SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
**Stable Vision, Tranquility, etc. are the Characteristics of Right Faith** (47) Knowing that attachment, etc., impure thoughts are bound by good conduct, but not by bad conduct, and that abandoning attachment, etc., and binding the soul is compassion – the mercy of the father's soul. (5) Aitiky – the inherent nature of the principle, in its existence, in Dharma, in the purpose of Dharma, and in the fruit of Dharma – the soul, etc., is the Dharma that is determined as it is. This Aitiky, which is accompanied by self-realization, is Right Faith, otherwise it is false Aitiky. “The soul is eternal, it is the doer, its own karma, It is the enjoyer, it is mixed, the mixture is the remedy.” – Shri Atmasiddhi The calming of the mind, the weakening of the passions that have arisen, the state of the soul that can be withdrawn, or the calming of the tendencies of the beginningless time is called **Shram**. The desire for nothing other than liberation, no aspiration, is called **Sanveg**. Since it is understood that one has been wandering in delusion, now it is enough! Oh soul! Now be patient, that is **Nirved**. Immersion in the words of the selfless men whose ultimate goal is great fortune is called **Shraddha-Astha**. Through all these, the soul develops a self-like intellect, that is **Anukampa**. These characteristics are worthy of contemplation, worthy of remembrance, worthy of desire, worthy of experience.” - Shrimad Rajchandra Patrak 122. (135) These qualities of tranquility, etc., are the external characteristics of Right Vision if they are accompanied by self-realization, otherwise they are not the characteristics of Right Vision. Thus, pure self-realization is always paramount, pure self-realization, tranquility, etc., are the main things in the world. However, these qualities of tranquility, etc., are the cause of the necessary attainment of Right Vision, because as the qualities of tranquility, etc., increase in the soul, so does its ability to attain Right Vision. When the passions of the objects are calmed, there is no other desire except liberation, there is intense detachment from the world, and there is compassion for all beings and for the father's soul, then such a purified soul becomes eligible for the teachings of the true Guru, and those teachings become the cause of contemplation, and thus the six states of existence from the existence of the soul to the state of liberation are understood – Aitiky arises, and self-realization – self-knowledge manifests, Right Vision is attained, and thus the passions are destroyed and the state of liberation is attained. This complete and perfect order of attaining the path has been clearly explained by the great master of the principles, Shrimad Rajchandraji, in Shri Atmasiddhi, in this extremely beautiful and meaningful saying.
Page Text
________________ સ્થિરાદષ્ટિ પ્રશમાદિ સમ્યફ લક્ષણ (૪૭) રાગાદિ અશુદ્ધ ભાના સદૂભાવે બંધ થાય છે, તેના અસદુભાવે બંધ નથી થતો, એમ જાણે રાગાદિ ત્યજી આત્મા ને બંધાય એમ કરવું તે સ્વાનુકંપા–પિતાના આત્માની દયા છે. (૫) આતિક્ય–સ્વત:સિદ્ધ એવા તત્વના સર્ભાવમાં–હોવાપણામાં, ધર્મમાં, ધર્મના હેતુમાં અને ધર્મના ફળમાં,-આત્મા આદિને જે ધર્મ છે તે યથાવત્ વિનિશ્ચય કરે તે આસ્તિક્ય છે. આ આસ્તિકય જે આત્માનુભૂતિ સહિત હોય તે જ સમ્યફવા છે, નહિં તે મિથ્યા આસ્તિક્ય છે. “આત્મા છે તે નિત્ય છે, છે કત્તા નિજ કર્મ છે ભોક્તા વળી મિક્ષ છે, મિક્ષ ઉપાય સુધમ.”—શ્રી આત્મસિદ્ધિ કૈધાદિક કાનું સમાઈ જવું, ઉદય આવેલા કષામાં મંદતા થવી, વાળી લેવાય એવી આત્મદશા થવી, અથવા અનાદિ કાળની વૃત્તિઓ સમાઈ જવી તે શમ. મુક્ત થવા સિવાય બીજી કઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહિ તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણુ થઈ ! અરે જીવ! હવે થેભ, એ નિર્વેદ. મહાગ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા-આસ્થા. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરવાં મેગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા એગ્ય છે, અનુભવવાં યોગ્ય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રક ૧૨૨. (૧૩૫) આવા આ પ્રશમાદિ ગુણ પણ જે આત્માનુભૂતિ-આત્માનુભવ સહિત હોય તો સમ્યગદર્શનના બાહ્ય લક્ષણ છે, આત્માનુભૂતિ સહિત ન હોય તે સમ્યગ્દર્શનના લક્ષણ નથી. આમ સર્વત્ર શુદ્ધ આત્માનુભૂતિનું જ પ્રાધાન્ય છે, શુદ્ધ આત્માનુપ્રશામાદિ ગુણ ભવનુંજ મુખ્યપણું છે. તથાપિ આ પ્રશમાદિ ગુણ સમ્યગદર્શનની આવશ્યક પ્રાપ્તિમાં કારણરૂપ છે, કારણ કે જીવમાં જેમ જેમ પ્રામાદિ ગુણની વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેનામાં સમ્યગદર્શન પામવાની યોગ્યતાપાત્રતા વધતી જાય છે. જ્યારે વિષયકષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મેક્ષ સિવાય બીજો અભિલાષ ન હોય, સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય વર્ત, તથા સર્વ પ્રાણીઓ પ્રત્યે ને પિતાના આત્મા પ્રત્યે અનુકંપા ભાવ હોય, ત્યારે તેવી વિશુદ્ધ દશા પામેલે જીવ સદ્ગુરુના ઉપદેશને પાત્ર બને છે, અને તે ઉપદેશ બેધથી સવિચારણની કુરણ થાય છે, એટલે આત્માના અસ્તિત્વથી માંડીને મોક્ષપદ સુધીના છ અસ્તિપદ સમજાય છે–આસ્તિક્ય ઉપજે છે, અને આત્માનુભૂતિ-આત્મજ્ઞાન પ્રગટી સમ્યગદર્શન સાંપડે છે, અને તેથી મેહ ક્ષય થઈ નિર્વાણપદ પામે છે. માર્ગ પ્રાપ્તિને આ સકલ અવિકલ ક્રમ મહાસમર્થ તત્ત્વવેત્તા શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી આત્મસિદ્ધિમાં આ અત્યંત મનનીય સુભાષિતમાં સ્પષ્ટ પ્રકાશ્ય છે –
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy