ. જે સર્વેય ધર્મોમાં જુગુપ્સા કરતા નથી, તે નિઃશંક સમ્યગ નિર્વિચિકિત્સ આત્મા સમ્યગદષ્ટિ જાણુ. જે સર્વ ભાવમાં અસંમૂઢ દષ્ટિ કે હોય? હેઈ સદ્દષ્ટિવાનું છે, તે અમૂઢદષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણો. સિદ્ધભક્તિયુક્ત એ જે સર્વ પરવસ્તુના ધર્મોનું ઉપગ્રહન-ગોપન કરે છે, અથવા સર્વ આત્મધર્મોનું–આત્મશક્તિઓનું ઉપબૃહણ કરે છે-વૃદ્ધિ કરે છે, તે ઉપગ્રહનકારી–ઉપબૃહનકારી સમ્યગદૃષ્ટિ જાણો. ઉન્માર્ગે જતા પિતાના આત્માને જે માર્ગે સ્થાપે છે તે સ્થિતિકરણયુક્ત આત્મા સમ્યગદષ્ટિ જાણો. મોક્ષમાર્ગને વિષે ત્રણ સાધુઓનું અર્થાત સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રનું જે પોતાનાથી અભેદબુદ્ધિથી વાત્સલ્ય કરે છે, તે વત્સલભાવયુક્ત એ માર્ગ વત્સલ સમ્યગદષ્ટિ જાણે. વિદ્યારથમાં આરૂઢ થયેલ જે મને રથપથામાં ભમે છે, તે ચેતયિતા–આત્મા જિનાજ્ઞાનની પ્રભાવના કરનાર સમ્યગ્દષ્ટિ જાણવો.” *"जो चत्तारिवि पाए छिददि ते कम्मबंधमोहकरे । સો ળિસંશો જેવા સમરિદ્રી મુળથવ્યો ? –(જુઓ) શ્રી સમયસાર, ગા. ૨૨૯-૨૩૬. અને શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા * “ વિમો મળો મમઃ જો રેવાની સો વિખrળાવી સમાવિદો મુળચળ્યો ! –શ્રી સમયસાર,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy