SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(462) **Chaugadashtisasuy** In this vision, the fourfold fetters are differentiated, so it appears to them like the dust-house play of a child in the entire world, because by nature, both are equal in ugliness and instability. The child plays the game of making a house of dust. Those houses are naturally ugly and unstable, falling apart with a touch or a blow. Similarly, all worldly efforts, this worldly effort, are also naturally ugly, uncomfortable, and unstable, fleeting like a moment. Thus, both are equal. Indeed, even the wealth of a Chakravarti, considered the most excellent in the world, is ugly and temporary when viewed from the perspective of truth, like mixed food. Those who, with immense power, became rulers of six continents and, meeting in the universe, gave rise to "heavy kings," were not clever Chakravartis, but came empty-handed and left empty-handed. So many Chakravartis have come and gone in this world that when a new Chakravarti arises, they have to erase a name from the Rishabhkut mountain with a Kikini gem to make space for their own name! Thus, countless rulers have come and gone on this earth, and this earth has not gone with anyone nor will it go. This is the state of even the highest position in this world, so what to speak of other lower levels? (See pp. 24-250). **Baladhuli Ghar** **Kriya Sami** Just as a child's house is completely temporary and disappears in a moment, so too does this worldly play end in a moment, it was never there to begin with. Everywhere in this world, there is only fleetingness and discomfort. It is like the child's house, which pleases the child, but just as a grown-up would not like or would be ashamed to play such a game, similarly, this worldly effort, this dust-house play, does not please the wise, the knowledgeable, the right-visioned person, and to play in it, to enjoy it, would be a cause of shame! It would seem shameful. And this entire worldly effort appears to them like a child's dust-house play because they have differentiated the fourfold fetters. Through this differentiation of the fourfold fetters, they have attained right vision, the vision of the path, and therefore they experience the truly sorrowful nature of the world. Thus, the nature of the differentiation of the fetters and the right vision attained as its fruit is briefly understood in this context: **Granthibhed** The right-visioned person, who has attained this fifth stable vision, has differentiated the fourfold fetters, which are...
Page Text
________________ (૪૬૨) ચેાગદષ્ટિસસુય આ દૃષ્ટિમાં વત્તતા ચેાગીને તમાગ્રંથિના વિભેદ થયા હૈાય છે, એટલે તેને સમસ્ત સ'સારચેષ્ટા બાલકની ધૂલિગ્રહ ક્રીડા જેવી ભાસે છે, કારણ કે પ્રકૃતિથી અસુંદરપણાથી ને અસ્થિરપણાથી તે બન્નેનું સમાનપણું છે. ખાલક ધૂળના કૂમા ( ઘર ) બનાવવાની રમત રમે છે. તે કૂમા પ્રકૃતિથી-સ્વભાવથી અસુંદર અને હાથ લગાડતાં કે ઠેસ મારતાં પડી જાય એવા અસ્થિર હેાય છે. તેમ સર્વ ભવચેષ્ટા આ સ સંસારચેષ્ટા પણ પ્રકૃતિથી અસુંદર-અરમણીય અને અસ્થિર છે, ક્ષણમાત્રમાં શીણું વિશી થઈ જાય એવી ક્ષણભ'ગુર છે. આમ એ બન્નેનું તુલ્યપણું છે. અરે ! ચક્રવત્તી આદિની ઋદ્ધિ કે જે સૉંસારમાં સર્વોત્કૃષ્ટ ગણાય છે, તે પણ તત્ત્વથી જોતાં વિષમિશ્રિત અન્ન જેવી અસુ ંદર અને અસ્થાયી છે. જે પ્રચંડ પ્રતાપે કરીને છ ખંડના અધિરાજ બન્યા હતા, ને બ્રહ્માંડમાં મળવાન્ થઈને ‘ ભારી ભૂપ’ ઉપજ્યા હતા, એ ચતુર ચક્રી ચાલિયા હાતા ન હોતા હોઇને,' હાથ ખ'ખેરીને આવ્યા હતા તેવા ખાલી હાથે ચાલી નીકળ્યા છે. આ જગમાં એટલા બધા ચક્રવત્તી થઇ ગયા છે, કે જ્યારે કોઇ નવા ચક્રવત્તી' થાય છે, ત્યારે કિકિણીરત્નથી ૠષભકૂટ પર્વત પર પેાતાનું નામ ઉત્કી કરતી વેળાએ તેને એક નામ ભૂંસી નાંખવું પડે છે, ત્યારે તે તેના નામ માટે જગ્યા થાય છે! આમ આ પૃથ્વીના અનંત સ્વામી થઇ ગયા છે, ને આ પૃથ્વી કેાઈ સાથે ગઇ નથી કે જવાની નથી. આમ આ જગત્ની સર્વોચ્ચ પદવીની પણું આ દશા છે, તેા પછી એનાથી ઉતરતી એવી અન્ય કક્ષાએ ની શી વાત કરવી ? (જુએ પૃ. ૨૪-૨૫૦ ). બાલધૂલિ ઘર ક્રિયા સમી આમ બાલકના કુબા જેમ સાવ તકલાદી નેે ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે, તેમ આ સ` સંસારને ખેલ પણ ક્ષણવારમાં ખતમ થઈ જાય છે, હતેા ન હતા થઈ જાય છે. આ સહસારમાં જ્યાં જુએ ત્યાં સČત્ર ક્ષણભંગુરતા ને અરમ્યતા જ ભરી છે. તે તેા ખાલકના સૂબાની જેમ ખાલજીવાને જ રુચે છે,-ગમે છે, પણ તેવી ખાલકની રમત રમવી જેમ મેાટા માણસને ન રુચેન ગમે, અથવા શરમાવા જેવી લાગે, તેમ આ ભવચેષ્ટારૂપ ધૂલિગૃહક્રીડા પણુ પંડિત જનને-જ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષને રુચતી નથી, અને ભૂલેચૂકે તેમાં રમવું–આનંદ માનવા તે લજ્જાનું કારણ લાગે છે! શરમાવા જેવું લાગે છે. અને આ સકલ ભવચેષ્ટા તેને ખાલધૂલિગૃહક્રીડા જેવી લાગે છે, તેનુ કારણ તેને તમેાગ્રંથિના વિભેદ થયા છે, તે છે. આ તમાગ્રંથિના વિશ્વેદથી તેને વેધસ વેધપદરૂપ સમ્યગ્દર્શન પ્રગટયું છે, તેથી તેને સંસારનું યથા` દુઃખદ સ્વરૂપ સવેદાય છે, માટે આ ગ્રંથિભેદ તથા તેના ફલરૂપે પ્રાપ્ત થતા સમ્યગ્દર્શનનું સ્વરૂપ સ ંક્ષેપમાં જાણવું અત્ર પ્રસ`ગથી પ્રાપ્ત થાય છેઃ— ગ્રંથિભેદ આ પાંચમી સ્થિરા દૃષ્ટિને પામેલા સભ્યષ્ટિ પુરુષને તમેથિને એટલે
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy