SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## Gadasya Samuchaya (42) - Concluding, it is said - कृतमत्र प्रसंगेन प्रकृतं प्रस्तुमोऽधुना । तत्पुनः पञ्चमी तावद्योगदृष्टिमहोदया ॥ १५३ ॥ Sarna atra prasangathi, have kahane prastut; te te panchmi ghani, dasti mahodaya yukta, 153 **Meaning:** Here, the occasion has been fulfilled. Now we present the main topic; and that main topic is the fifth, the great, the Yoga-drsti. **Commentary:** All that has been said above was said due to the occasion. Therefore, this is enough! There is no need to say more. The wise will understand it in their own way. Therefore, the true seeker, the discerning one, will understand everything from this. A little has been said, but you will know a lot.” So now we present the main topic - the ongoing discussion. And that topic is the fifth, the "Sthira" named Yoga-drsti. And how special is it? It is great. Therefore, O seeker, O yogi! Abandoning all attachments, crossing the limits of the four drstis, now listen with one-pointed mind to the story of Yoga related to this "Suyash" nectar-pouring, fifth "Sthira" drsti! Abhinivesh sagale tyajiji, char lahi jhene dasti te leshe have panchmiji, suyash amrut ghan vrusti Manmohan jinji! Mithi tahari vanu - "Shri ye, da, saza 4-23 **Kritti-sh-** Sufficient, enough, **tra-** here in the context, **kan-** due to the occasion, **ka prastuno dhapuna-** now we say the main topic (ongoing discussion), **tapunah-** again, that main topic is, **vanneri tavaladashti-** the fifth, the "Sthira" named. How special is it? Therefore, it is said - **motha-** great, **mahodaya wali-** great, the ultimate liberation, that is the meaning.
Page Text
________________ ગદષ્યિસમુચ્ચય (૪જર) - ઉપસંહાર કરતાં કહે છે – कृतमत्र प्रसंगेन प्रकृतं प्रस्तुमोऽधुना । तत्पुनः पञ्चमी तावद्योगदृष्टिमहोदया ॥ १५३ ॥ સર્ણ અત્ર પ્રસંગથી, હવે કહાઁએ પ્રસ્તુત; તે તે પંચમી ગની, દષ્ટિ મહોદય યુક્ત, ૧૫૩ અર્થ:- અત્રે પ્રસંગથી બસ થયું. હવે અમે પ્રકૃત વાત પ્રસ્તુત કરીએ છીએ; અને તે પ્રકૃતિ તે પાંચમી મહોદયવતી યોગદષ્ટિ છે. વિવેચન ઉપરમાં આ જે બધું ય કહ્યું તે પ્રસંગવશાત્ કહ્યું છે. તે માટે આટલું બસ છે! વધારે કહેવાની જરૂર નથી. શાણા તે સાનમાં સમજી જાય. એટલે સાચા મુમુક્ષુ વિચક્ષણ જને આટલામાંથી બધું સમજી જશે, થોડું કહ્યું ઝાઝું કરી જાણશો.” એટલે હવે અમે પ્રકૃત–ચાલુ વાતને પ્રસ્તાવ રજૂ કરીએ છીએ. અને તે પ્રસ્તુત વાત તે પાંચમી “સ્થિરા નામની યોગદષ્ટિ છે. અને તે કેવી વિશિષ્ટ છે? તે કે મહદયવાળી છે. માટે અહે મુમુક્ષુ જોગીજનો ! સર્વ અભિનિવેશ છોડી દઈને ચાર દષ્ટિની મર્યાદા વટાવી જઈને, તમે હવે આ “સુયશ’ અમૃત ઘનવૃષ્ટિ કરનારી પાંચમી “સ્થિરા” દષ્ટિ સંબંધી યોગ કથા ભાવથી એકચિત્ત શ્રવણ કરે! અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લહી જેણે દષ્ટિ તે લેશે હવે પાંચમીજી, સુયશ અમૃત ઘન વૃષ્ટિ મનમોહન જિનજી! મીઠી તાહરી વાણુ-”શ્રી યે, દ, સઝા ૪-૨૩ કૃત્તિ-શ–પર્યાપ્ત થયું, બસ થયું, ત્ર–અત્ર વ્યતિકરમાં, કન-પ્રસંગથી, કાં પ્રસ્તુનોડપુના-હવે અમે પ્રકૃત (ચાલુ વાત) કહીએ છીએ, તપુનઃ–પુન: તે પ્રકૃત તે, વન્નરી તાવળદષ્ટિ-પાંચમી યુગ થરા નામની છે. તે કેવી વિશિષ્ટ છે ? તે માટે કહ્યું-મોથા-મહોદયવાળી છે, નિર્વાણ૩૫ પરમ કલવાની છે, એમ અર્થ છે,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy