SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(40) There is a single path (Akshapada) which is characterized by Gadarisrushna (intense desire), Atiinndriya (beyond the senses), Akshaya (imperishable), and Kshayika (perishable). One who has such intense desire for Atmadharma (true nature of the soul) and Moksha (liberation) which is the fruit of Atmadharma, is said to have Sanveg (intense desire). (2) Sanveg is also having intense love for those who practice and worship Atmadharma. However, having affection for those who are merely nominal practitioners without true qualities is not Sanveg but Moha (attachment). Because here, Anurga (affection) does not mean desire, but love for qualities, or it means detachment from Adharma (unrighteousness) or Adharmakala (unrighteous time). (2) Or, having intense love and devotion for the Supreme Being (Parameshti Bhagwan) who has attained Atmadharma and its fruits, or who has achieved the highest state of its practice, is Sanveg. In other words, Sanveg is to worship and adore Arihant, Siddha, Acharya, Upadhyaya, and Sadhu with intense desire and joy. Thus, Sanveg is the absence of any desire other than the practice of Atmadharma and Moksha, which is the fruit of Atmadharma. Only this single desire is Sanveg in the form of Vidhi (prescriptive), and the abandonment of all desires is Sanveg in the form of Nishedha (prohibitive) or Niveda (renunciation). This is the division made by the great sage Shri Panchadhyayikaar. This Sanveg is the same as Dharma, because anything that is motivated by desire or wish other than Moksha is not Dharma. And mere action is not Dharma, even Mithyadristi (false perception) performs actions, but its actions are always contrary to the righteous feelings of raga (attachment) etc., and are therefore unrighteous. Because Mithyadristi is always attached, Samyakdristi (right perception) is always detached, and always has Sanveg. (See page 277). "Sanveg: Paramosaho dhau dharmafale chitaha | Sadharmeshu anurago va pritirva paramesthishu || Dharma samyaktramatma shuddhasyanubhavo'thava | Tar# Suramachchakshamaarchcha kshaavi 2 cha7 ." – Shri Panchadhyayi. (3) Nirveda (renunciation) means abandoning all desires and wishes related to the world, detachment, being tired and bored of the world, feeling regret for the world. (4) Anukampa (compassion) means having a feeling of grace and kindness towards all beings, or friendship, or motherly love, or the absence of hatred. Compassion is the equality that exists towards all beings, and in terms of meaning, it is self-compassion - like the removal of a thorn. This self-compassion is the main one. * "Saala: Sarvamia cha niro hakaraatha | Sa sanvego'thava dharmaha saabhilaasho na dharmavan ||" (For reference, see) - Panchadhyayi.
Page Text
________________ (૪૦) ગદરિસરુષ્ણય અતીન્દ્રિય અક્ષય ને ક્ષાયિક એવું એક્ષપદ છે. આવા આ આત્મધર્મ અને આત્મધર્મના ફલરૂપ મોક્ષ પ્રત્યે સંવેગ (સં + વેગ)-અત્યંત વેગ ધરે, અદમ્ય પરમ ઉત્સાહ ધરાવવો, પરમ ઉછરંગ ધરાવે તે સંવેગ છે. (૨) આવા આત્મધર્મને સાધનારા-આરાધનારા જે સાધમિકે છે, તેના પ્રત્યે કેવળ ગુણના અનુરાગથી પરમ પ્રેમ ધરાવવો તે સંવેગ છે. પણ તેવા ગુણ ન હોય એવા નામમાત્ર સાધમિક પ્રત્યે અનુરાગ હવે તે સંવેગ નથી, પણ મોહ છે. કારણ કે અત્રે અનુરાગ એટલે અભિલાષ એ અર્થ નથી, પણ ગુણપ્રેમ અર્થ છે, અથવા અધર્મથી કે અધર્મકલથી નિવૃત્તિ થવી તે અનુરાગ છે. (૨) અથવા આવા આત્મધર્મને ને તેને ફળલાભને જેણે સિદ્ધ કર્યો છે, અથવા તેની સાધનાની ઉચ્ચ દશા જેણે સાધી છે, એવા પરા પરમેષ્ઠી ભગવંતે પ્રત્યે પરમ પ્રીતિ હોવી, પરમ ભક્તિ હોવી તે સંવેગ છે. અર્થાત્ સંવેગથી–અત્યંત વેગથી, પરમ ઉલાસથી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુની આરાધના-ઉપાસના કરવી તે સંવેગ છે.-આમ આત્મધર્મ ને આત્મધર્મના કલરૂપ મોક્ષપદની સાધના સિવાય બીજી કઈ જ્યાં અભિલાષા નથી, તે સંવેગ છે. માત્ર એક્ષ અભિલાષ” તે વિધિરૂપ સંવેગ છે, અને સર્વ અભિલાષને ત્યાગ તે નિષેધરૂપ સંવેગ અથવા નિવેદ* છે, એમ પરમ તત્ત્વદષ્ટા શ્રી પંચાધ્યાયીકાર વિભાગ પાડે છે. આ સંગ તે જ ધર્મ છે, કારણ કે મેક્ષ સિવાય બીજા અભિલાષયુક્તઈચ્છાયુક્ત હોય તે ધર્મવાનું નથી. અને ક્રિયા માત્ર છે તે ધર્મ નથી, મિથ્યાદષ્ટિ પણ કિયા કરે છે, પણ તેની ક્રિયા નિત્ય રાગાદિના સદૂભાવથી ઉલટી અધર્મરૂપ જ છે, કારણ કે મિથ્યાદષ્ટિ સદા રાગી જ હોય છે, સમ્યગદષ્ટિ સદા વૈરાગી જ હોય છે, સદા સંવેગી જ હોય છે. (જુઓ પૃ. ૨૭૭). "संवेग : परमोसाहो धौ धर्मफले चितः । सधर्मेष्वनुरागो वा प्रीतिर्वा परमेष्ठिषु ॥ धर्मः सम्यक्त्रमात्रात्मा शुद्धस्यानुभवोऽथवा । તર# સુરમચક્ષમાર્ચ ક્ષાવિ ૨ ચ7 .” – શ્રી પંચાધ્યાયી. (૩) નિર્વેદ–એટલે સંસાર સંબંધી સર્વ અભિલાષને-ઈચ્છાને ત્યાગ, વૈરાગ્ય, સંસારથી થાકી જવું-કંટાળવું તે, સંસારથી ખેદ પામવો તે. (૪) અનુકંપા–એટલે સર્વ પ્રાણ પ્રત્યે અનુગ્રહ બુદ્ધિ-ઉપકાર બુદ્ધિ, અથવા મૈિત્રીભાવ, અથવા માધ્યરચ્ય, અથવા વૈરત્યાગથી નિઃશલ્યપણું. સર્વ પ્રાણી પ્રત્યે જે સમતા છે તે પર અનુકંપા છે, અને અર્થથી તે સ્વાનુકંપા છે -શલ્યવર્જનથી શલ્યની જેમ. આ સ્વાનુકંપા જ પ્રધાન છે. * “સાળ: સર્વામિા ચ નિરો હકારાથા | स संवेगोऽथवा धर्मः साभिलाषो न धर्मवान् ॥" (ઈત્યાદિ આધાર માટે જુઓ)-પંચાધ્યાયી,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy